Engineering Physics (Group - 1) (3300004) MCQs

MCQs of Waves and Sound

Showing 21 to 30 out of 32 Questions
21.
Persistence of sounf after the cut off from sound producing object is known as _____ of sound.
ધ્વનિ ઉત્પન્ન કરતુ સાધન ધ્વનિ ઉત્પન્ન કરવાનું બંધ કરી દે તો પણ ધ્વનિ થોડીકવાર સુધી ચાલુ રહે તેને ધ્વનિનો _____ કહે છે.
(a) reverberation
પ્રતિઘોષ
(b) echo
પડઘો
(c) refraction
વક્રીભવન
(d) diffraction
વિવર્તન
Answer:

Option (a)

22.
From the following which is the use of ultrasonic waves ?
નીચેનામાંથી અલ્ટ્રાસોનિક તરંગો ના ઉપયોગો ક્યાં છે?
(a) SONAR
(b) in drilling
(c) in cutting
(d) all of thease
Answer:

Option (d)

23.
Time period of a wave having frequency 100 Hz is _____.
100 Hz આવૃત્તિ ધરાવતા તરંગનો આવર્તકાળ _____ છે.
(a) 0.1 s
(b) 0.01 s
(c) 0.001 s
(d) 10 s
Answer:

Option (b)

24.
In longitudinal waves, direction of vibration of particles of medium is _____ to the direction of propagation of wave.
સંગત તરંગોમાં કણોના કંપનની દિશા તરંગના પ્રસરણની દિશાને _____ હોય છે.
(a) perpendicular
લંબ
(b) parallel
સમાંતર
(c) both
બંને
(d) none
એક પણ નહિ
Answer:

Option (b)

25.
Volume of 6000 m3 and its reverberation time is 3s. Calculate total absorption by all surfaces of hall
એક સભાગૃહનું કદ 6000 m3 છે અને તેનો પ્રતિઘોષ સમય 3 sec છે, તો આ સભાગૃહની તમામ સપાટીઓનું કુલ ધ્વનિશોષણ ગણો.
(a) 150 O.W.U.
(b) 200 O.W.U.
(c) 165 O.W.U.
(d) 330 O.W.U.
Answer:

Option (d)

26.
Wavelength and frequency of a radio wave are 12 m and 25 × 106 Hz respectively. Calculate its velocity.
એક રેડિયો તરંગની તરંગલંબાઈ 12 m અને આવૃત્તિ 25 × 106 Hz છે, તો તેનો વેગ શોધો.
(a) 2.08 × 106 m/s
(b) 3 × 108 m/s
(c) 300 m/s
(d) 300 Hz
Answer:

Option (b)

27.
Ultrasonic wave has frequency _____.
અલ્ટ્રાસોનિક તરંગોની આવૃત્તિ _____ હોય.
(a) 20 Hz to 2000 Hz
20 Hz થી 2000 Hz
(b) more than 20 KHz
20 KHz કરતા વધુ
(c) 20 Hz to 20 KHz
20 Hz થી 20 KHz
(d) less than 20 KHz
20 KHz કરતા ઓછી
Answer:

Option (b)

28.
Time required to complete one oscillation is known as _____.
એક કંપન પૂર્ણ કરવા માટે જરૂરી સમય _____ તરીકે ઓળખાય છે.
(a) time period
આવર્તકાળ
(b) frequency
આવૃત્તિ
(c) wavelength
તરંગલંબાઈ
(d) amplitude
કંપવિસ્તાર
Answer:

Option (a)

29.
Find periodic time of a wave having frequency 20 Hz.
20 Hz આવૃત્તિ ધરાવતા તરંગનો આવર્તકાળ શોધો.
(a) 0.2 s
(b) 0.5 s
(c) 0.02 s
(d) 0.05 s
Answer:

Option (d)

30.
What is distance between consecutive nodes and anti-nodes in stationary waves?
સ્થિર તરંગમાં બે સળંગ નોડ અને એન્ટીનોડ વચ્ચેનું અંતર _____ છે.
(a) λ/4
(b)
(c) λ/2
(d)
Answer:

Option (c)

Showing 21 to 30 out of 32 Questions