Thermodynamics (3331902) MCQs

MCQs of Second law of thermodynamics

Showing 1 to 10 out of 16 Questions
1.

The thermal reservoir which absorbs energy of heat is Known as

એવું થર્મલ સંગ્રાહક જે ઉષ્મા ઊર્જા ગ્રહણ કરે છે તેને શું કેહેવાય.

(a)

Heat Reservoir

હીટ સંગ્રાહક

(b)

Heat source

હીટ સોર્સ

(c)

Heat Sink

હીટ સિન્ક

(d)

Heat engine

હીટ એન્જિન

Answer:

Option (c)

2.

The coefficient of Performance of the Heat Pump is

હીટ પંપ નો પરફોર્મન્સ ____ છે.

(a)

COPHP=Q1W

(b)

COPHP=Q2W

(c)

COPHP=Q1Q2

(d)

COPHP=WQ1

Answer:

Option (a)

3.

The full form of PMM is

PMM નો ફૂલફોમ શું છે.

(a)

Part motion machine

પાર્ટ મોસન મશીન

(b)

Person Motion machine

પરસન મોસન મશીન

(c)

Perpetual made machine

પરપેચુઅલ મેડ મશીન

(d)

Perpetual motion machine

પરપેચુઅલ મોસન મશીન

Answer:

Option (d)

4.

Clausius Statement for the second law of thermodynamics is

થર્મોડાયનામિકના બીજા નિયમ નો ક્લોસીયસ નો વિધાન 

(a)

It is impossible for any cyclic device to receive heat from a single reservoir and produce an equivalent amount of work

સાયકલમાં કામ કરતું એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જે ફક્ત એક જ હિત સંગ્રાહકમાંથી હિત એનર્જી લઇ તેનું સંપૂર્ણપણે વર્ક એનર્જીમાં રૂપાંતર કરે.

(b)

It is impossible to construct a device that operates in a cycle and produces no effect other than the transfer of heat from a lower-temperature reservoir to a higher-temperature reservoir

સાયકલમાં કામ કરતું એવું સાધન બનાવવું અશક્ય છે કે જેની એકમાત્ર અસર નીચા તાપમાનેથી હીટ એનર્જી લઇ, ઊંચા તાપમાને હીટ એનર્જી આપવાની હોય .

(c)

It is impossible to construct a device that operates in a cycle and produces no effect other than the transfer of heat from a higher-temperature reservoir to a Lower-temperature reservoir

સાયકલમાં કામ કરતું એવું સાધન બનાવવું અશક્ય છે કે જેની એકમાત્ર અસર ઊચા તાપમાનેથી હીટ એનર્જી લઇ, નીચા તાપમાને હીટ એનર્જી આપવાની હોય .

(d)

It is impossible for any cyclic device to receive heat from a single reservoir and does not produce an equivalent amount of work

સાયકલમાં કામ કરતું એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જે ફક્ત એક જ હિત સંગ્રાહકમાંથી હિત એનર્જી લઇ તેનું સંપૂર્ણપણે વર્ક એનર્જીમાં રૂપાંતર કરતુ નથી.

Answer:

Option (b)

5.

It is not an example of Reversible Process

આમાં થી કયું ઉદારણ રીવાર્સીબલ પ્રોસેસ નું નથી

(a)

Elastic stretching of a solid

સોલીડ ઈલાસ્તિક ખેચાણ

(b)

Restrained discharge of the battery

નિયંત્રિત બેટરી નું ડિસ્ચાર્જ.

(c)

Free expansion and throttling process

થ્રોટલીંગ પ્રોસેસ અને મુક્ત વિસ્તરણ

(d)

Condensation and boiling of liquids

પર્વાહી નું કન્ડેનસેશન અને બોઈલીંગ

Answer:

Option (c)

6.

Entropy is

એન્ટ્રોપી ___ છે.

(a)

Intensive Property

ઇન્ટેન્સીવ પ્રોપર્ટી

(b)

Extensive Property

એક્ષટેન્સીવ પ્રોપર્ટી

(c)

Intrinsic Property

ઇન્ટ્રીન્ઝીક પ્રોપર્ટી

(d)

Extrinsic properties.

એક્ષટ્રીન્ઝીક પ્રોપર્ટી

Answer:

Option (b)

7.

Entropy is a

એન્ટ્રોપી ___ છે.

(a)

Point function

પોઈન્ટ ફંકશન

(b)

Path function

પાથ ફંકશન

Answer:

Option (a)

8.

Q1Q1-Q2 is the Equation of

Q1Q1-Q2 આ સૂત્ર શેનું છે.

(a)

Thermal Efficiency of Heat engine

હીટ એન્જિનનું ઉષ્મીય દક્ષતા

(b)

Co-efficient of Performance of heat pump

હીટ પંપનો પરફોર્મન્સ ગુણાંક

(c)

Co-efficient of Performance of Refrigerator

રેફ્રીજરેટર નો પરફોર્મન્સ ગુણાંક

(d)

Work done

વર્ક-ડન

Answer:

Option (b)

9.

Equation of thermal efficiency of heat engine is

હીટ એન્જિનના ઉસ્મીય દક્ષતાનું સૂત્ર શું હોય છે.

(a)

η=1-Q2Q1

(b)

Q1-Q2Q1

(c)

Both of them

ઉપરોકત બંને

(d)

None of them

ઉપરોકત એકપણ નહિ

Answer:

Option (c)

10.

The ratio of the desired net-work output to the required heat input is called

નેટ વર્ક ઓઉટપુટ અને હીટ ઇનપુટ ના ગુણોત્તર ને શું કહેવાઈ છે 

(a)

Thermal Efficiency of Heat engine

હીટ એન્જિનનો ઉસ્મીય દક્ષતા

(b)

Co-efficient of Performance of heat pump

હીટ પંપ નો પરફોર્મન્સ ગુણાંક

(c)

Co-efficient of Performance of Refrigerator

રેફ્રીજરેટર નો પરફોર્મન્સ ગુણાંક

Answer:

Option (a)

Showing 1 to 10 out of 16 Questions