Manufacturing Engineering - ii (3341901) MCQs

MCQs of Basic machine tools-III

Showing 21 to 30 out of 33 Questions
21.
Which of the following is used for machining larger jobs?
મોટી સાઇજના મશીનિંગ માટે ક્યૂ મશીન વપરાય છે ?
(a) Shaper
શેપર
(b) Planer
પ્લાનર
(c) can’t say anything
ઉપરોક્તમાથી એક પણ નહીં
(d) none of the mentioned
Answer:

Option (b)

22.
In shaper, the job is kept_____
શેપર મશીનમાં જોબ કેવો હોય છે ?
(a) Stationary
સ્ટેસ્નરી
(b) Rotating
રોટરી
(c) Reciprocating
રેસિપ્રોકેટિંગ
(d) none of the mentioned
ઉપરોક્તમાથી એક પણ નહીં
Answer:

Option (a)

23.
Which stroke is idle stroke in shaper?
શેપર મશીન માં ક્યો સ્ટ્રોક આડીયલ હોય છે ?
(a) Forward
ફોરવર્ડ
(b) Return
રિટર્ન
(c) can’t say anything
ઉપરોક્તમાથી એક પણ નહીં
(d) none of the mentioned
Answer:

Option (b)

24.
The cutting tool used in shaper is a _______ point cutting tool
શેપર મશીનમાં કેવું કટિંગ ટૂલ હોય છે ?
(a) Single
સિંગલ
(b) Multi
મલ્ટી
(c) Double
ઉપરોક્તમાથી એક પણ નહીં
(d) none of the mentioned
Answer:

Option (a)

25.
Cutting of material during slotting operation takes place in
સ્લોટિંગ મશીનમાં મટિરિયલ ક્યાં સ્ટ્રોક માં રીમુવ થાય છે ?
(a) Forward stroke
ફોરવર્ડ સ્ટ્રોક
(b) Backward stroke
બેકવર્ડ સ્ટ્રોક
(c) Both forward and backward stroke
ઉપરોક્ત બને
(d) None of the mentioned
ઉપરોક્તમાથી એક પણ નહીં
Answer:

Option (a)

26.
Which of the following part of slotting machine supports all of the other parts of machines?
સ્લોટિંગ મશીનમાં બધા ભાગ ને સપોર્ટ કરો છે?
(a) Base
બેજ
(b) Column
કોલંબ
(c) Ram
રેમ
(d) Table
ટેબલ
Answer:

Option (a)

27.
Which of the following act as housing for an operating mechanism in slotting machine?
ઓપરેટિંગ મિકેનિસમ ક્યાં હોય છે સ્લોટિંગ મશીનમાં ?
(a) Base
બેજ
(b) Column
કોલંબ
(c) Cross rail
ક્રોસ્સ રેલ
(d) Table
ટેબલ
Answer:

Option (b)

28.
Which of the following part of slotting machine carries table elevating mechanism?
સ્લોટિંગ મશીનમાં ટેબલ એલિવેટિંગ મિકેનિસમ ક્યાં હોય છે ?
(a) Base
બેજ
(b) Column
કોલંબ
(c) Cross rail
ક્રોસ્સ રેલ
(d) Table
ટેબલ
Answer:

Option (b)

29.
Which of the following part of slotting machine hold and supports the work piece?
સ્લોટિંગ મશીનમાં વર્કપીશ ક્યાં હોલ્ડ થાય છે?
(a) Base
બેજ
(b) Column
કોલંબ
(c) Cross rail
ક્રોસ્સ રેલ
(d) Table
ટેબલ
Answer:

Option (d)

30.
reciprocation of the cutting tool in shaping machines is accomplished by.
શેપર માં ટૂલ ને રેસિપ્રોકેટિંગ મોસન સેના દ્વારા મડે છે ?
(a) Rack pinion mechanism
રેક એન પિનીયન
(b) Crank and connecting rod mechanism
ક્રેંક અને કનેકટિંગ રોડ
(c) Cam and cam follower
કેમ અને ફોલોવર
(d) Oscillating lever mechanism
ઉપરોક્તમાથી એક પણ નહીં
Answer:

Option (a)

Showing 21 to 30 out of 33 Questions