Manufacturing Engineering - I (3331901) MCQs

MCQs of Metal joining processes

Showing 41 to 44 out of 44 Questions
41.

In __________ welding, the weld may be made either from left to right or from right to left.

__________ વેલ્ડીંગમાં, વેલ્ડ ડાબેથી જમણે અથવા જમણેથી ડાબે બનાવી શકાય છે.

(a)

fore-hand

ફોર હેન્ડ 

(b)

back-hand

બેક હેન્ડ 

(c)

vertical

વર્ટીકલ 

Answer:

Option (c)

42.

Which of the following welding process uses non consumable electrode ?

નીચેનામાંથી કઈ વેલ્ડીંગ પ્રક્રિયા નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરે છે?

(a)

LASER 

લેસર 

(b)

TIG

ટીગ 

(c)

MIG

મીગ 

(d)

Plasma

પ્લાઝમાં 

Answer:

Option (b)

43.

Projection welding is _______

પ્રોજેક્શન વેલ્ડીંગ છે _____

(a)

multi spot welding

મલ્ટિ સ્પોટ વેલ્ડીંગ

(b)

Continuous spot welding

સતત સ્પોટ વેલ્ડીંગ

(c)

Used to form mesh

જાળીદાર રચના માટે વપરાય છે

(d)

Used to make cantilevers

કેન્ટિલેવર્સ બનાવવા માટે વપરાય છે

Answer:

Option (a)

44.

Explosive welding is a solid state welding process ?

વિસ્ફોટક વેલ્ડીંગ એ એક સોલીડ સ્ટેટ વેલ્ડીંગ પ્રક્રિયા છે?

(a)

False

ખોટું 

(b)

True

સાચું 

Answer:

Option (b)

Showing 41 to 44 out of 44 Questions