21. |
The unit of coefficient of viscosity is _____. શ્યાનતા ગુણાંક નો એકમ _____ છે.
|
||||||||
Answer:
Option (c) |
22. |
The fluid velocity at which the stream line flow just changes into turbulent flow is called _____ તરલ પદાર્થના જે વેગ માટે તેના સ્થાયી વહનનું પ્રક્ષુબ્ધ વહનમાં રૂપાંતર થાય તે વેગને _____ કહે છે.
|
||||||||
Answer:
Option (b) |
23. |
The temperature at which surface tension of the liquid becomes zero is called _____ જે તાપમાને પ્રવાહીનું પૃષ્ઠતાણ શૂન્ય બને તે તાપમાનને _____ તાપમાન કહે છે.
|
||||||||
Answer:
Option (a) |
24. |
Liquid like honey or castor oil can not flow easily as water due to _____. મધ કે કેશ્ટર ઓઈલ (દિવેલ) જેવા પ્રવાહી _____ ને કારણે પાણીની જેમ સરળતાથી વહી શકતા નથી.
|
||||||||
Answer:
Option (a) |
25. |
If Reynold's number is <2000 then the flow of the fluid is _____. જો તરલનો રેનોલ્ડ અંક < 2000 હોય તો પ્રવાહીનું વહન _____ હશે.
|
||||||||
Answer:
Option (a) |
26. |
Within the elastic limit of the material, the stress developed is directly proportional to the corresponding strain produced in the object. It is the statement of the _____. સ્થિતિસ્થાપકતાની મર્યાદામાં પદાર્થમાં ઉત્પન્ન થતું પ્રતિબળ અનર વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. આ _____ નિયમનું વિધાન છે.
|
||||||||
Answer:
Option (d) |
27. |
The height to which a liquid rises in a capillary tube does not depend on _____. કેશનળી માં ઉપર ચડતા પ્રવાહીની ઊંચાઈ _____ પર આધારિત નથી.
|
||||||||
Answer:
Option (d) |
28. |
Water rises up to 3.5 cm in a capillary tube of diameter 0.5 mm immersed vertically in a water. How far water will rise in a capillary tube of diameter 0.7 mm ? 0.5 મીમી વ્યાસ ધરાવતી કેશનળીને પ્રવાહીમાં ઊભી ડૂબાડતા પ્રવાહી તેમાં 3.5 સેમી ઊંચું ચડે છે. તો ૦.7 મીમી વ્યાસ ધરાવતી કેશનળીમાં કેટલું ઊંચે ચડશે ?
|
||||||||
Answer:
Option (d) |
29. |
Force of attraction between molecules of different material is known as _____. જુદા-જુદા પદાર્થના અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ _____ કહેવાય છે.
|
||||||||
Answer:
Option (b) |
30. |
SI unit of surface tension is _____. પૃષ્ઠતાણનો SI એકમ _____ છે.
|
||||||||
Answer:
Option (a) |