1. |
A simple microscop has ______ lens. સાદા માઈક્રોસ્કોપ _____ પ્રકારના હોય છે.
|
||||||||
Answer:
Option (a) |
2. |
Distance of distinct vision is _____. સુવ્યક્ત દ્રષ્ટિ નું અંતર _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
3. |
Velocity of light in air and liquid 3 × 108 m/s and 1.75 × 108 m/s respectively. Refractive index of the liquid will be _____. હવામાં પ્રકાશનો વેગ 3 × 108 m/s અને પ્રવાહીમાં 1.75 × 108 m/s છે તો પ્રવાહીનો વક્રીભવનાંક _____ છે.
|
||||||||
Answer:
Option (c) |
4. |
The splitting up of beam of white light into its constituent colour is known as _____ of light. સફેદ પ્રકાશનું જુદા જુદા રંગોમાં રૂપાંતરણની પ્રક્રિયાને _____ કહે છે.
|
||||||||
Answer:
Option (b) |
5. |
Which of the following has highest refractive index ? નીચેનામાંથી કોનો વક્રીભવનાંક સૌથી વધુ છે?
|
||||||||
Answer:
Option (a) |
6. |
Superposition of waves over each other is known as _____. પ્રકાશના તરંગોને એકબીજા પરના સંપાતીકરણને _____ કહે છે.
|
||||||||
Answer:
Option (c) |
7. |
When a ray of light pass through one medium to another medium there is bending in its path this phenomenon is known as _____. પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે તે વાંકું વળે છે આ ઘટનાને _____ કહે છે.
|
||||||||
Answer:
Option (c) |
8. |
Snell's law is given by sin i / sin r = _____ સ્નેલના નિયમનું સુત્ર sin i / sin r = _____
|
||||||||
Answer:
Option (d) |
9. |
1 nanometer = _____ meter 1 નેનોમીટર = _____ મીટર
|
||||||||
Answer:
Option (d) |
10. |
Nano technology, in other word is _____. નેનો ટેકનોલોજીને બીજા અર્થમાં _____ કહેવાય છે.
|
||||||||
Answer:
Option (a) |