Thermodynamics (3331902) MCQs

MCQs of Ideal gases and thermodynamic processes

Showing 11 to 20 out of 30 Questions
11.

Which is the Ideal Gas Equation from the following?

નીચેથી આદર્શ ગેસ સમીકરણ કયું છે?

(a)

PV = mC2

(b)

  PV = mgh

(c)

PV = nRT

(d)

PV = mSt

Answer:

Option (c)

12.

Which is the constant quantity in Ideal Gas Equation?

આદર્શ ગેસ સમીકરણમાં સતત જથ્થો કયો છે?

(a)

Pressure 

દબાણ

(b)

Volume

કદ

(c)

Temperature

તાપમાન

(d)

Gas constant 

ગેસ અચળાંક

Answer:

Option (d)

13.

At which condition the real gas deviated from the ideal gas?

આદર્શ ગેસથી રીયલ ગેસ કઈ સ્થિતિમાં વિચલિત થાય?

(a)

At low temperature and low pressure

નીચા તાપમાન અને નીચા દબાણ પર

(b)

At Low pressure and high temperature

નીચા દબાણ અને ઊંચા તાપમાને

(c)

At high pressure and low temperature

ઊંચા દબાણ અને નીચા તાપમાને

(d)

At high pressure and high temperature

ઊંચા દબાણ અને ઊંચા તાપમાને

Answer:

Option (c)

14.

The molar volume of any gas at STP is

એસટીપી એ કોઈ પણ ગેસનો મોલર વોલ્યુમ છે

(a)

22.4 L

(b)

2.24 L

(c)

44 L

(d)

24.2 L

Answer:

Option (a)

15.

When the atmospheric pressure is increased on a balloon, the volume of the balloon will

જ્યારે ફુગ્ગા પર વાતાવરણનું દબાણ વધે છે, ત્યારે ફુગ્ગાનો જથ્થા નુ શુ થાશે.

(a)

Increase 

વધશે

(b)

Decrease 

ઘટશે

(c)

Same

સમાન

(d)

None of the above

ઉપરનું કશું નથી

Answer:

Option (b)

16.

An isothermal process governed by

આસોથ્ર્મલ પ્રક્રિયા કેના દ્રારા ચલાવવામા આવે છે.

(a)

Boyle's law 

બોયલનો લો

(b)

Charle's law 

ચાર્લનો કાયદો 

(c)

Joule's law 

જુલનો કાયદો

(d)

Gay Lussac's law

ગે લુસાકનો કાયદો

Answer:

Option (a)

17.

The ratio of specific heat at constant pressure  and specific heat at constant volume  is

વિશિષ્ટ ઉષ્મા નો ગુણોતર શુ હોય.

(a)

equal to one

એક

(b)

less than one

એક કરતા ઓછો

(c)

greater than one

એક કરતા વધારે

(d)

none of these

આમાંથી કશું નથી

Answer:

Option (c)

18.

An adiabatic process is one in which

એડિયાબેટિક પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે જેમાં

(a)

no heat enters or leaves the gas

ગેસમા ગરમી નો પ્રવેશ અથવા નિકાસ ન થાય

(b)

the temperature of the gas changes

વાયુનું તાપમાન બદલાય છે

(c)

the change in internal energy is equal to the mechanical workdone

આંતરિક ઊર્જામાં ફેરફાર યાંત્રિક કાર્ય કરવા બરાબર છે

(d)

all of the above

ઉપરનાં બધા

Answer:

Option (d)

19.

According to Gay-Lussac law for a perfect gas, p/T = constant, if v is kept constant.

સંપૂર્ણ ગેસ માટે ગે-લુસાકના કાયદા મુજબ, p/T = સ્થિર, જો વોલ્યુમને સ્થિર રાખવામાં આવે તો.

(a)

true

સાચુ

(b)

false

ખોટુ

Answer:

Option (a)

20.

The value of gas constant (R) in S. I. units is

S. I. એકમોમાં ગેસ કોન્સ્ટન્ટ (R)ની કિંમત છે

(a)

0.287 J/kgK

(b)

2.87 J/kgK

(c)

28.7 J/kgK

(d)

287 J/kgK

Answer:

Option (d)

Showing 11 to 20 out of 30 Questions