31. |
Velocity of liquid at which streamline flow converts into turbulent flow is called _____. જે તરલ વેગ પર સ્થાયી વહનનું રૂપાંતર પ્રક્ષુબ્ધ વહનમાં થાય તેને _____ કહે છે.
|
||||||||
Answer:
Option (c) |
32. |
SI unit of Young's modulus is _____. યંગ મોડ્યુલસના SI એકમ _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
33. |
Surface tension tries to _____ area of free surface of a liquid. પૃષ્ઠતાણ પ્રવાહીની મુક્ત સપાટીનો ક્ષેત્રફળ _____ કરવા પ્રયત્ન કરે છે.
|
||||||||
Answer:
Option (a) |
34. |
As temperature increases, coefficient of viscosity of liquid _____. જયારે તાપમાનમાં વધારો થાય છે ત્યારે પ્રવાહીનો શ્યાનતા ગુણાંકમાં _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
35. |
The height to which a liquid rises in a capillary tube does not depend upon _____. કેશનળી માં ઉપર ચડતા પ્રવાહીની ઊંચાઈ _____ પર આધારિત નથી.
|
||||||||
Answer:
Option (c) |
36. |
100 dyne/cm = _____ N/m. 100 ડાઈન/સેમી = _____ ન્યુટન/મીટર.
|
||||||||
Answer:
Option (d) |
37. |
Reynold's number for a liquid is 5000. Its flow is called _____. પ્રવાહીનો રેનોલ્ડ નંબર 5000 છે. તેનો પ્રવાહ _____ તરીકે ઓળખાય છે.
|
||||||||
Answer:
Option (a) |
38. |
The temperature at which surface tension of a liquid becomes zero is called _____. જે તાપમાને પ્રવાહીનું પૃષ્ઠતાણ શૂન્ય બને તે તાપમાનને _____ તાપમાન કહે છે.
|
||||||||
Answer:
Option (d) |