THERMAL ENGINEERING-I (3341902) MCQs

MCQs of Boilers, mountings and accessories

Showing 1 to 10 out of 39 Questions
1.
Which of the following characteristics decides that the Lancashire boiler is a fire tube boiler
આમાંથી કઈ લાક્ષણીકતા થી નક્કી થઇ છે કે લેન્કેશાયર બોઈલર ફાયર ટ્યુબ બોઈલર છે.
(a) Horizontal erection
હોરીઝોન્ટલ ઇરેકશન
(b) Coal firing
કોલ ફાયરીંગ
(c) Use of two tubes through which flow the hot gases and water is kept around the tubes.
બે ટ્યુબ વાપરવાથી જેમાં હોટ ગેસ વહે છે અને ફરતે પાણી રહે છે.
(d) All around brick-work setting for the circulation of hot gases
હોટ ગેસીસ સર્ક્યુલેસન માટે બધેજ બ્રિક વોર્ક સેટીંગ કરેલ હોઈ છે
Answer:

Option (c)

2.
Lancarshire Boiler is a __________ Boiler
લેન્કેશાયર બોઈલર _______ બોઈલર છે.
(a) Single Pass
સીંગલ પાસ
(b) Two pass
બે પાસ
(c) Three pass
ત્રણ પાસ
(d) Four pass
ચાર પાસ
Answer:

Option (c)

3.
Which is the correct statement in the context of the difference between a Lancarshire boiler and Cornish boiler
લેન્કેશાયર બોઈલર અને કોર્નિશ બોઈલર ના તફાવત માટે આમાં કયું સ્ટેટમેન્ટ સાચું છે?
(a) Lancarshire boiler is a fire tube boiler whereas Cornish boiler is a water tube boiler
લેન્કેશાયર બોઈલર ફાયર ટ્યુબ બોઈલર અને કોર્નિશ બોઈલર વોટર ટ્યુબ બોઈલર
(b) Lancarshire boiler has two flue tubes and the Cornish boiler has one flue tube
લેન્કેશાયર બોઈલર ને બે ફ્લ્યુ ટ્યુબ અને કોર્નિશ બોઈલર માં એક ફ્લ્યુ ટ્યુબ
(c) Lancarshire boiler is horizontal and the Cornish boiler is the vertical placement
લેન્કેશાયર બોઈલર હોરીઝોન્ટ અને કોર્નિશ બોઈલર વર્ટીકલ રાખેલ હોય.
(d) Lancarshire boiler is externally fired and the Cornish and the Cornish boiler is internally fired
લેન્કેશાયર બોઈલર એક્ષટર્નલ ફાયર અને કોર્નિશ બોઈલર ઈન્ટર્ન ફાયર
Answer:

Option (b)

4.
A Babcock-Wilcox boiler is classified as a water tube boiler because
બેબકોક-વિલકોક્ષ બોઈલર શા માટે વોટર ટ્યુબ બોઈલર કહે છે?
(a) It has a large bank of tubes and a steam drum.
જેમાં વધારે પ્રમાણમાં ટ્યુબ જથ્થો અને સ્ટીમ ડ્રમ હોય
(b) Water passes through the tubes and hot gases flow around the tubes.
ટ્યુબમાં વોટર પાસ થાય અને હોટ ગેસ ટ્યુબ ના ફરતે હોય.
(c) Water evaporates in the drum
ડ્રમમાં વોટર ઇવેપોરેટ
(d) Super-heater is mounted directly above the bank of tubes
સુપર હીટર, ટ્યુબનાં જથ્થા ઉપર અખેલ હોય.
Answer:

Option (b)

5.
What is the object of providing baffles in between water tubes in the Babcock-Wilcox Boiler?
બેબકોક-વિલકોક્ષ બોઈલર માં વોટર ટ્યુબમાં બફેલ શા માટે રાખવામાં આવે છે?
(a) To regulate water flow
સરખું વોટર ફ્લો માટે
(b) To regulate steam flow
સરખું સ્ટીમ ફ્લો માટે
(c) To have better contact of flue gases with water tubes
વોટર ટ્યુબમાં ફ્લુ ગસનું બરાબર કોન્ટેક માટે
(d) To prevent buckling od water tubes
વોટર ટ્યુબના જથ્થા ને સંભાળવા માટે
Answer:

Option (c)

6.
Which of the following is not a water tube boiler?
આમાંથી કયું બોઈલર વોટર ટ્યુબ બોઈલર નથી?
(a) Lancarshire Boiler
લેન્કેશાયર બોઈલર
(b) Cornish Boiler
કોર્નિશ બોઈલર
(c) Cochran Boiler
કોચરન બોઈલર
(d) All of them
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

7.
Which one of the following is a water tube boiler
આમાંથી કયું બોઈલર વોટર ટ્યુબ બોઈલર છે?
(a) Lancarshire boiler
લેન્કેશાયર બોઈલર
(b) Babcock-Wilcox boiler
બેબકોક-વિલકોક્ષ બોઈલર
(c) Cochran boiler
કોચરન બોઈલર
(d) Cornish boiler
કોર્નિશ બોઈલર
Answer:

Option (b)

8.
Which of the following equipment is a boiler accessory?
આમાંથી કયું સાધન બોઈલર એસેસરીઝ છે?
(a) Stop valve
સ્ટોપ વાલ્વ
(b) Economiser
ઇકોનોમાઈઝર
(c) Fusible pump
ફ્યુઝીબલ પ્લગ
(d) Blow off cock
બ્લો ઓફ કોક
Answer:

Option (b)

9.
Which of the following is fitted on a boiler to improve the boiler efficiency?
બોઈલરની એફીસીયન્સી વધારવા માટે કયું સાઘન વાપરવામાં આવે છે?
(a) Safety valve
સેફટી વાલ્વ
(b) Steam stop valve
સ્ટીમ સ્ટોપ વાલ્વ
(c) Feed check valve
ફીડ ચેક વાલ્વ
(d) Air preheater
એર પ્રીહીટર્સ
Answer:

Option (d)

10.
Which of the following is fitting in a boiler mounting?
આમાંથી કયું સાધન બોઈલર માઉન્ટીગ્સ તરીખે ફીટીંગ કરવામાં આવે?
(a) Superheater
સુપરહીટર
(b) Economiser
ઇકોનોમાઈઝર
(c) Feed check valve
ફીડ ચેક વાલ્વ
(d) Air preheater
એર પ્રીહીટર્સ
Answer:

Option (c)

Showing 1 to 10 out of 39 Questions