Human Resource Management (3330001) MCQs

MCQs of Human needs , relations and values

Showing 1 to 10 out of 18 Questions
1.

From the following which need is including in primary needs.

નીચેનામાંથી કઈ જરૂરિયાતનો પ્રાથમિક જરૂરિયાતોમાં સમાવેશ કરવામાં આવે છે.

(a)

Food

ફૂડ

(b)

Shelter

રેહઠાણ

(c)

Clothing

કપડા

(d)

All of above

ઉપરોક્ત બધા

Answer:

Option (d)

2.

From the following which need is including in secondary needs.

નીચેનામાંથી કઈ જરૂરિયાતનો ગૌણ જરૂરિયાતોમા સમાવેશ કરવામાં આવે છે.

(a)

Safety

સેફટી

(b)

Ego

ઈગો

(c)

Self-respect

સેલ્ફ-રીસ્પેક્ટ

(d)

All of above

ઉપરોક્ત બધા

Answer:

Option (d)

3.

In which theory they try to avoid the work.

કઈ થીયરીમાં તેઓ કામ ટાળવા પ્રયાસ કરે છે.

(a)

Theory X

થીયરી X

(b)

Theory Y

થીયરી Y

(c)

Theory Z

થીયરી Z

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (a)

4.

In which theory they try to enjoy the work.

કઈ થીયરીમા તેઓને આનંદ કાર્ય કરવાથી કરવાનો પ્રયાસ કરે છે.

(a)

Theory X

થીયરી X

(b)

Theory Y

થીયરી Y

(c)

Theory Z

થીયરી Z

(d)

All of above

ઉપરોક્ત બધા

Answer:

Option (b)

5.

In which theory they are not ambitious.

કઈ થીયરીમાં તેઓ મહત્વાકાંક્ષી નથી.

(a)

Theory Y

થીયરી Y

(b)

Theory Z

થીયરી Z

(c)

Theory X

થીયરી X

(d)

Both (A) & (B)

બંને (A) અને (B)

Answer:

Option (c)

6.

In which theory they like to work independently.

કઈ થીયરીમાં તેઓ સ્વતંત્ર રીતે કામ કરવાનું પસંદ કરે છે.

(a)

Theory Y

થીયરી Y

(b)

Theory Z

થીયરી Z

(c)

Theory X

થીયરી X

(d)

Both (B) & (C)

બંને (B) અને (C)

Answer:

Option (a)

7.

From the following which Higher level psychological need including in Maslow’s Hierarchy.

નીચેનામાંથી કઈ ઉચ્ચસ્તરીય માનસિક જરૂરિયાતનો મેસ્લોના જરૂરિયાત ક્રમમા સમાવેશ કરવામાં આવે છે.

(a)

Social need

સામાજિક જરૂરિયાત

(b)

Security need

સુરક્ષા જરૂરિયાત

(c)

Physiological need

શારીરિક જરૂરિયાત

(d)

Both (A) & (B)

બંને (A) અને (B)

Answer:

Option (a)

8.

An attitude of an individual in the oganization is based on his values and resultant perceptions.

સંગઠનમાં કોઈ વ્યક્તિનું વલણ તેના મૂલ્યો અને પરિણામલક્ષી દ્રષ્ટિ પર આધારિત હોય છે.

(a)

False

ખોટું

(b)

True

સાચું

Answer:

Option (b)

9.

____ means the pleasant and positive form of emotional attitude of an emplyee towards the work and work experience.

___ નો અર્થ એ છે કે કાર્ય અને કાર્યના અનુભવ પ્રત્યેના અધિકારીઓની ભાવનાત્મક વલણનું સુખદ અને સકારાત્મક સ્વરૂપ.

(a)

Attitude

વલણ

(b)

Value

મુલ્ય

(c)

Job satisfaction

કાર્ય સંતોષ

(d)

Morale

જુસ્સો

Answer:

Option (c)

10.

Theory X and Theory Y was developed by____.

થીયરી X અને થીયરી Y  ____ દ્વારા વિકસિત કરવામાં આવી હતી.

(a)

Douglas McGreogor

ડગ્લાસ મેકગ્રેગર

(b)

Federick Taylor

ફ્રેડરિક ટેલર

(c)

Abraham Maslow

અબ્રાહમ મેસ્લો

(d)

Peter Drucker

પીટર ડ્રકર

Answer:

Option (b)

Showing 1 to 10 out of 18 Questions