Fluid Mechanics and Hydraulic Machines (3331903) MCQs

MCQs of Fluid Kinematics

Showing 1 to 10 out of 29 Questions
1.

Which of the following is an example of laminar flow?

લેમિનર પ્રવાહનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે?

(a)

Under ground flow

જમીનની અંદરનો પ્રવાહ

(b)

Flow past tiny bodies

નાના એકમોમાંથી પસાર થતો પ્રવાહ

(c)

Flow of oil in measuring instruments

માપવાના સાધનોમાં ઓઈલનો પ્રવાહ

(d)

all of these

ઉપરોક્ત બધા જ

Answer:

Option (d)

2.

Which of the following is an example of Steady Flow?

સ્થિર પ્રવાહનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે?

(a)

Flow through a constant cross sectional area pipe at constant rate

અચળ આડછેદવાળા પાઈપમાં અચળ દરે થતો પ્રવાહ

(b)

Flow through pipe whose valve is being opened or closed gradually

પાઇપમાંથી થતો પ્રવાહ જેનો વાલ્વ ખુલ્લો છે અથવા ધીમે ધીમે બંધ થઈ રહ્યો છે

(c)

Flow through a straight pipe having constant cross sectional area

અચળ આડછેદવાળા સીધા પાઈપમાં થતો પ્રવાહ

(d)

Flow through a pipe of constant cross sectional area at an increasing rate

અચળ આડછેદવાળા સીધા પાઈપમાં વધતા જતા દરે થતો પ્રવાહ

Answer:

Option (a)

3.

The continuity equation is based on

સાતત્યનું સમીકરણ શેના પર આધારિત છે?

(a)

The principle of conservation of force

બળ સંરક્ષણનો સિદ્ધાંત

(b)

The principle of conservation of energy

ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત

(c)

The principle of conservation of mass

દળ સંરક્ષણનો સિદ્ધાંત

(d)

The principle of conservation of fluid

તરલના સંરક્ષણનો સિદ્ધાંત

Answer:

Option (c)

4.

"The net force acting on a mass of fluid is equal to the change in momentum of flow per unit time along the direction of flow" is?

"તરલના દળ પર કાર્યરત કુલ બળ એ એકમ સમયમાં પ્રવાહની દિશામાં પ્રવાહના મોમેન્ટમમાં ફેરફાર સમાન હોય છે" એ

(a)

Energy Equation

ઉર્જા સમીકરણ

(b)

Steady Flow Equation

સ્થિર પ્રવાહનું સમીકરણ

(c)

Bernoulli Equation

બર્નોલી સમીકરણ

(d)

Momentum Equation

મોમેન્ટમ સમીકરણ

Answer:

Option (d)

5.

The type of flow, in which the fluid characteristics like velocity, pressure, denisty etc. at any point remain constant with respect to time is called…..

જેમાં કોઈપણ સમયે વેગ, દબાણ, ઘનતા વગેરે જેવા તરલના ગુણધર્મો સમયના સંદર્ભમાં અચળ રહે છે તેવા પ્રવાહના પ્રકારને _____ કહેવામાં આવે છે.

(a)

Steady Flow

સ્થિર પ્રવાહ

(b)

Unsteady Flow

અસ્થિર પ્રવાહ

(c)

Laminar Flow

લેમિનાર પ્રવાહ

(d)

Turbulent Flow

વિક્ષુબ્ધ પ્રવાહ

Answer:

Option (a)

6.

Which of the following is an example of Unsteady Flow?

નીચેનામાંથી કયું અસ્થિર પ્રવાહનું ઉદાહરણ છે?

(a)

Flow through a constant cross sectional area pipe at constant rate.

અચળ દરે અચળ આડછેદવાળા ક્ષેત્રફળના પાઇપ માંથી થતો પ્રવાહ.

(b)

Flow through pipe whose valve is being opened or closed gradually.

પાઇપમાંથી થતો પ્રવાહ જેનો વાલ્વ ખુલ્લો છે અથવા ધીમે ધીમે બંધ થઈ રહ્યો છે.

(c)

Flow through a straight pipe having constant cross sectional area.

અચળ આડછેદવાળા સીધા પાઈપમાં થતો પ્રવાહ

(d)

Flow through a pipe of constant cross sectional area at an increasing rate.

અચળ આડછેદવાળા સીધા પાઈપમાં વધતા જતા દરે થતો પ્રવાહ

Answer:

Option (b)

7.

The type of flow, in which the flow parameter such as velocity variation occurs only along the flow direction is called….

જેમાં પ્રવાહના પરિમાણો જેવા કે વેગની વિવિધતા માત્ર પ્રવાહની દિશા સાથે થાય છે તેવા પ્રવાહનો પ્રકારને ______ કહેવામાં આવે છે.

(a)

Two Dimensional Flow

બે પરિમાણીય પ્રવાહ

(b)

Three Dimensional Flow

ત્રણ પરિમાણીય પ્રવાહ

(c)

One Dimensional Flow

એક પરિમાણીય પ્રવાહ

(d)

Dimensionless Flow

પરિમાણહીન પ્રવાહ

Answer:

Option (c)

8.

The Flow in which the fluid particles rotate about their own axis while moving along a stream is called….

પ્રવાહના કણો જ્યારે તેમની પોતાની ધરી પર પ્રવાહની સાથે ફરતા હોય ત્યારે તે ફ્લોને ______  કહે છે.

(a)

Rotational Flow

રોટેશનલ ફ્લો

(b)

Irrotational Flow

ઇરરોટેશનલ ફ્લો

Answer:

Option (a)

9.

Which of the following is an example of Laminar Flow?

નીચેનામાંથી કયું લેમિનાર પ્રવાહનું ઉદાહરણ છે?

(a)

Gas flow in Turbines

ટર્બાઇન્સમાં ગેસનો પ્રવાહ

(b)

Flood in Rivers

નદીઓમાં પૂર

(c)

High Velocity flow in a large size of conduit

બહુ મોટી પાઈપમાં ઉચ્ચ વેગનો પ્રવાહ

(d)

Flow Through Pipe of Constant Cross Section Area at Steady Rate

સ્થિર દરે અચળ આડછેદવાળા પાઈપનો પ્રવાહ

Answer:

Option (d)

10.

In a Compressible Flow,

દાબનીય પ્રવાહમાં,

(a)

The density changes from point to point due to change in pressure and temperature.

દબાણ અને તાપમાનમાં ફેરફારને કારણે ઘનતા બિંદુથી બિંદુ બદલાય છે.

(b)

The density does not change from point to point due to change in pressure and temperature.

દબાણ અને તાપમાનમાં ફેરફારને કારણે ઘનતા બિંદુથી બિંદુ બદલાતી નથી.

(c)

The pressure changes from point to point due to change in velocity and temperature.

વેગ અને તાપમાનમાં ફેરફારને કારણે દબાણ બિંદુથી બિંદુ બદલાય છે.

(d)

The pressure does not change from point to point due to change in velocity and temperature.

વેગ અને તાપમાનમાં ફેરફારને કારણે દબાણ બિંદુથી બિંદુ બદલાતો નથી.

Answer:

Option (a)

Showing 1 to 10 out of 29 Questions