Engineering Physics (Group - 1) (3300004) MCQs

MCQs of Heat Transfer

Showing 1 to 10 out of 17 Questions
1.

101 °F = _____ °C

101 °ફેરનહીટ = _____ °સેલ્સિયસ

(a)

32.33 °C

(b)

38.33 °C

(c)

38.20 °C

(d)

None of these

Answer:

Option (b)

2.

Temperature of boiling water is _____ °F

ઉકળતા પાણીનું તાપમાન _____ ફેરનહીટ હોય છે.

(a)

100

(b)

373

(c)

212

(d)

273

Answer:

Option (c)

3.

Unit of heat capacity is _____.

ઉષ્માધારિતા નો એકમ _____ છે.

(a)

Cal/°C

(b)

Cal

(c)

°C/Cal

(d)

Kelvin

Answer:

Option (a)

4.

Heat transfer in liquid and gases takes place by _____.

પ્રવાહી અને વાયુમાં ઉષ્માનું પ્રસરણ _____ થી થાય છે.

(a)

Heat conduction

ઉષ્માવહન 

(b)

Heat radiation

ઉષ્મા વિકિરણ

(c)

Heat convection

ઉષ્મા નયન

(d)

Both A and C

A અને  C બંને

Answer:

Option (c)

5.

By which of the following ways energy of sun reaches to earth?

નીચે આપેલામાંથી કઈ રીતે સૂર્યની ઊર્જા પૃથ્વી સુધી પહોચે છે?

(a)

Conduction

ઉષ્માવહન

(b)

Radiation

વિકિરણ

(c)

Covection

ઉષ્મા નયન

(d)

All of the above

ઉપરના બધા જ

Answer:

Option (b)

6.

A black body is perfect _____

બ્લેક બોડી _____ છે.

(a)

Absorber of energy

શક્તિનું અવશોષક

(b)

Reflector of energy

શક્તિનું પરાવર્તક

(c)

Transmitter of energy

શક્તિનું પ્રેરક

(d)

None of above

એક પણ નહિ 

Answer:

Option (a)

7.

Which relation is correct?

કયું રીલેશન સાચું છે?

(a)

CP - CV = R

(b)

CP + CV = R

(c)

CP  + R = CV

(d)

 R - CV = CP

Answer:

Option (a)

8.
Heat can travel from one end to another in a copper rod due to _____.
તાંબાના સળીયાના એક છેડેથી બીજા છેડા સુધી ઉષ્માનું પ્રસરણ _____ થશે.
(a) heat radiation
ઉષ્મા વિકિરણ
(b) heat conduction
ઉષ્મા વહન
(c) Heat convection
ઉષ્મા નયન
(d) none of these
આમાંથી એક પણ નહી
Answer:

Option (b)

9.
The temperature difference between two ends of 50 cm long rod is 100°C. The temperature gradient will be _____
50 સેમી લાંબા સળીયાના બે છેડા વચ્ચે તાપમાનનો તફાવત 100°C છે . તો તેમાં તાપમાન પ્રચલન _____ હશે.
(a) 2 °C/cm
(b) 0.5 °C/cm
(c) 0.25 °C/cm
(d) 4 °C/cm
Answer:

Option (a)

10.
In Fahrenheit scale water freezes at _____.
ફેરનહીટ માપક્રમમાં પાણી _____ તાપમાને થીજી જાય છે.
(a) 40 °F
(b) 0 °F
(c) 32 °F
(d) 212 °F
Answer:

Option (c)

Showing 1 to 10 out of 17 Questions