THERMAL ENGINEERING-I (3341902) MCQs

MCQs of Steam condensers and cooling towers

Showing 1 to 10 out of 20 Questions
1.
A vessel into which the steam is exhausted and condensed after doing work in an engine cylinder or turbine is known as
આવું વેસલ જેમાંથી સ્ટીમ બાહર નીકળે અને એન્જિન સીલીન્ડર અથવા ટર્બાઈન માં થી કાર્ય કરીયા પછી કન્ડેશ થઇ તેને
(a) Steam Condenser
સ્ટીમ કન્ડેસર
(b) Steam boiler
સ્ટીમ બોઈલર
(c) Steam preheater
સ્ટીમ પ્રીહીટર
(d) Economiser
ઇકોનોમાઈઝર
Answer:

Option (a)

2.
A condenser where circulating water flows through tubes which are surrounded by steam, in known as
આવું કન્ડેસર જેમાં ટ્યુબમાં થી વોટર ફ્લો થાઈ અને ટ્યુબના ફરતે સ્ટીમ હોઈ તેવા સઘન ને તેને શું કેવાય
(a) Surface condenser
સરફેસ કન્ડેસર
(b) Jet condenser
જેટ કન્ડેસર
(c) Barometric condenser
બેરોમેટરિક કન્ડેસર
(d) Evaporative condenser
ઇવેપોરેટીવ કન્ડેસર
Answer:

Option (a)

3.
Which of the following is required for a steam condensing plant?
સ્ટીમ કોન્ડેસિંગ પ્લાનટ માં કયું સાધન જોડવામાં આવે છે?
(a) Condenser
કન્ડેસર
(b) Condensate pump
કન્ડેન્સેટ પંપ
(c) Air extraction pump
એર એકસ્ટ્રેકશન પંપ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

4.
The function of a condenser in a thermal power plant is_______
થર્મલ પાવર પ્લાન્ટમાં કન્ડેસર નું કાર્ય હોય છે?
(a) To act as a reservoir to receive steam for the turbine
સ્ટીમ ટર્બાઈન માંથી સ્ટીમ સંગ્રહ કરવા માટે.
(b) To Condense steam into condensate to be reused again
કન્ડેન્સેટ માં સ્ટીમ ને ફરીથી કોન્ડેસ કરવા માટે
(c) To create a vacuum
વેક્યુમ કરવાં માટે
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

5.
The ratio of actual vacuum to the ideal vacuum in a condenser is called
કન્ડેસરમાં વાસ્તવિક વેક્યુમ અને આદર્શ વેક્યુમ ના ગુણોત્તર ને
(a) Condenser Efficiency
કન્ડેસર એફીસીયન્સી
(b) Vacuum Efficiency
વેક્યુમ એફીસીયન્સી
(c) Boiler Efficiency
બોઈલર એફીસીયન્સી
(d) Nozzle Efficiency
નોઝલ એફીસીયન્સી
Answer:

Option (b)

6.
A Condenser in a steam power plant is
સ્ટીમ પાવર પ્લાન્ટમાં કન્ડેસર નું કાર્ય.
(a) The increases expansion ratio of steam
સ્ટીમ નું એક્ષપાન્સન રેસીયો વાધારવા માટે
(b) Reduces back pressure of steam
સ્ટીમનું બેક પ્રેસર ઘટાડવા માટે
(c) Reduce the temperature of exhaust steam
બહાર નીકળતું સ્ટીમ તાપમાન ઘટાડવા માટે
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

7.
The ratio of temperature rise of cooling water to the vacuum temperature minus inlet cooling water temperature
કુલીન વોટર નું તાપમાન અને વાક્યુમ તાપમાન માઈન્સ અંદર આવતું કુલીંગ વોટર તાપમાન ના ગુણોત્તર ને ?
(a) Condenser Efficiency
કન્ડેસર એફીસીયન્સી
(b) Vacuum Efficiency
વાક્યુમ એફીસીયન્સી
(c) Boiler Efficiency
બોઈલર એફીસીયન્સી
(d) Nozzle Efficiency
નોઝલ એફીસીયન્સી
Answer:

Option (a)

8.
Factors influencing cooling tower performance is_____
કુલીંગ ટાવર ના પરફોર્મન્સ ક્યાં ફેક્ટર પર આધાર રાખે છે?
(a) Cooling Range
કુલીંગ રેંજ
(b) Ambient Wet bulb temperature
એમ્બેડેન્ટ વેટ બલ્બ તાપમાન
(c) The flow of water-cooled
કુલીંગ વોટર ફ્લો
(d) All of them
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

9.
In _______ Condenser there is no direct contact between the water with air
_______ કાન્ડેસર જેમાં વોટર અને એર સીઘા કન્ટેન્કમાં ન આવે
(a) All the option are correct
નીચેના બધાજ જવાબ સાચ્ચા છે
(b) Evaporative type
ઇવેપોરેટીવ પ્રકાર
(c) Parallel flow type
પેરેલલ ફ્લો પ્રકાર
(d) Counter flow type
કાઉન્ટર ફ્લો પ્રકાર
Answer:

Option (c)

10.
In crossflow cooling tower the air moves ____ through the fill across the downward fall of the water.
ક્રોસ ફ્લો કુલીંગ ટાવર માં એરનું ____ વહન, વોટરનું નીચ્ચે ભરવામાં માટે
(a) Horizontally
હોરીઝોન્ટલ
(b) Inclined
ત્રાસુ
(c) Vertically upward
વર્ટીકલ ઉપર તરફ
(d) Vertically downward
વર્ટીકલ નીચે તરફ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 20 Questions