THERMAL ENGINEERING-I (3341902) MCQs

MCQs of Air compressors

Showing 1 to 10 out of 22 Questions
1.
Rotary compressor is best suited for
રોટરી કોમ્પ્રેસર માટે
(a) A large quantity of air at high pressure
હાય પ્રેસરમાં એરની વધારે કોન્ટીટી
(b) A small quantity of air at high pressure
હાય પ્રેસરમાં એરની ઓછી કોન્ટીટી
(c) A small quantity of air at low pressure
લો પ્રેસરમાં એરની ઓછી કોન્ટીટી
(d) A large quantity of air a low pressure
લો પ્રેસરમાં એરની વધારે કોન્ટીટી
Answer:

Option (b)

2.
A reciprocating air compressor is best suited for
રેસીપ્રોકેટીંગ કોમ્પ્રેસર માટે
(a) A large quantity of air at high pressure
હાય પ્રેસરમાં એરની વધારે કોન્ટીટી
(b) A small quantity of air at high pressure
હાય પ્રેસરમાં એરની ઓછી કોન્ટીટી
(c) Small quantity of air at low pressure
લો પ્રેસરમાં એરની ઓછી કોન્ટીટી
(d) Large quantity of air a low pressure
લો પ્રેસરમાં એરની વધારે કોન્ટીટી
Answer:

Option (a)

3.
A machine which compresses air by means of a reciprocating piston inside a cylinder is
આવું કોમ્પ્રેસર જેમાં સીલીન્ડરની અંદર રેસીપ્રોકેટીંગ પીસ્ટન દ્વારા એર કામ્પ્રેસ કરવામાં આવે તેને
(a) Rotary compressor
રોટરી કોમ્પ્રેસર
(b) Centrifugal compressor
સેન્ટ્રીફૂઅલ કોમ્પ્રેસર
(c) Reciprocating compressor
રેસીપ્રોકેટીંગ કોમ્પ્રેસર
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (c)

4.
The ratio of discharge pressure to the suction pressure of air in an air compressor is
એર કોમ્પ્રેસરમાં ડિસ્ચાર્જ પ્રેસર અને સકસન પ્રેસરના ગુણોત્તર ને
(a) Clearance ratio
કલીયરન્સ રેસીયો
(b) Volumetric ratio
વોળુંમેટ્રીક રેસીયો
(c) Volumetric Efficiency
વોળુંમેટ્રીક એફીસીયન્સી
(d) Compressor ratio
કોમ્પ્રેસર રેસીયો
Answer:

Option (d)

5.
The ratio of the actual volume of air taken in the cylinder to the swept volume of the compressor is
કોમ્પ્રેસરમાં સીલીન્ડરની અંદર એરનું વાસ્તવિક વોલ્યુમ અને સ્વેપ્ટ વોલ્યુમ ના ગુણોત્તર ને
(a) Clearance ratio
કલીયરન્સ રેસીયો
(b) Volume coefficient
વોળુંમેટ્રીક રેસીયો
(c) Volumetric Efficiency
વોળુંમેટ્રીક એફીસીયન્સી
(d) Compressor ratio
કોમ્પ્રેસર રેસીયો
Answer:

Option (c)

6.
The ratio of admission volume to swept volume is
અડમિસન વોલ્યુમ અને સ્વેપ્ટ વોલ્યુમ ના ગુણોત્તર ને
(a) Clearance ratio
કલીયરન્સ રેસીયો
(b) Volume coefficient
વોલ્યુમ ગુણાંક
(c) Volumetric Efficiency
વોળુંમેટ્રીક એફીસીયન્સી
(d) Compressor ratio
કોમ્પ્રેસર રેસીયો
Answer:

Option (b)

7.
The ratio of Indicated Power to the brake power of compressor is
કોમ્પ્રેસરમાં ઈન્ડીકેટટ પાવર અને બ્રેક પાવર ના ગુણોત્તર ને
(a) Volumetric efficiency
વોળુંમેટ્રીક એફીસીયન્સી
(b) Adiabatic efficiency
અડીયાબેટીક એફીસીયન્સી
(c) Mechanical Efficiency
મિકેનીકલ એફીસીયન્સી
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (c)

8.
Volumetric efficiency of air compressors is of the order of
એર કોમ્પ્રેસરમાં વોળુંમેટ્રીક એફીસીયન્સી કટલી હોય
(a) 20 – 30 %
(b) 40 – 50%
(c) 60 – 70%
(d) 70 -90%
Answer:

Option (d)

9.
Mechanical efficiency of air compressors is of the order of
એર કોમ્પ્રેસર માં મિકેનીકલ એફીસીયન્સી કેટલી હોય
(a) 45 – 55%
(b) 65 – 75%
(c) 75 -85%
(d) 85 -95%
Answer:

Option (d)

10.
The mass flow rate of air compressed in axial flow compressor is ____ centrifugal compressor
એક્સેલ ફ્લો કોમ્પ્રેસરમાં એર કોમ્પ્રેસનું માસ ફ્લો રેટ કરતા સેન્ટ્રીફુગલ કોમ્પ્રેસર ____ હોય
(a) More than
વધરે
(b) Less than
ઓછુ
(c) Same as
સરખું
(d) Unpredictable
કઈ ધારણા વગર
Answer:

Option (a)

Showing 1 to 10 out of 22 Questions