Engineering Physics (Group - 1) (3300004) MCQs

MCQs of Light and Nanotechnology

Showing 21 to 30 out of 37 Questions
21.
By which optical phenomenon the light wave propagates in optical fibre?
કઈ પ્રકાશીય ઘટનાને કારણે ઓપ્ટીકલ ફાઈબરમાં પ્રકાશના તરંગોનું પ્રસરણ થાય છે?
(a) dispersion
વિભેદન
(b) refraction
વક્રીભવન
(c) total internal refraction
પૂર્ણ આંતરિક પરાવર્તન
(d) diffraction
વિવર્તન
Answer:

Option (c)

22.
The SA/V ratio for nano material is _____
નેનો પદાર્થનો SA/V ગુણોત્તર _____ હોય છે.
(a) large
મોટો
(b) very small
ખૂબ નાનો
(c) zero
શૂન્ય
(d) uncertain
અચોક્કસ
Answer:

Option (a)

23.
Which optical phenomenon is the proof that light waves are transverse waves ?
કઈ પ્રકાશીય ઘટના સાબિતી આપે છે કે પ્રકાશના તરંગો લંબગત તરંગો છે?
(a) diffraction
વિવર્તન
(b) polarization
ધ્રુવીભવન
(c) interference
વ્યતીકરણ
(d) dispersion
વિભેદન
Answer:

Option (b)

24.
Velocity of light in air and liquid 3 × 108 m/s and 2.25 × 108 m/s respectively. Refractive index of the liquid will be _____.
શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 × 108 m/s અને પ્રવાહીમાં 2.25 × 108 m/s છે તો પ્રવાહીનો વક્રીભવનાંક શોધો.
(a) 1.25
(b) 1.3
(c) 1.55
(d) 1.33
Answer:

Option (d)

25.
Formula of Snell's law is _____
સ્નેલના નિયમનું સૂત્ર _____ છે.
(a) sin i * sin r = constant
(b) sin i + sin r = constant
(c) sin i / sin r = constant
(d) sin i - sin r = constant
Answer:

Option (c)

26.
The size of nano particle is between _____ nm.
નેનો કણનું કદ _____ નેનોમીટરની વચ્ચે છે.
(a) 100 to 1000
(b) 0.1 to 10
(c) 1 to 100
(d) 0.01 to 0.1
Answer:

Option (a)

27.
At constant temperature, velocity of sound in air is independent of _____.
અચળ તાપમાને, હવામાં ધ્વનિનો વેગ _____ થી સ્વતંત્ર છે.
(a) pressure
દબાણ
(b) temperature
તાપમાન
(c) humidity
આર્દ્રતા
(d) none
એક પણ નહિ
Answer:

Option (b)

28.
Velocity of sound in air _____ with increasing temperature.
વધતા તાપમાન સાથે હવામાં ધ્વનિની વેગ _____.
(a) increases
વધે છે.
(b) decreases
ઘટે છે.
(c) remains constant
અચળ રહે છે
(d) none
એક પણ નહિ
Answer:

Option (b)

29.
Light waves are _____ waves.
પ્રકાશના તરંગો _____ તરંગો છે.
(a) longitudinal
સંગત
(b) transverse
લંબગત
(c) mechanical
યાંત્રિક
(d) none
એક પણ નહિ
Answer:

Option (b)

30.
Surface area/volume ratio is _____ for nano particles.
સપાટીના ક્ષેત્રફળ/કદનો ગુણોત્તર નેનોપદાર્થ માટે _____ હોય છે.
(a) very large
ખૂબ વધારે
(b) very small
ખૂબ ઓછો
(c) zero
શૂન્ય
(d) none
એક પણ નહિ
Answer:

Option (a)

Showing 21 to 30 out of 37 Questions