Thermodynamics (3331902) MCQs

MCQs of Basic concepts of thermodynamics

Showing 1 to 10 out of 38 Questions
1.

Which approach is used to study Classical Thermodynamics

સ્ટેટેસ્ટીકલ થર્મોડાયનેમીક્સ માં કયો અપ્રોચ વપરાય છે?

(a)

Macroscopic Approach 

મેક્રોસ્કોપીક એપ્રોચ

(b)

Microscopic Approach

માઈક્રોસ્કોપીક એપ્રોચ

Answer:

Option (a)

2.

Vacuum pressure is ___

વેક્યુમ દબાણ ____

(a)

Absolute pressure – Atmospheric Pressure  

નિર્પેક્ષ દબાણ - વાતાવરણ દબાણ

(b)

Atmospheric Pressure – Absolute Pressure

વાતાવરણ દબાણ - નિર્પેક્ષ દબાણ.

(c)

Absolute pressure + Atmospheric Pressure  

નિર્પેક્ષ દબાણ + વાતાવરણ દબાણ

(d)

Atmospheric Pressure +Gauge Pressure.

વાતાવરણ દબાણ - ગેજ પ્રેસર

Answer:

Option (b)

3.

S.I unit of Specific Internal Energy

વિશિષ્ટ એનર્જી નું S.I એકમ

(a)

J

(b)

JKg

(c)

KJ

(d)

JKg.K

Answer:

Option (d)

4.

The Property whose value depend on the mass of the system is known as

એવા ગુણધર્મો જે સિસ્ટમ ના માસ ઉપર આધાર રાખે છે તેને 

(a)

Extensive Property

એક્ષટેન્સીવ ગુણધર્મો

(b)

Intensive Property

ઇન્ટેન્સીવ ગુણધર્મો

(c)

Extrinsic Property

એક્ષટ્રીન્ઝીક ગુણધર્મો

(d)

Intrinsic Property

ઈન્ટ્રીન્ઝીક ગુણધર્મો

Answer:

Option (a)

5.

When work is done by the system then

સિસ્ટમ દ્વારા વર્ક કરવામાં આવે તો તે 

(a)

Positive

પોસિટીવ

(b)

Negative

નેગેટીવ

Answer:

Option (a)

6.

Enthalpy is the Example of ___

એન્થાલ્પી આ કોનું ઉદારણ છે 

(a)

Extensive Property

એક્ષટેન્સીવ પ્રોપર્ટી

(b)

Intensive Property

ઇનટેન્સીવ પ્રોપર્ટી

(c)

Extrinsic Property

એક્ષટ્રીન્ઝીક પ્રોપર્ટી

(d)

Intrinsic Property

ઈટ્રીન્ઝીક પ્રોપર્ટી

Answer:

Option (a)

7.

Intrinsic Properties, their value will ___

ઈટ્રીન્ઝીક પ્રોપર્ટી  ની વેલ્યુ ___

(a)

Depend on External Reference

બહાર ના સંદર્ભ ઉપર આધાર રાખે છે.

(b)

Does not depend on External Reference

બહાર ના સંદર્ભ ઉપર આધાર રાખતું નથી.

(c)

Does on the mass of the system

સિસ્ટમના દળ ઉપર આધાર રાખે છે.

(d)

Does not depend on mass of the system

સિસ્ટમના દળ ઉપર આધાર રાખતુ નથી.

Answer:

Option (a)

8.

Heat and Work is the example of

ઉષ્મા અને કાર્ય કોના ઉદારણ છે 

(a)

Point function 

પોઈન્ટ ફંકશન

(b)

Path function

પાથ ફંકશન

Answer:

Option (b)

9.

Any change that a system undergoes from one equilibrium state to another is known as

સિસ્ટમ જે પોતાની સંતુલિત અવસ્થા માંથી બીજી સંતુલિત અવસ્થા માં જાય તેને શું કહેવાય

(a)

Path

પાથ

(b)

Process

પ્રકિયા

(c)

Energy

એનર્જી

(d)

Entropy

એન્ટ્રોપી

Answer:

Option (b)

10.

The energy possessed by the system due to its molecular structure and molecular motion is known as

સિસ્ટમ તેના પરમાણુઓની ગતિ અને તેના પરમાણુઓની ગોઠવણી ને લીધે ઊર્જા ધરાવે છે તેને શું કહેવાય.

(a)

Flow work

ફ્લો વર્ક

(b)

Specific Heat

વિશિષ્ટ ઉષ્મા

(c)

Entropy

એન્ટ્રોપી

(d)

Internal energy

આંતરિક શક્તિ

Answer:

Option (d)

Showing 1 to 10 out of 38 Questions