Engineering Physics (Group - 1) (3300004) MCQs

MCQs of Force and Motion

Showing 1 to 10 out of 26 Questions
1.

The product of Mass and velocity is known as _____.

દળ અને વેગના ગુણાકારને _____ કહે છે.

(a)

Acceleration

પ્રવેગ

(b)

Force

બળ

(c)

Velocity

વજન

(d)

Momentum

વેગમાન 

Answer:

Option (d)

2.

First law of Newton gives the definition of

ન્યુટનનો પહેલો નિયમ _____ ની વ્યાખ્યા આપે છે.

(a)

Mass

દળ

(b)

Velocity

વેગ

(c)

Weight

વજન

(d)

Force

બળ

Answer:

Option (d)

3.

''The total linear momentum of an isolated system remains constant'' It is the statement of

'' અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે '' આ વિધાન _____ નું છે.

(a)

Newton's first law

ન્યુટનનો પહેલો નિયમ 

(b)

Newton's second law

ન્યુટનનો બીજો નિયમ

(c)

Law of conversion of momentum

વેગમાન સરંક્ષણનો નિયમ

(d)

Newton's third law

ન્યુટનનો ત્રીજો નિયમ

Answer:

Option (c)

4.

Gravitational force is due to _____.

ગુરુત્વાકર્ષણ બળ _____ ના કારણે હોય છે.

(a)

Charge

વિદ્યુતભાર

(b)

Shape

આકાર

(c)

Mass

દળ

(d)

Magnetic field

ચુંબકીય ક્ષેત્ર

Answer:

Option (c)

5.

The tendency of an object to persist  its state-this is known as _____

પદાર્થનું પોતાની અવસ્થા બદલવાનો વિરોધ કરે તેવા વલણને _____ કહે છે.

(a)

Elasticity

સ્થિતિસ્થાપકતા

(b)

Momentum

વેગમાન

(c)

Inertia

જડત્વ

(d)

Viscosity

સ્નિગ્ધતા

Answer:

Option (c)

6.

SI unit of Acceleration of _____.

પ્રવેગનો SI એકમ ______ છે.

(a)

m/s

(b)

m2/s2

(c)

m/s2

(d)

ms

Answer:

Option (c)

7.

Force × Time = _____

બળ × સમય = _____

(a)

Acceleration

પ્રવેગ

(b)

Impulse

બળનો આઘાત

(c)

Mass

દળ

(d)

Velocity

વેગ

Answer:

Option (b)

8.

SI unit of Impulse of force is _____.

બળના આઘાતનો SI એકમ _____ છે.

(a)

Kg ms-1

(b)

(a) & (c) both

(a) & (c) બંને

(c)

NS

(d)

All above

ઉપરના બધા જ 

Answer:

Option (c)

9.

Momentum of the massive objective which is at rest is _____.

સ્થિર સ્થિતિમાં રહેલા ભારે પદાર્થનું વેગમાન _____ હોય.

(a)

very large

ખૂબ વધારે

(b)

very less

ખૂબ ઓછું

(c)

zero

શૂન્ય

(d)

none of these

આમાંથી એક પણ નહી

Answer:

Option (c)

10.

Newton's first law gives definition of _____.

ન્યુટનનો પહેલો નિયમ _____ ની વ્યાખ્યા આપે છે.

(a)

Displacement 

સ્થાનાંતર

(b)

inertia

જડત્વ

(c)

velocity

વેગ

(d)

force

બળ

Answer:

Option (d)

Showing 1 to 10 out of 26 Questions