Thermodynamics (3331902) MCQs

MCQs of Thermodynamic cycles

Showing 1 to 10 out of 43 Questions
1.

Compare to Actual Efficiency of cycle Air standard cycle is

એક્ચુઅલ એફીસીયન્સી કરતા એર સ્તાન્ડર્ડ એફીસીયન્સી ____ હોય. 

(a)

Greater

વધારે

(b)

Less

ઓછી

(c)

Same

સરખી

(d)

Depend of condition

તેની સ્થિતી ઉપર આધાર રાખતું.

Answer:

Option (a)

2.

Which is the assumption of the air standard cycle

એર સ્ટાન્ડર્ડ સાયકલ માટે નું આમાં થી કયું ધારણા સાચું છે.

(a)

The working medium is air, which behaves like an ideal gas.

વર્કિંગ મીડીયમ એર હોય છે, જે આદર્શ વાયુ તરીકે હોય છે.

(b)

All process of the cycle are internally reversible in nature

સાયકલમાં બધી જ પ્રોસેસ રીવર્સીબલ હોય છે.

(c)

Specific heats of the working medium remain constant throughout the cycle

વિશિષ્ટ હીટનું વર્કિંગ મીડીયમ અચળ રહે આખી સાયકલ દરમિયન

(d)

All of the above

ઉપરોક્ત બધાજ

Answer:

Option (d)

3.

Otto Cycle is also known as

ઓટો સાયકલ ને __

(a)

Constant Pressure cyle  

અચળ પ્રેસર સાયકલ પણ કેહવાય.

(b)

Constant Volume cycle

અચળ કદ સાયકલ પણ કેહવાય.

(c)

Constant Entropy cycle

અચળ એન્ટ્રોપી સાયકલ પણ કેહવાય.

(d)

Constant Enthalpy cycle 

અચળ એન્થાલ્પી સાયકલ પણ કેહવાય.

Answer:

Option (b)

4.

In the Otto cycle There is

ઓટો સાયકલ માં ____

(a)

Two adiabatic processes and two constant volume process.

બે એડીયાબેટીક પ્રક્રિયા અને બે અચળ કદ પ્રક્રિયા હોય

(b)

Two adiabatic processes and two constant Pressure process.

બે એડીયાબેટીક પ્રક્રિયા અને બે અચળ દબાણ પ્રક્રિયા હોય

(c)

Two adiabatic processes and one constant volume and one constant Pressure process.

બે એડીયાબેટીક પ્રક્રિયા અને એક અચળ કદ પ્રક્રિયા અને એક અચળ દબાણ પ્રક્રિયા હોય

(d)

One adiabatic processes and two constant volume process.

એક એડીયાબેટીક પ્રક્રિયા અને બે અચળ કદ પ્રક્રિયા હોય

Answer:

Option (a)

5.

During the Adiabatic process

એડીયાબેટીક પ્રક્રિયા દરમિયાન ___

(a)

Enthalpy is constant

એન્થાલ્પી અચળ રહે છે.

(b)

Volume is constant 

કદ અચળ રહે છે.

(c)

Entropy is constant

એન્ટ્રોપી અચળ રહે છે.

(d)

Pressure is Constant

દબાણ અચળ રહે છે.

Answer:

Option (c)

6.

Equation of the air standard efficiency of the Otto cycle is

ઓટો સાયકલ માટે એર સ્ડાન્ડર્ડ એફીસીયન્સી નું સૂત્ર આમાં થી કયું સાચું છે.

(a)

1-1r1-γ

(b)

1-1rγ

(c)

1-1rγ-1

(d)

1rγ-1

Answer:

Option (c)

7.

In the diesel cycle heat addition is at

ડીઝલ સાયકલમાં હીટ એડીશન કઈ પ્રક્રિયા માં થાય.

(a)

Constant Entropy 

અચળ એન્ટ્રોપી

(b)

Constant pressure

અચળ દબાણ

(c)

Constant temperature

અચળ તાપમાન

(d)

Constant Volume & Constant Pressure

અચળ કદ અને અચળ દબાણ બંને

Answer:

Option (b)

8.

In the diesel cycle, Heat rejection is at

ડીઝલ સાયકલમાં હીટ રીજેશન કઈ પ્રકિયામાં થાય.

(a)

Constant Entropy 

અચળ એન્ટ્રોપી

(b)

Constant pressure

અચળ દબાણ

(c)

Constant temperature

અચળ તાપમાન

(d)

Constant Volume

અચળ કદ

Answer:

Option (d)

9.

Equation of the air standard efficiency of the Diesel cycle is

ડીઝલ સાયકલ માં એર સ્ડાન્ડર્ડ  એફીસીયન્સી નું સૂત્ર આમાં થી ક્યું સાચું છે.

(a)

1-1r1-γργ-1γρ-1

(b)

1-1rγργ-1γρ-1

(c)

1-1rγ-1ργ-1γρ-1

(d)

1-1rγ-1ργ-1γ1-ρ

Answer:

Option (c)

10.

The compression ratio of the Diesel engine is

ડીઝલ એન્જિન નો કોમ્પ્રેશન રેશ્યો ____ 

(a)

Less than otto cycle

ઓટો સાયકલ કરતા ઓછો હોય

(b)

More than otto cycle

ઓટો સાયકલ કરતા વધારે હોય

(c)

Same as the otto cycle

ઓટો સાયકલ જેટલો જ હોય.

Answer:

Option (b)

Showing 1 to 10 out of 43 Questions