Applied Electrical and Electronics Engineering (3331905) MCQs

MCQs of Electrical components, tools and instruments

Showing 1 to 10 out of 37 Questions
1.

The bedding on a cable consists of

કેબલ પરના બેડીંગનું મટીરીયલ ______ નું હોય છે.

(a)

Hessian cloth

હેસીન ક્લોથ

(b)

jute

જ્યુટ

(c)

Both Hessian cloth and jute

હેસીન ક્લોથ અને જ્યુટ બંને

(d)

None of this

ઉપર્નામાંથી કોઈ નહી

Answer:

Option (c)

2.

The metallic sheath may be made of lead, lead alloy or of aluminum?

મેટાલિક આવરણ લીડ, લીડ એલોય અથવા એલ્યુમિનિયમથી બનેલી હોઈ શકે છે?

(a)

Yes

હા

(b)

No

ના

Answer:

Option (b)

3.

PVC stands for

પીવીસી એટલે

(a)

Polyvinyl chloride

પોલિવિનાઇલ ક્લોરાઇડ

(b)

Post varnish conductor

પોસ્ટ વાર્નિશ વાહક 

(c)

Pressed and varnished cloth

પ્રેસ અને વાર્નિશ ક્લોથ

(d)

Positive voltage conductor

પોઝીટીવ વોલ્ટેજ કંડક્ટર

Answer:

Option (a)

4.

The insulating material for cables should

કેબલ્સ માટે અવાહક મટીરીયલ ______ હોવું જોઈએ

(a)

Be acid proof

એસિડ પ્રૂફ

(b)

Be non-inflammable

બિન-દાહક

(c)

Be non-hygroscopic

બિન-હાઇગ્રોસ્કોપિક

(d)

Have all above properties

ઉપરની તમામ ગુણધર્મો

Answer:

Option (d)

5.

The insulating material for a cable should have

કેબલ માટે અવાહક મટીરીયલ કેવું હોવું જોઈએ?

(a)

Low cost

ઓછી કિંમત

(b)

High dielectric strength

ઉચ્ચ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ

(c)

High mechanical strength

ઉચ્ચ મીકેનીકલ સ્ટ્રેન્થ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

6.

In a cable immediately above metallic sheath ________ is provided.

એક કેબલમાં metallic sheath ઉપર ________ નું આવરણ કરવામાં આવે છે.

(a)

Earthing connection

અર્થિંગ કનેક્શન

(b)

Bedding

બેડીંગ

(c)

Armouring

અર્મરીંગ

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

7.

Conduit pipes are normally used to protect ________ cables.

સામાન્ય રીતે કંડીકટ પાઈપોનો ઉપયોગ ________ કેબલ્સની સુરક્ષા માટે થાય છે.

(a)

Unsheathed cable

અનશીથેડ કેબલ

(b)

Armoured

આર્મરડ

(c)

PVC sheathed cables

PVC શીથેડ કેબલ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (a)

8.

The material for armouring on cable is usually

કેબલ પર આર્મરિંગ માટે મટીરીયલ _________ વપરાય છે.

(a)

Steel tape

સ્ટીલ ટેપ

(b)

Galvanized steel wire

ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ વાયર

(c)

Both Steel tape and Galvanized steel wire

સ્ટીલ ટેપ અને ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ વાયર બંને

(d)

None of the above

Answer:

Option (c)

9.

Underground cables are laid at sufficient depth because

ભૂગર્ભ કેબલ્સને પુરતી ઊંડાઈએ નાખવામાં આવે છે કારણ કે

(a)

To minimize temperature stresses

ટેમ્પરેચર સ્ટ્રેસ ઓછું કરવા

(b)

easily due to removal of soil

સરળતાથી માટી દૂર કરવા

(c)

To minimize the effect of shocks and vibrations due to passing vehicles

પસાર થતા વાહનોને કારણે આંચકા અને કંપનનો પ્રભાવ ઓછો કરવો

(d)

For all of the above reasons

ઉપરોક્ત તમામ કારણો

Answer:

Option (c)

10.

Which of the following protects a cable against mechanical injury?

નીચેનામાંથી mechanical injuryની સામે કોણ કેબલને રક્ષણ કરે છે?

(a)

Bedding

બેડીંગ

(b)

Sheath

શીથ

(c)

Armouring

આર્મરીંગ

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

Showing 1 to 10 out of 37 Questions