Manufacturing Engineering - I (3331901) MCQs

MCQs of  Metal casting processes

Showing 51 to 54 out of 54 Questions
51.

What is positioned between mold and core surface?

ઘાટ (મોલ્ડ) અને કોર સપાટી  વચ્ચે શું સ્થિત થયેલ છે?

(a)

Chaplets

ચેપ્લેટ્સ

(b)

Molding surface

મોલ્ડિંગ સપાટી

(c)

Core seat

કોર સીટ 

(d)

Mold cavity

ઘાટ (મોલ્ડ) પોલાણ

Answer:

Option (a)

52.

Which of the following is not counted as mold characteristics?

નીચેનામાંથી શેને ઘાટ (મોલ્ડ) લાક્ષણિકતાઓ તરીકે ગણવામાં આવતું નથી?

(a)

Possession of strength

તાકાતનો કબજો (પજેશન ઓફ સ્ટ્રેન્થ )

(b)

Possession of refractoriness

પ્રત્યાવર્તનનો કબજો  (પજેશન ઓફ રીફેક્તરીનેસ)

(c)

Resist corrosion

કાટનો પ્રતિકાર 

(d)

Resist metal penetration in molds

મોલ્ડમાં મેટલ ઘૂંસપેંઠનો પ્રતિકાર 

Answer:

Option (c)

53.

Which of the following sand mold contains free water?

નીચેનામાંથી કઈ  રેતી પાણી મુક્ત છે?

(a)

Green sand 

લીલી રેતીનો 

(b)

Dry sand 

સુકા રેતીનો 

(c)

Core sand 

કોર રેતીનો 

(d)

Shell mold

શેલ ઘાટ

Answer:

Option (a)

54.

Which is not a machine molding process?

મશીન મોલ્ડિંગ પ્રક્રિયા કઈ નથી?

(a)

Jolting

ધક્કો મારવો (જોલટીગ)

(b)

Squeezing

સ્ક્વિઝિંગ

(c)

Sand slinging

રેતી સ્લિંગિંગ

(d)

Hand molding

હાથ મોલ્ડિંગ

Answer:

Option (d)

Showing 51 to 54 out of 54 Questions