Fluid Mechanics and Hydraulic Machines (3331903) MCQs

MCQs of Fluid Dynamics & Flow Measurement

Showing 1 to 10 out of 36 Questions
1.

Mechanical Energy is equal to

યાંત્રિક ઉર્જા બરાબર

(a)

Internal Energy + Potential Energy

આંતરિક ઉર્જા + સ્થિતિ ઉર્જા

(b)

Kinetic Energy + Potential Energy

ગતિ ઉર્જા + સ્થિતિ ઉર્જા

(c)

Internal Energy + Kinetic Energy

આંતરિક ઉર્જા + ગતિ ઉર્જા

(d)

Internal Energy + Pressure Energy

આંતરિક ઉર્જા + દબાણ ઉર્જા

Answer:

Option (b)

2.

Which of the following is not a flow measuring device?

નીચેનામાંથી કયું પ્રવાહ માપવાનું ઉપકરણ નથી?

(a)

Venturi meter

વેન્ચ્યુરીમીટર

(b)

Orifice meter

ઓરિફીસમીટર

(c)

Rotameter

રોટામીટર

(d)

Manometer

મેનોમીટર

Answer:

Option (d)

3.

Total Energy is equal to

કુલ ઉર્જા બરાબર

(a)

Kinetic Energy

ગતિ ઉર્જા

(b)

Kinetic Energy + Potential Energy

ગતિ ઉર્જા + સ્થિતિ ઉર્જા

(c)

Kinetic Energy + Potential Energy + Pressure Energy

ગતિ ઉર્જા + સ્થિતિ ઉર્જા + દબાણ ઉર્જા

(d)

None of above

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (c)

4.

"In a Steady, ideal flow of an incompressible fluid, the total energy at any point of the fluid is constant." this is called….

"સ્થિર, આદર્શ અને અદાબનીય પ્રવાહમાં, પ્રવાહીના કોઈપણ બિંદુએ કુલ ઉર્જા અચળ રહે છે." તેને _____  કહેવામાં આવે છે.

(a)

Energy Equation

ઉર્જા સમીકરણ

(b)

Momentum Equation

મોમેન્ટમ સમીકરણ

(c)

Bernoulli's Equation

બર્નોલીનું સમીકરણ

(d)

Euler Equation

યુલરનું સમીકરણ

Answer:

Option (c)

5.

Bernoulli's Equation is used in which of the following device?

નીચેનામાંથી કયા ઉપકરણમાં બર્નોલીનું સમીકરણ વપરાય છે?

(a)

Venturi meter

વેન્ચયુરી મીટર

(b)

Orifice meter

ઓરિફીસ મીટર

(c)

Pitot Tube

પિટોટ ટ્યુબ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

6.

Which of the following is not an assumption in Bernoulli's Equation?

નીચેનામાંથી કઈ બર્નોલીના સમીકરણની ધારણા નથી?

(a)

Flow is ideal

પ્રવાહ આદર્શ છે

(b)

Flow is rotational

પ્રવાહ રોટેશનલ છે

(c)

Flow is incompressible

પ્રવાહ અદાબનીય છે

(d)

Flow is continuous

પ્રવાહ સતત છે

Answer:

Option (b)

7.

Which is not a part of Venturi meter?

નીચેના પૈકી કયો વેન્ચ્યુરીમીટરનો ભાગ નથી?

(a)

Converging Cone

અભિસારી શંકુ

(b)

Diverging Cone

અપસારી શંકુ

(c)

Converging - Diverging Cone

અભિસારી-અપસારી શંકુ

(d)

Both (A) and (B)

(એ) અને (બી) બંને

Answer:

Option (c)

8.

Co-efficient of Contraction is defined as…..

સંકોચન ગુણાંક _______ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે.

(a)

The ratio of actual velocity of jet at vena contracta to the theoretical velocity of jet

વેનાકોન્ટ્રાકટા પર જેટનો વાસ્તવિક વેગ અને સૈદ્ધાંતિક વેગનો ગુણોત્તર

(b)

The ratio of area of jet at vena contracta to the area of orifice.

વેનાકોન્ટ્રાકટા પર જેટનો આડછેદ અને સૈદ્ધાંતિક આડછેદનો ગુણોત્તર

(c)

The ratio of actual discharge to the theoretical discharge.

વાસ્તવિક નિકાસ અને સૈદ્ધાંતિક નિકાસનો ગુણોત્તર

(d)

None of above

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (b)

9.

Pitot Tube is used to measure

પિટોટ ટ્યુબ શું માપવા માટે વપરાય છે?

(a)

Velocity of Fluid

પ્રવાહીનો વેગ

(b)

Pressure of Fluid

પ્રવાહીનું દબાણ

(c)

Discharge of Fluid

પ્રવાહીનો નિકાસ

(d)

Area of Jet

જેટનો ક્ષેત્રફળ

Answer:

Option (a)

10.

Which of the following is not a type of Weir?

નીચેનામાંથી કયો વિયરનો પ્રકાર નથી?

(a)

Rectangular Weir

લંબચોરસ વિયર

(b)

Sharp Crested Weir

શાર્પ ક્રેસ્ટેડ વિયર

(c)

Weir with End Contraction

 છેડાના સંકોચન સાથેનો વિયર

(d)

Free Weir

ફ્રી વિયર

Answer:

Option (d)

Showing 1 to 10 out of 36 Questions