THERMAL ENGINEERING-I (3341902) MCQs

MCQs of Two phase system

Showing 11 to 20 out of 23 Questions
11.
When water is heated with rise of temperature, it consumes
જયારે પાણીને ગરમ કરવામાં આવે અને તાપમાન વધે ત્યારે
(a) Latent heat
ગુપ્ત ગરમી
(b) Enthalpy
એન્થાલ્પી
(c) Sensible heat
સંવેદનશીલ ગરમી
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (c)

12.
Dryness fraction of steam is equal to
વરાળના શુષ્કાંક બરબાદ.
(a) mwatermwater+mdry steam
(b) mdry steammwater+mdry steam
(c) mwater+mdry steammdry steam
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (b)

13.
When dry saturated steam is further heated, its dryness fraction
જો સૂકી સંતૃપ્ત વરાળ ને જો વધેરે ગરમ કરવામાં આવે તો વરાળના શુષ્કાંક.
(a) Increase
વધે
(b) Decrease
ઘટે
(c) Remains Same
અચળ રહે
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (c)

14.
During superheating of steam, the heat supplied is
વરાળની સુપરહિટીંગ દરમિયાન, આપવામાં આવતી હીટ.
(a) Latent heat
ગુપ્ત હીટ
(b) Sensible heat
સંવેદનશીલ હીટ
(c) Both sensible and Latent heat
બંને સંવેદનશીલ અને ગુપ્ત હીર
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (b)

15.
Throttling process have constant _______.
થ્રોટલિંગ પ્રકિયામાં અચળ _____.
(a) Enthalpy
એન્થાલ્પી
(b) Entropy
એન્ટ્રોપી
(c) Temperature
તાપમાન
(d) Volume
વોલ્યુમ
Answer:

Option (a)

16.
Which lines have on mollier diagram
કઈ રેખા મોલિયર ડાયાગ્રામમાં આવે છે
(a) Throttling line
થ્રોટલિંગ રેખા
(b) Dryness fraction line
વરાળના શુષ્કાંક રેખા
(c) Isothermal line
આઇસોથર્મલ રેખા
(d) All of them
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

17.
What is the phase change from liquid to solid called?
જો પ્રવાહી માંથી ઘન સ્વરૂપમાં બદલાય તેને?
(a) Melting
મેલ્ટીંગ
(b) Sublimation
સબ્લીમેશન
(c) Condensation
કન્ડેન્સેશન
(d) Freezing
ફ્રીઝીગ
Answer:

Option (d)

18.
What is the phase change from gas to liquid called?
જો વાયુ માંથી પ્રવાહી સ્વરૂપમાં બદલાય તેને?
(a) Evaporation
ઇવોપરેશન
(b) Melting
મેલ્ટીંગ
(c) Condensation
કન્ડેન્સેશન
(d) Deposition
ડીપોઝીશત
Answer:

Option (c)

19.
Equation of volume of wet steam is Where Vg = Specific volume of liquid phase Vf = Specific volume of gas phase
જો Vg = પ્રવાહી સ્વરૂપનું વિશિષ્ટ કદ Vf = વાયુ સ્વરૂપનું વિશિષ્ટ કદ
(a) V = x+Vg
(b) V = x.Vg
(c) V = x+Vf
(d) V = xVf
Answer:

Option (b)

20.
Equation of Dryness fraction for Combined separating and throttling calorimeter (x) is. Where x1 = Dryness fraction of steam considering separating calorimeter. x2 = Dryness fraction of steam entering the throttling calorimeter.
જો x1 = સેપરેટીગ કેલોરીમીટરનું વરાળનું શુષ્કાંક x2 = થ્રોટલિંગ કેલોરીમીટરનમાં જતી વરાળનું શુષ્કાંક
(a) x=x1+x2
(b) x=x1×x2
(c) x=x1/x2
(d) x=x1-x2
Answer:

Option (b)

Showing 11 to 20 out of 23 Questions