Strength of Material (3331904) MCQs

MCQs of MOMENT OF INERTIA

Showing 1 to 10 out of 21 Questions
1.

The axis about which moment of area is taken is known as ____________ ?

જે અક્ષથી એરીયાની મોમેન્ટ લેવામા આવે છે તે ____________ તરીકે ઓળખાય છ ?

(a)

Axis of area

એરીયા અક્ષ

(b)

Axis of moment

મોમેન્ટ અક્ષ

(c)

Axis of reference

અનુસંધાન અક્ષ

(d)

Axis of rotation

રોટેશન અક્ષ

Answer:

Option (c)

2.

Point, where the total volume of the body is assumed to be concentrated is ____________ ?

જે બિંદુ પર વસ્તુના કુલ કદને કેન્દ્રિત માનવામાં આવે છે તે ____________ છે ?

(a)

Center of area

ક્ષેત્રકેંદ્ર

(b)

Centroid of volume

કદકેંદ્ર

(c)

Centroid of mass

દળ નુ કેંદ્ર

(d)

All of the mentioned

ઉપર આપેલા બધા 

Answer:

Option (b)

3.

What is Moment of Inertia ?

મોમેન્ટ ઓફ ઇનર્શીયા શુ છે?

(a)

ml2

(b)

ml3

(c)

ar2

(d)

ar

Answer:

Option (c)

4.

What is the formula of radius of gyration?

રેડીયશ ઓફ ગાયરેશનનુ સૂત્ર શું છે?

(a)

k2= IA

(b)

k= IA

(c)

k3= IA

(d)

k4= IA

Answer:

Option (a)

5.

What is the formula of theorem of perpendicular axis?

લંબ અક્ષ પ્રમેયનુ સૂત્ર શું છે?

(a)

Izz = Ixx – Iyy

(b)

Izz = Ixx + Ah2

(c)

Izz – Ixx = Iyy

(d)

None of the mentioned

ઉપરનામાથી એક પણ નહિ.

Answer:

Option (c)

6.

What is the formula of theorem of parallel axis?

સમાંતર અક્ષ પ્રમેયનુ સૂત્ર શું છે?

(a)

IAB = Ig + Ah

(b)

IAB = Ig - Ah

(c)

IAB = Ig + Ah2

(d)

IAB = Ig - Ah2

Answer:

Option (c)

7.

What is the unit of radius of gyration?

રેડીયશ ઓફ ગાયરેશનનો એકમ શું છે?

(a)

m4

(b)

m

(c)

N

(d)

kW

Answer:

Option (b)

8.

What is the moment of inertia of a circular section?

વર્તુળાકાર સેક્શન માટે મોમેન્ટ ઓફ ઇનર્શીયાનુ સુત્ર શુ છે?

(a)

π×d464

(b)

π×d364

(c)

π×d432

(d)

π×d332

Answer:

Option (a)

9.

What is the moment of inertia of a rectangular section about an horizontal axis through C.G?

લંબચોરસ સેક્શન માટે C.G. માથી પસાર થતી આડી અક્ષ પાસે મોમેન્ટ ઓફ ઇનર્શીયાનુ સુત્ર શુ છે?

(a)

b×d312

(b)

b×d36

(c)

b×d324

(d)

b×d348

Answer:

Option (a)

10.

What is the moment of inertia of a rectangular section about an horizontal axis passing through base?

લંબચોરસ સેક્શન માટે પાયામાથી પસાર થતી આડી અક્ષ પાસે મોમેન્ટ ઓફ ઇનર્શીયાનુ સુત્ર શુ છે?

(a)

b×d312

(b)

b×d36

(c)

b×d33

(d)

b×d318

Answer:

Option (c)

Showing 1 to 10 out of 21 Questions