Human Resource Management (3330001) MCQs

MCQs of Change and stress management

Showing 1 to 10 out of 43 Questions
1.

The degree of decentralization of activities indicates one of the following crisis.

પ્રવૃત્તિઓના વિકેન્દ્રીકરણની ડિગ્રી નીચેનામાંની એક કટોકટી સૂચવે છે.

(a)

Crisis of leadership

નેતાગીરીની કટોકટી

(b)

Crisis of control

અંકુશની કટોકટી

(c)

Crisis of autonomy

સ્વાયતતાની કટોકટી

(d)

Crisis of self-discipline

સ્વ-શિસ્તની કટોકટી

Answer:

Option (b)

2.

The lack of co-opertion and co-ordination among managers indicate one of the following crisis.

સંચાલકોમાં સહકાર અને સમન્વયનો અભાવ નીચેની કટોકટીમાંથી એક સૂચવે છે.

(a)

Crisis of self discipline

સ્વ-શિસ્તની કટોકટી

(b)

Crisis of control

અંકુશની કટોકટી

(c)

Crisis of red tape

તુમારશાહીની કટોકટી

(d)

Crisis of autonomy

સ્વાયતતાની કટોકટી

Answer:

Option (a)

3.

One of the following is not a personal barriers to change.

નીચેનામાંથી એક પરિવર્તન માટેના વ્યક્તિગત વિઘ્નો નથી

(a)

Adjustment problem

અનુકુલનની સમસ્યા

(b)

Economic losses

આર્થિક નુકસાનો

(c)

Resource constraint

સંસાધન અવરોધ

(d)

Fear of unknown environment

અજાણી પરિસ્થિતિનો ભય

Answer:

Option (c)

4.

One of the following is not a dimension of change.

નીચેનામાંથી એક પરિવર્તનનો આધાર નથી.

(a)

Structural change

માળખાકીય પરિવર્તન

(b)

Technological change

તકનીકી પરિવર્તન

(c)

Behavioral change

વર્તન સંબંધી પરિવર્તન

(d)

Natural change

કુદરતી પરિવર્તન

Answer:

Option (d)

5.

One of the following is not a function of trade union.

નીચેનામાંથી એક એ ટ્રેડ યુનિયનનું કાર્ય નથી.

(a)

Labour representation

મજૂરનું પ્રતિનિધિત્વ

(b)

Collective bargaining

સામૂહિક સોદાબાજી

(c)

Ownership of unit

એકમની માલિકી

(d)

Declaration of strike

હડતાલની ઘોષણા

Answer:

Option (c)

6.

One of the following is not an economic cause of an industrial dispute.

નીચેનામાંથી એક ઔદ્યોગિક વિવાદનું આર્થિક કારણ નથી.

(a)

Salary

પગાર

(b)

Bonus

બોનસ

(c)

Victimization

પીડિત

(d)

Leave with pay

પગાર સાથે રજા

Answer:

Option (c)

7.

One of the following is not a preventive measure of settling the industrial dispute.

નીચેનામાંથી એક ઔદ્યોગિક વિવાદના સમાધાન માટે નિવારક પગલું નથી.

(a)

Fair-wage

વાજબી-વેતન

(b)

Code of conduct

આચાર સંહિતા

(c)

Arbitration

લવાદી

(d)

Grievance procedure

ફરિયાદ પ્રક્રિયા

Answer:

Option (a)

8.

One of the following is not a settlement measure for industrial dispute.

નીચેનામાંથી એક ઔદ્યોગિક વિવાદ માટે સમાધાન માપદંડ નથી.

(a)

Conciliation

સમાધાન

(b)

Arbitration

લવાદી

(c)

Court of inquiry

કોર્ટ ઓફ ઇન્કવાયરી

(d)

Code of conduct

આચાર સંહિતા

Answer:

Option (d)

9.

From the following which is the external environment factor.

નીચેનામાંથી ક્યુ બાહ્ય પર્યાવરણ પરિબળ છે.

(a)

Social

સામાજિક

(b)

Economic

આર્થિક

(c)

Both (A) & (B)

બંને (A) અને (B)

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

10.

Decentralization process results into crisis of ____.

વિકેન્દ્રીકરણ પ્રક્રિયા ____ ની કટોકટીમાં પરિણમે છે.

(a)

Crisis of control

અંકુશની કટોકટી

(b)

Crisis of leadership

નેતાગીરીની કટોકટી

(c)

Crisis of red tape

તુમારશાહીની કટોકટી

(d)

Crisis of self-discipline

સ્વ-શિસ્તની કટોકટી

Answer:

Option (a)

Showing 1 to 10 out of 43 Questions