Thermodynamics (3331902) MCQs

MCQs of First law of thermodynamics

Showing 1 to 10 out of 24 Questions
1.

If work is done on the system, so which sign should be taken.

જો સિસ્ટમ ઉપર વર્ક કરવામાં આવે ત્યારે કઈ નિશાની લેવાના આવે છે.

(a)

Positive

પોઝિટિવ

(b)

Negative

નેગેટીવ

Answer:

Option (a)

2.

Which of the above is Statement for 1st law of thermodynamics

થર્મોડાયનામિક ના પ્રથમ નિયમ માટે કયું સ્ટેટમેન્ટ સાચું છે  

(a)

If mass is conserved, then energy can neither be created nor be destroyed but only converted from one form to another form.

જો દળ અચળ રહે તો ઊર્જા ઉત્પન્ન પણ કરી શકાતી નથી, ફક્ત તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપ માં રૂપાંતર થાય છે.

(b)

Heat & work are equivalent to each other & maybe converted one into another.

ઉષ્મા અને કાર્ય એકબીજાના સપ્રમાણમાં હોય છે અને બંને એકબીજામાં રૂપાંતર કરી શકે છે. 

(c)

The stored energy of an isolated system is constant.

જયારે સીસ્ટમને તેના સરાઉંન્ડીગથી અલગ કરવા માં આવે ત્યારે તેની આંતરિક શક્તિમાં કોઈ ફેરફાર થતો નથી.

(d)

All of the above

ઉપરોક્ત બધાજ

Answer:

Option (d)

3.

Which of the following is the equation for the first law of thermodynamic applied to the non-cyclic process of a closed system.

ક્લોસ સિસ્ટમ માં નોન સાઈકલીક પ્રોસેસ માટે આમાંથી કયું સૂત્ર થર્મોડાનેમિક ના પ્રથમ નિયમ માટે લાગું પડે છે.

(a)

U=Q-W

(b)

U=W-Q

(c)

W=U-Q

(d)

W=Q-U

Answer:

Option (a)

4.

Fluid flow, in which the thermodynamic properties at any point within the system or at the boundaries of the system remain constant with time, is known as

થર્મોડાયનેમિક્સ ના ગુણધર્મો સિસ્ટમ ના ગમે તે બિંદુ એ અને સિસ્ટમની બાઉન્ડ્રી એ સમય ના સાપેક્ષ એ અચળ રહે છે. 

(a)

Unsteady flow

અનસ્ટેડી ફ્લો

(b)

Steady flow

સ્ટેડી ફ્લો

(c)

uniform flow

યુનિફોર્મ ફ્લો

(d)

None of them

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (b)

5.

The full form of SFEE is

SFEE નું ફૂલફોમ

(a)

Safe fluid energy equation

સેફ ફ્લુઇદ એનર્જી ઇકવેશન

(b)

System flow energy equation

સિસ્ટમ ફ્લો એનર્જી ઇકવેશન

(c)

Slow fluid energy equation

સ્લો ફ્લુઇદ એનર્જી ઇકવેશન

(d)

None of the above

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (d)

6.

Enthalpy of fluid remains constant in

ફ્લુઇદ ની એન્થાલ્પી સેમા અચળ રહે છે. 

(a)

Turbine

ટર્બાઈન

(b)

Throttling

થ્રોટલીંગ

(c)

Boiler

બોઈલર

(d)

Compressor

કમ્પ્રેસર

Answer:

Option (b)

7.

When we apply SFEE for Diffusor the  equation will be

જયારે SFEE નું સૂત્ર ડીફ્યુઝર માટે વપરાય ત્યારે 

(a)

C1=44.7h2-h1

(b)

C2=44.7h2-h1

(c)

C1=44.7h1-h2

(d)

C2=44.7h1-h2

Answer:

Option (a)

8.

Which of the following is a limitation of the first law of thermodynamics?

થર્મોડાયનેમિક્સ ના પ્રથમ નિયમની મર્યાદાઓ કઈ સાચી છે.

(a)

Information about the quantity of energy to be converted.

કેટલી પ્રમાણમાં એનર્જી  નું રૂપાંતર થાય છે તેની માહિતી

(b)

Information about the direction of the energy conversion process.

એનર્જીનું  રૂપાંતર કઈ દિશા માં થાઈ છે તે ની માહિતી 

(c)

Information about the possibility of the energy conversion process

એનર્જીનું  રૂપાંતર શકીય છે કે નઈ તેની માહિતી

(d)

All of them

ઉપરોક્ત બધાજ

Answer:

Option (d)

9.

When We applied SFEE for Condenser then the equation will be

જયારે SFEE નું સૂત્ર કોન્ડેસર માટે વાપરવામાં આવે ત્યારે 

(a)

Q=m(h1-h2)

(b)

W=m(h2-h1)

(c)

Q=m(h2+h1)

(d)

Q=m(h2-h1)

Answer:

Option (d)

10.

Internal energy is a

આંતરિક ઊર્જા ___ છે.

(a)

Path function

પાથ ફનશન

(b)

Point function

પોઈન્ટ ફનશન

Answer:

Option (b)

Showing 1 to 10 out of 24 Questions