Manufacturing Engineering - I (3331901) MCQs

MCQs of  Metal casting processes

Showing 1 to 10 out of 54 Questions
1.

Which of the following statement is true?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

(a)

Casting is the replica of the object to be cast

કાસ્ટિંગ એ વસ્તુની છબી છે 

(b)

Pattern is the replica of the casting object

પેટર્ન  એ વસ્તુની છબી છે 

(c)

Casting and the pattern are same things

કાસ્ટિંગ અને પેટર્ન બને સેમ છે 

(d)

Molten material is casted into the casting cavity

મોલ્ટન મટીરીયલ એ કાસ્ટિંગ માં રેડવામાં આવે છે 

Answer:

Option (b)

2.

Which of the following carries the mould cavity where the metal is to be poured?

મેટલને પોરડ કરતી વખતે નીચેનામથી કોની સાથે મોલ્ડ કેવીટી હશે ?

(a)

Casting

કાસ્ટિંગ 

(b)

Pattern

પેટર્ન 

(c)

Sand

સેન્ડ 

(d)

Core

કોર 

Answer:

Option (b)

3.

Which of the following is ‘not’ an allowance given to the pattern for casting?

નીચેના માંથી કઈ છૂટછાટ કાસ્ટિંગ માં આપવમાં નથી આવતી ?

(a)

Shrinkage

શ્રીન્કેગ 

(b)

Draft

ડ્રાફ્ટ 

(c)

Hole

હોલ 

(d)

Machining

મશીનીંગ 

Answer:

Option (c)

4.

The quality of the final product is not dependent on _______________ ?

પ્રોડક્ટ નીં ગુણવતા કોના પર આધાર રાખતી નથી ?

(a)

Method of withdrawal of pattern

પેટર્ન ને બહાર કાઢવાની મેથડ 

(b)

Allowance provided to the pattern

પેટર્ન માં અપેલીં છૂટછાટ પર 

(c)

The complexity of the casting

કાસ્ટિંગ ની કોમપ્લેક્સીટી 

(d)

The metal used in Casting

કયું મેટલ વપરાય છે તેના પર 

Answer:

Option (d)

5.

The life of a pattern is most likely to depend upon which of the following term?

પેટર્નનું જીવન નીચેનામાંથી કેના પર આધારીત છે?

(a)

Number of castings produced

ઉત્પાદિત કાસ્ટિંગની સંખ્યા

(b)

Type of cooling rate of the casting

કાસ્ટિંગના ઠંડક દરનો પ્રકાર

(c)

Size of the casting

કાસ્ટિંગનું કદ

(d)

Size of the pattern

પેટર્નનું કદ

Answer:

Option (a)

6.

What is the function of cores in the casting process?

કાસ્ટિંગ પ્રક્રિયામાં કોરનું કાર્ય શું છે?

(a)

To support the pattern

પેટર્નને ટેકો આપવા માટે

(b)

To provide differential cooling rates at specific portions

વિશિષ્ટ ભાગો પર વિશિષ્ટ ઠંડક દર પ્રદાન કરવા

(c)

To make holes and cavities

છિદ્રો અને પોલાણ બનાવવા માટે

(d)

 For ease of flow of the molten material

 પીગળેલા માલના પ્રવાહની સરળતા માટે

Answer:

Option (c)

7.

 A draft allowance is provided to ___________

કોર ડ્રાફ્ટમાં છૂટછાટ  ___________ ને આપવામાં આવે છે

(a)

All linear faces

બધી લીનીયર ફેસને 

(b)

Only the interior dimensions

ખાલી અંદરના ડાઈમેન્સન 

(c)

Only the exterior dimensions

ખાલી બહારના ડાઈમેન્સન 

(d)

Only the dimensions that are perpendicular to the parting plane

પાર્ટિંગ લાઈનને લંબ હોય તે ડાઈમેન્સન 

Answer:

Option (d)

8.

Which of the following is not a part of the pattern at most times?

નીચેનામાંથી કયું મોટે ભાગે પેટર્નનો ભાગ નથી?

(a)

Mould cavity

ઘાટ પોલાણ (મોલ્ડ કેવીટી )

(b)

Cope

કોપ 

(c)

Molten metal

મોલ્ટન મેટલ 

(d)

Core

કોર 

Answer:

Option (c)

9.

The function of a gated pattern is ___________

ગેટેડ પેટર્નનું કાર્ય ___________ છે

(a)

To produce small castings in mass production

નાના કાસ્ટિંગ્સનું  મોટા પ્રમાણમાં ઉત્પાદનમાં નિર્માણ કરવું

(b)

To create castings of a very heavy mass

ખૂબ ભારે માસના કાસ્ટિંગ્સ બનાવવા માટે

(c)

To create castings containing complex design

જટિલ ડિઝાઇનવાળી કાસ્ટિંગ્સ બનાવવા માટે

(d)

To create symmetrical castings

સપ્રમાણતાવાળા કાસ્ટિંગ્સ બનાવવા માટે

Answer:

Option (a)

10.

Which of the following factors affect the choice of a pattern at most times?

નીચેનામાંથી કયા પરિબળો મોટાભાગે કોઈ પેટર્નની પસંદગીને અસર કરે છે?

(a)

Size and complexity of the casting

કાસ્ટિંગનું કદ અને જટિલતા

(b)

Characteristics of castings

કાસ્ટિંગની લાક્ષણિકતાઓ

(c)

Type of molding and castings method to be used

મોલ્ડિંગ અને કાસ્ટિંગ પદ્ધતિનો પ્રકાર ઉપયોગમાં લેવા માટે

(d)

Type of cooling rates to be provided

પ્રદાન કરવાના ઠંડક દરનો પ્રકાર

Answer:

Option (d)

Showing 1 to 10 out of 54 Questions