Strength of Material (3331904) MCQs

MCQs of DEFLECTION OF BEAMS

Showing 1 to 0 out of 10 Questions
1.

Slope in the beam at any point is measured in ____________

બીમ માં કોઈ પણ પોઈન્ટ પર ઢાળ શેમા શોધવામાં આવે છે ?

(a)

Meter 

મીટર 

(b)

Minutes

મીનીટસ 

(c)

Radians

રેડિયન 

(d)

Metric tonnes

મેટ્રિક ટન 

Answer:

Option (c)

2.

Elastic curve is also known as __________

ઈલાસ્ટીક  કર્વ ને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?

(a)

Refraction curve

રીફ્રેકસન કર્વ 

(b)

Reflection curve

રીફ્લેક્શન કર્વ 

(c)

Deflection curve

ડીફ્લેક્સન કર્વ 

(d)

Random curve

રેન્ડમ કર્વ 

Answer:

Option (c)

3.

The slope is denoted by _______

ઢાળ ને શેના વડે દર્શાવવામાં આવે છે ?

(a)

K

(b)

P

(c)

θ

(d)

C

Answer:

Option (c)

4.

In cantilever beams, the slope is _____________ at fixed end.

કેન્ટીલીવર બીમમાં ફિક્ષડ એન્ડ પર ઢાળ કેવો હોય છે ?

(a)

Maximum

મહતમ 

(b)

Zero

જીરો 

(c)

Minimum

ન્યુનતમ 

(d)

Constant

અચળ 

Answer:

Option (b)

5.

Slope is maximum at _______ in simply supported beams.

સિમ્પલી સપોર્ટેડ બીમમાં મહતમ ઢાળ ક્યાં ભાગ માં હોય છે ?

(a)

Mid span

મધ્ય ભાગ (ગાળા) માં 

(b)

Through out

અખા ભાગ (ગાળા ) માં 

(c)

Supports

સપોર્ટ પાસે 

(d)

At point of loading

જ્યાં લોડ નો પોઈન્ટ છે ત્યાં 

Answer:

Option (a)

6.

Units of deflection are _________

વિચલન નો એકમ જણાવો ?

(a)

kNm

(b)

kN/m

(c)

kN

(d)

m

Answer:

Option (d)

7.

Deflection is denoted by _______

વિચલન ને શેના વડે દર્શાવવામાં આવે છે ?

(a)

i

(b)

y

(c)

b

(d)

c

Answer:

Option (b)

8.

The maximum deflection in cantilever beam of span “l”m and loading at free end is “W” kN.

" l " લંબાઈના કેન્ટીલીવર બીમના ફ્રી એન્ડ પર (મુક્ત ભાગ ) "w" લોડ લાગતો હોય તો , મહતમ વીચલન શું થશે ?

(a)

Wl32EI

(b)

Wl33EI

(c)

Wl34EI

(d)

Wl22EI

Answer:

Option (b)

9.

The maximum deflection in cantilever beam with U.D.L of span “l”m and loading at free end is “W” kN.

"l'' લંબાઈ ના કેન્ટીલીવર બીમ પર "w" જેટલો  UDL લોડ લાગતો હોય તો મહતમ વીચલન શું થશે ? 

(a)

Wl48EI

(b)

Wl46EI

(c)

Wl44EI

(d)

Wl42EI

Answer:

Option (a)

10.

The maximum deflection in simply supported beam with U.D.L of span “l”m and loading at free end is “W” kN.

"l" લંબાઈ ના સિમ્પલી સપોર્ટેડ બીમ પર "w" જેટલો UDL લોડ લાગતો હોય તો મહતમ વિચલન શું થશે ?

(a)

5Wl4384EI

(b)

5Wl4380EI

(c)

4Wl4384EI

(d)

3Wl4384EI

Answer:

Option (a)

Showing 1 to 0 out of 10 Questions