Strength of Material (3331904) MCQs

MCQs of BENDING STRESSES IN BEAM

Showing 1 to 10 out of 14 Questions
1.

In simple bending, ______ is constant.

સિમ્પલ બેન્ડિંગ મોમેન્ટ માં _____ અચળ હોય છે ?

(a)

Shear force

શીયર ફોર્સ 

(b)

Loading

લોડીંગ 

(c)

Deformation

ડીફોર્મેશન 

(d)

Bending moment

બેન્ડિંગ મોમેન્ટ 

Answer:

Option (d)

2.

If a beam is subjected to pure bending, then the deformation of the beam is_____

જો બીમ પર શુદ્ધ બેન્ડિંગ લાગતુ  હોય, તો બીમનું વિરૂપણ _____ હોય છે.

(a)

Arc of circle

આર્ક ઓફ સર્કલ

(b)

Triangular

ત્રિકોણાકાર

(c)

Trapezoidal

ટ્રેપેઝોઇડલ

(d)

Rectangular

લંબચોરસ

Answer:

Option (a)

3.

When a beam is subjected to simple bending, ____________ is the same in both tension and compression for the material.

જ્યારે બીમ પર સાદુ બેન્ડિંગ લાગતુ હોય છે, ત્યારે તણાવ અને સંકોચન બંનેમાં બીમના મટીરીયલ માટે  ____________ સમાન હોય છે.

(a)

Modulus of rigidity

મોડ્યુલસ ઓફ રિજીડીટી

(b)

Modulus of elasticity

સ્થિતિસ્થાપકતાનો મોડ્યુલસ

(c)

Poisson’s ratio

પોઇસન રેશિયો

(d)

Modulus of section

સેક્શન મોડ્યુલસ

Answer:

Option (b)

4.

ER=MI=Fy is a bending equation.

ER=MI=Fy બેન્ડિંગ નું સૂત્ર છે કે?

(a)

True 

સાચું 

(b)

False

ખોટું 

Answer:

Option (a)

5.

Maximum Shearing stress in a beam is at _____

બીમ પર મહત્તમ શિયર સ્ટ્રેસ  ______ હોય છે.

(a)

Neutral axis

તટસ્થ અક્ષ

(b)

Extreme fibres

છેડાના ફાયબર પર

(c)

Mid span

મધ્ય ગાળામાં

(d)

Action of loading

ભાર બિંદુએ

Answer:

Option (a)

6.

At the neutral axis, bending stress is _____

તટસ્થ અક્ષ પર, બેંડીગ સ્ટ્રેસ ______ હોય છે.

(a)

Maximum

મહતમ 

(b)

Minimum

ન્યુનતમ 

(c)

Zero

ઝીરો 

(d)

Constant

અચળ 

Answer:

Option (c)

7.

What are the units of flexural rigidity?

ફ્લેક્ષ્સરલ (flexural) રીજીડીટી નો એકમ જણાવો ?

(a)

Nm2

(b)

Nm

(c)

N/m

(d)

m/N3

Answer:

Option (a)

8.

What are the units for section modulus?

સેક્સન મોડ્યુલસ નો એકમ જણાવો ?

(a)

m2

(b)

m4

(c)

m3

(d)

m

Answer:

Option (c)

9.

Find out maximum bending moment Simply supported beam with central point load ?

સિમ્પલી સપોર્ટેડ બીમના સેન્ટરમાં પોઈન્ટ લોડ લાગતો હોય તો મહતમ બેન્ડિંગ મોમેન્ટ થાય ?

(a)

M=Wl/4

(b)

M=Wl/2

(c)

M=Wl/3

(d)

M=Wl/6

Answer:

Option (a)

10.

Find out maximum bending moment simply supported beam with ecentric point load ?

સિમ્પલી સપોર્ટેડ બીમ પર એસેન્ટ્રીક  (ecentric ) પોઇંટ લોડ લાગતો હોય ત મહતમ બેન્ડિંગ મોમેન્ટ થાય ?

(a)

M=Wabl

(b)

M=Wab2l

(c)

M=Wab3l

(d)

M=Wab4l

Answer:

Option (a)

Showing 1 to 10 out of 14 Questions