Manufacturing Engineering - ii (3341901) MCQs

MCQs of Basic machine tools-III

Showing 1 to 10 out of 33 Questions
1.
In shaper, the tool head consists of_______
શેપર મશીનમાં ટૂલ હેડમાં ક્યાં ક્યાં ભાગ હોય છે?
(a) tool post
ટૂલ પોસ્ટ
(b) tool slide
ટૂલ સ્લાઇડ
(c) clamper box
ક્લેપર બોક્સ
(d) all of the mentioned
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

2.
The main parts of shaper are _______
શેપર મશીનના મુખ્ય ભાગો ક્યાં હોય છે?
(a) base and body
બેઝ અને બોડી
(b) ram and tool head
રેમ અને હેડ
(c) crossrail and body
ક્રોસ્સ રેલ
(d) all of the mentioned
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

3.
Which of the following part of the shaper supports the entire load of the machine?
પૂરા શેપર મશીન નો ભાર કોના પર આવે છે ?
(a) Base
બેઝ
(b) Crossrail
ક્રોસ્સ રેલ
(c) Frame
ફ્રેમ
(d) none of the mentioned
ઉપરોક્તમાથી એક પણ નહીં
Answer:

Option (a)

4.
Drive mechanism consists of ________
ડ્રાઈવ મિકેનિસમમાં હોય છે?
(a) main drives
મેઇન ડ્રાઈવ્સ
(b) the gearbox
ગિયર બોક્સ
(c) quick return mechanism
ક્વીક રિટર્ન મિકેનિસમ
(d) all of the mentioned
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

5.
The top of the body provides guideways for______
બોડીના ઉપર ના ભાગ માં ગાઈડવેયસ શેના માટે આપેલ હોય છે?
(a) Ram
રેમ
(b) Crossrail
ક્રોસ્સ રેલ
(c) can’t say anything
ઉપરોક્તમાથી એક પણ નહીં
(d) none of the mentioned
Answer:

Option (a)

6.
Shaper can produce contours of ______
શેપર મશીન કેવા કાઉટર બનાવી શકે છે ?
(a) Concave
કોનકેવ
(b) Convex
કોનવેક્ષ
(c) both concave and convex
ઉપરોક્ત બને
(d) none of the mentioned
ઉપરોક્તમાથી એક પણ નહીં
Answer:

Option (c)

7.
According to the type of mechanism used for giving reciprocating motion to the ram, shaper can be classified as______
મિકેનિસનમાં આધારે રેમને રેસિપ્રોકેટિંગ મોસન આપવામાં આવે તો કેવું શેપર કહેવામા આવે છે ?
(a) crank type
ક્રેંક
(b) geared type
ગિયર
(c) both crank type and geared type
ઉપરોક્ત બને
(d) none of the mentioned
ઉપરોક્તમાથી એક પણ નહીં
Answer:

Option (c)

8.
Push type shaper is type of shaper according to______
પુસ પ્રકારનું શેપર એ કેના આધારે કહેવામા આવે છે ?
(a) design of the table
ટેબલ ની ડિજઇન પર થી
(b) position and travel of the ram
પોજિસન અને રેમની ટ્રાવેલ
(c) type of cutting stroke
કટિંગ સ્ટ્રોક ના પ્રકારા ના આધારે
(d) none of the mentioned
ઉપરોક્તમાથી એક પણ નહીં
Answer:

Option (c)

9.
horizontal type shaper is type of shaper according to______
હોરિજોંટલ પ્રકારનું શેપર એ કેના આધારે કહેવામા આવે છે ?
(a) design of the table
ટેબલ ની ડિજઇન પર થી
(b) position and travel of the ram
પોજિસન અને રેમની ટ્રાવેલ
(c) type of cutting stroke
કટિંગ સ્ટ્રોક ના પ્રકારા ના આધારે
(d) none of the mentioned
ઉપરોક્તમાથી એક પણ નહીં
Answer:

Option (b)

10.
Draw type shaper is type of shaper according to______
ડ્રો (draw)પ્રકારનું શેપર એ કેના આધારે કહેવામા આવે છે ?
(a) design of the table
ટેબલ ની ડિજઇન પર થી
(b) position and travel of the ram
પોજિસન અને રેમની ટ્રાવેલ
(c) type of cutting stroke
કટિંગ સ્ટ્રોક ના પ્રકારા ના આધારે
(d) none of the mentioned
ઉપરોક્તમાથી એક પણ નહીં
Answer:

Option (c)

Showing 1 to 10 out of 33 Questions