Manufacturing Engineering - ii (3341901) MCQs

MCQs of Introduction and mechanics of cutting

Showing 1 to 10 out of 12 Questions
1.
Work part geometry depends on tool geometry is known as
ટૂલ ના ઉપયોગ થી વર્કપીસ ઉપર જોઈતો આકાર મેળવાવ માટે કઈ મેથડ યુસ થાય છે?
(a) Forming method
ફોર્મિંગ મેથડ
(b) Generating method
જનેરટિંગ મેથડ
(c) Can't say anything
(d) None of the above
Answer:

Option (a)

2.
Work piece geometry is depended on the feed trajactory or movement of cutting tool is known as
ટૂલ ના ઉપયોગ થી વર્કપીસ ઉપર જોઈતો આકાર કટિંગ કરીને મેળવામાં આવે તેને _____ કહેવામા આવે છે?
(a) Forming method
ફોર્મિંગ મેથડ
(b) Generating method
જનેરટિંગ મેથડ
(c) Can't say anything
(d) None of the above
Answer:

Option (b)

3.
Maximum heat on cutting operation
મહતમ ગરમી કટિંગ ઓપરેસન માં ક્યાં પેદા થાય છે ?
(a) Shear zone
શીયર જોનમાં
(b) Chip tool interface zone
ચિપ અને ટૂલ ના વિસ્તારમાં
(c) Tool work interface zone
ટૂલ અને વર્કપીસ ના વિસ્તારમાં
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (a)

4.
The tool has one cutting edge is known as
એક કટિંગ એજ હોય તેવા ટૂલ ને શું કહેવામા માં આવે છે ?
(a) Single point cutting tool
સિગલ પોઈન્ટ કટિંગ ટૂલ
(b) Multi-point cutting tool
મલ્ટિ પોઈન્ટ કટિંગ ટૂલ
(c) Can't say anything
(d) None of the above
Answer:

Option (a)

5.
When cutting face of the tool 90° to the line of action of tool then it is known as
કટિંગ એડ્જ અને લાઇન ઓફ એક્શન વચેનો ખૂણો 90° હોય તો તેને ?
(a) Oblique cutting
ઓબ્લિક કટિંગ
(b) Orthogonal cutting
ઓર્થોગોનલ કટિંગ
(c) Can't say anything
(d) None of the above
Answer:

Option (b)

6.
If cutting face of the tool is less than 90° to the line of action of tool then it is known as
કટિંગ એડ્જ અને લાઇન ઓફ એક્શન વચેનો ખૂણો 90°કરતાં ઓછો હોય તો તેને ?
(a) Oblique cutting
ઓબ્લિક કટિંગ
(b) Orthogonal cutting
ઓર્થોગોનલ કટિંગ
(c) Can't say anything
(d) None of the above
Answer:

Option (a)

7.
Which tool has a long life?
ટૂલ લાઈફ કોની વધારે હોય છે?
(a) Oblique cutting
ઓબ્લિક કટિંગ
(b) Orthogonal cutting
ઓર્થોગોનલ કટિંગ
(c) Can't say anything
(d) None of the above
Answer:

Option (a)

8.
In orthogonal cutting chips are in form of _______
ઓર્થોગોનલ કટિંગ માં ચિપ કેવી નિકડે છે ?
(a) Discontinuous
ત્રુટક
(b) Flat spiral
સીધી ગુચળાવાળી
(c) Long curl
લાંબી ગુચળાવાળી
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (b)

9.
Metal removal rate of ________ is more
મેટલ રીમુવલ રેટ વધારે હોય છે ?
(a) Orthogonal cutting
ઓબ્લિક કટિંગ
(b) Oblique cutting
ઓર્થોગોનલ કટિંગ
(c) Can't say anything
(d) None of the above
Answer:

Option (b)

10.
________ are most commonly used for measuring the metal cutting force.
________ કટિંગ ફોર્સ માપવા માટે સવથી વધારે યુસ થાય છે.
(a) Mechanical strain gauge & Dynamometer
ડાયનોમોમીટર
(b) Calorimeter
કેલોરીમીટર
(c) Wattmeter
વોટમીટર
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (a)

Showing 1 to 10 out of 12 Questions