Strength of Material (3331904) MCQs

MCQs of COMBINED DIRECT & BENDING STRESSES

Showing 1 to 6 out of 6 Questions
1.

If load is acting away from the longitudinal axis of column, it is called  _____ ?

જો લોડ કોલમની લોન્જીટુડીનલ અક્ષિક્ષ થી થોડે દુર લાગતો હોય તો તેને ______ કહે છે ?

(a)

Ecentric load

ઉત્કેન્દ્રીભાર 

(b)

Eccentricity

ઉત્કેન્દ્રતા 

(c)

Tensile load

ટેનસાઈલ લોડ 

(d)

Shear load

શીયર લોડ 

Answer:

Option (a)

2.

Maximum stress in column _____ ?

કોલમની બે ધાર ઉપર મહતમ સ્ટ્રેસ કેટલો થાય ?

(a)

PA+MIy

(b)

PA-MIy

Answer:

Option (a)

3.

Minimum stresses in column

કોલમની બે ધાર ઉપર ન્યુનતમ સ્ટ્રેસ કેટલો થાય ?

(a)

PA-MIy

(b)

PA+MIy

Answer:

Option (a)

4.

In a column no tension condition is ?

કોલમની નો ટેન્સન (No tension) કંડીશન શું છે ?

(a)

eZA

(b)

eZA

(c)

Zero

જીરો 

(d)

Constant

અચળ 

Answer:

Option (a)

5.

The central part of column joining the points of limit, is known as ?

કોલમના સેકશનની વચ્ચે આવેલો લીમીટ વાળા બિંદુઓને જોડતો ભાગ કે જેની અંદર લોડ લાગે તો કોલમમાં ક્યાય ટેન્સન આવતું નથી. આ ભાગ ને કહેવામાં આવે છે ?

(a)

Kernal 

કર્નલ 

(b)

Core of section

કોર ઓફ સેક્શન 

(c)

Both Kernal  & Core of section

બને કર્નલ અને કોર ઓફ સેક્શન 

(d)

None of mentioned

એક પણ નહિ 

Answer:

Option (c)

6.

The horizontal distance between the longitudinal axis of column and the line of action of load is called ______ ?

કોલમની લોન્જીટુડીનલ અક્ષિક્ષ અને લોડ ની લાઈન ઓફ એક્શન વચ્ચેના હોરીઝન્ટલ અંતરને _______ કહેવામાં આવે છે ?  

(a)

Ecentric load 

ઉત્કેન્દ્રિતભાર 

(b)

Eccentricity 

ઉત્કેન્દ્રતા 

(c)

Axial load 

અક્શિઅલ લોડ 

(d)

Direct stress 

ડાઈરેક્ટ સ્ટ્રેસ 

Answer:

Option (b)

Showing 1 to 6 out of 6 Questions