Fluid Mechanics and Hydraulic Machines (3331903) MCQs

MCQs of Fluid Statics

Showing 11 to 19 out of 19 Questions
11.

Which one of the following is the unit of pressure?

નીચેનામાંથી કયો દબાણનો એકમ છે?

(a)

N

(b)

N/m

(c)

N/m2

(d)

N/m3

Answer:

Option (c)

12.

Which one of the following statements is true regarding pressure?

નીચેનામાંથી કયું એક નિવેદન દબાણ અંગે સાચું છે?

(a)

Pressure is a vector quantity

દબાણ એ અદિશ રાશી છે

(b)

Pressure is a scalar quantity

દબાણ એ સદિશ રાશી છે

(c)

Pressure is a scalar quantity only when the area is infinitesimally small

જ્યારે ક્ષેત્રફળ ખુબ જ નાના હોય ત્યારે દબાણ એ માત્ર એક અદિશ રાશી છે 

(d)

Pressure is a vector quantity only when the area is infinitesimally small

જયારે ક્ષેત્રફળ ખુબ જ નાના હોય ત્યારે દબાણ એ એક સદિશ રાશી છે 

Answer:

Option (b)

13.

88 kN/m2 of vaccum pressure = ______ kN/m2 of absolute pressure

88 kN/m2  નિર્વાત દબાણ = ______ kN/m2 નિરપેક્ષ દબાણ

(a)

189.43

(b)

13.43

(c)

16.43

(d)

47.43

Answer:

Option (b)

14.

Convert 110 kPa into pressure head of liquid of sp.gr. 1.2

110kPa ને 1.2 વિ. ઘનતાવાળા પ્રવાહીના દાબશીર્ષમા ફેરવો.

(a)

16.2 m 

(b)

8.3 m 

(c)

6.18 m 

(d)

9.34 m

Answer:

Option (d)

15.

1360 m head of water = ______ m head of mercury

1360 m પાણીના શીર્ષ = ________ m  પારાનો શીર્ષ 

(a)

100

(b)

136

(c)

10

(d)

1360

Answer:

Option (a)

16.

400 cm head of oil (sp. Gr. 0.8) = ______ m head of water

400 cm ઓઇલના શીર્ષ ( વિ. ઘનતા 0.8) = ________ m પાણીનો શીર્ષ

(a)

2.4

(b)

3.2

(c)

5.6

(d)

1.8

Answer:

Option (b)

17.

Convert 10.3 m of water into kPa.

10.3 m પાણીના શીર્ષને kPa મા ફેરવો.

(a)

98.56

(b)

201.23

(c)

135.15

(d)

101.04

Answer:

Option (d)

18.

Which of the following is Pressure Measuring Equipment of mechanical gauge type?

મિકેનીકલ ગેજ પ્રકારનું દબાણ માપવાનું સાધન નિચેનામાંથી ક્યુ છે?

(a)

Simple u-tube manometer

સાદું યુ-ટ્યુબ મેનોમીટર

(b)

Micro manometer

માઇક્રોમેનોમીટર

(c)

Piezometer

પીઝોમીટર

(d)

Bourdon tube pressure gauge

બર્ડોન ટ્યુબ પ્રેસર ગેજ

Answer:

Option (d)

19.

The vacuum pressure =

નિર્વાત દબાણ = 

(a)

Atmospheric pressure - gauge pressure

વાતાવરણીય દબાણ -  ગેજ દબાણ

(b)

Atmospheric pressure - absolute pressure

વાતાવરણીય દબાણ -  નિરપેક્ષ દબાણ

(c)

Atmospheric pressure + gauge pressure

વાતાવરણીય દબાણ +  ગેજ દબાણ

(d)

Atmospheric pressure + absolute pressure

વાતાવરણીય દબાણ +  નિરપેક્ષ દબાણ

Answer:

Option (b)

Showing 11 to 19 out of 19 Questions