Manufacturing Engineering - ii (3341901) MCQs

MCQs of Basic machine tools- II

Showing 1 to 10 out of 26 Questions
1.
A milling machine is a machine tool that removes the metal as the work is feed against a rotating single point cutter.?
મિલિંગ મસીન માં મટિરિયલ સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ થી મટિરિયલ રીમુવ થાય છે ?
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (b)

2.
Milling machine can hold______ cutters at a time.
મિલિંગ મસીન માં એક સાથે કેટલા ટૂલ વાપરી શકાય છે ?
(a) only one
એક
(b) only two
બે
(c) only three
ત્રણ
(d) none of the mentioned
ઉપરોક્ત કરતાં વધારે
Answer:

Option (d)

3.
Which type of machining can be done by milling machines?
મિલિંગ મસીનમાં કઈ ટાઈપ નું મસીનિંગ થાય છે
(a) cutting keyways
કટિંગ કીવે
(b) slots and grooves
સ્લોટ અને ગ્રૂવ
(c) Gears
ગિયર
(d) all of the mentioned
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

4.
Which of the following motion does a milling machine have?
મિલિંગ મસીનને કેવી ગતિ હોય છે ?
(a) vertical motion
વર્ટીકલ
(b) crosswise motion
ક્રોસવાઇસ
(c) longitudinal motion
લોંજીટુડનલ
(d) all of the mentioned
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

5.
Which of the following milling is known as conventional milling?
કનવેસનલ મશીનિંગ તરીકે ઓડખાય છે ?
(a) Upmilling
અપ મિલિંગ
(b) Downmilling
ડાઉન મિલિંગ
(c) both upmilling and downmilling
અપ મિલિંગ અને ડાઉન મિલિંગ
(d) none of the mentioned
ઉપરોક્તમાથી એકપણ નહીં
Answer:

Option (a)

6.
Which of the following process is also known as climb milling?
ક્લાઇમ્બ મશીનિંગ તરીકે ઓડખાય છે?
(a) Upmilling
અપ મિલિંગ
(b) Downmilling
ડાઉન મિલિંગ
(c) both upmilling and downmilling
અપ મિલિંગ અને ડાઉન મિલિંગ
(d) none of the mentioned
ઉપરોક્તમાથી એકપણ નહીં
Answer:

Option (b)

7.
The thickness of the chip in up milling is _______ at the beginning of the cut.
અપ મિલિંગ માં શરુવાત માં ચિપ કેવી નિકડે છે ?
(a) Minimum
ઓછામાઓછી
(b) Maximum
વધારેમાં વધારે
(c) Zero
જીરો
(d) none of the mentioned
ઉપરોક્તમાથી એકપણ નહીં
Answer:

Option (a)

8.
The thickness of the chip in upmilling is _______ in when the cut terminates
અપ મિલિંગના અંતમાં ચિપ કેવી નિકડે છે ?
(a) Minimum
ઓછામાઓછી
(b) Maximum
વધારેમાં વધારે
(c) Zero
જીરો
(d) none of the mentioned
ઉપરોક્તમાથી એકપણ નહીં
Answer:

Option (b)

9.
The cutting force is directed _____ and this tends to lift the work from the fixture in upmilling.
અપમિલિંગ માં વર્કપીશ ને કટર કઈ દિશામાં ખેચે છે ?
(a) Upward
ઉપરની બાજુ
(b) Downward
નીચેની બાજુ
(c) can’t say anything
(d) none of the mentioned
Answer:

Option (a)

10.
Smooth cut can be obtained in downmilling process.
સ્મૂથ કટ ડાઉન મિલિંગ માં થાય છે ?
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (a)

Showing 1 to 10 out of 26 Questions