Strength of Material (3331904) MCQs

MCQs of PRINCIPAL PLANE & PRINCIPAL STRESS

Showing 1 to 0 out of 10 Questions
1.

A principal plane is a plane of ?

પ્રિન્સીપલ પ્લેન એ કેવું પ્લેન છે ?

(a)

Zero tensile stress

ઝીરો ટેનસાઈલ સ્ટ્રેસ 

(b)

Zero compressive stress

ઝીરો કમ્પ્રેસીવે સ્ટ્રેસ 

(c)

Zero shear stress

ઝીરો શીયર સ્ટ્રેસ 

(d)

None

એક પણ નહિ 

Answer:

Option (c)

2.

Principal planes are mutually inclined at

પ્રિન્સીપલ પ્લેન એ એક્બીજાથી ______ ખૂણે હોય છે ?

(a)

45 degree

(b)

60 degree

(c)

90 degree

(d)

180 degree

Answer:

Option (c)

3.

Angle of obliquity is defined as the angle made by resultant stress with normal stress is called angle of obliquity ?

રિઝલ્ટન્ટ સ્ટ્રેસ,નોર્મલ સ્ટ્રેસ સાથે જે ખૂણો બનાવે તેને એન્ગલ ઓફ ઓબ્લીકિટી કહેવામાં આવે છે ?

(a)

True

સાચું 

(b)

False

ખોટું 

Answer:

Option (a)

4.

The magnitude of principal stresses due to complex stresses is ?

કોમ્પ્લેક્ષ સ્ટ્રેસ ના કારણે પ્રિન્સીપલ સ્ટ્રેસ નો મેગ્નીટ્યુડ શું થશે ?  

(a)

σx+σy2±σx-σy22+τ2

(b)

σx+σy2+σx+σy22+τ2

Answer:

Option (a)

5.

Mohr’ s circle is a graphical method to find ?

મોહર સર્કલ એ શોધવા માટેની ગ્રાફિકલ પદ્ધતિ છે

(a)

Bending stresses

બેન્ડિંગ સ્ટ્રેસ 

(b)

Bucking stresses

બકિંગ સ્ટ્રેસ 

(c)

Maximum shear stresses

મહતમ શીયર સ્ટ્રેસ 

(d)

None

એક પણ નહિ 

Answer:

Option (c)

6.

The circle obtained from two dimensional stress system is known as ________

બે પરિમાણીય તાણ પ્રણાલીમાંથી મેળવેલ વર્તુળ ________ તરીકે ઓળખાય છે ?

(a)

Principal stress circle

પ્રિન્સીપાલ સ્ટ્રેસ સર્કલ 

(b)

Mohr circle

મોહર સર્કલ 

(c)

Shearing stress circle

શીયરીંગ સ્ટ્રેસ 

Answer:

Option (b)

7.

Which of the following formula is used to calculate tangential stress, when a member is subjected to stress in mutually perpendicular axis and accompanied by a shear stress?

જ્યારે સભ્ય પરસ્પર લંબ અક્ષમાં તાણ આવે છે અને તેની સાથે શીયર તણાવ આવે છે ત્યારે ટેન્જેસીયલ સ્ટ્રેસ ની ગણતરી માટે નીચેનામાંથી કયા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે?

(a)

σx-σy2sin2θ-τ cos 2θ 

(b)

σx+σy2sin2θ-τ cos 2θ 

Answer:

Option (a)

8.

Which of the following stresses can be determined using Mohr's circle method?

મોહર સર્કલની મદદથી કયો સ્ટ્રેસ શોધી શકાય છે ? 

(a)

Torsional stress

ટોર્સનલ સ્ટ્રેસ 

(b)

Bending stress

બેન્ડિંગ સ્ટ્રેસ 

(c)

Principal stress

પ્રીન્સીપલ સ્ટ્રેસ 

Answer:

Option (c)

9.

The graphical method of Mohr's circle represents shear stress (τ) on ______

મોહર સર્કલની ગ્રાફિકલ મેથડ માં શીયર સ્ટ્રેસ ક્યાં દર્શાવવામાં આવે છે ?

(a)

X-axis

X-અક્ષિક્ષ 

(b)

Y-axis

Y-અક્ષિક્ષ 

(c)

Z-axis

Z-અક્ષિક્ષ 

Answer:

Option (b)

10.

In Mohr's circle method, compressive direct stress is represented on ____

મોહર સર્કલ મેથડ માં કમ્પ્રેસીવ સ્ટ્રેસ ક્યાં દર્શાવવામાં આવે છે ?

(a)

positive x-axis

પોસીટીવ x અક્ષિક્ષ પર 

(b)

positive y-axis

પોસીટીવ y  અક્ષિક્ષ પર 

(c)

positive z-axis

પોસીટીવ z  અક્ષિક્ષ પર 

(d)

negative y-axis

નેગેટીવ  y અક્ષિક્ષ પર 

Answer:

Option (a)

Showing 1 to 0 out of 10 Questions