THERMAL ENGINEERING-I (3341902) MCQs

MCQs of Air compressors

Showing 11 to 20 out of 22 Questions
11.
Which of the following is not a type of rotary compressor
આમાં થી કયું પ્રકાર નું કોમ્પ્રેસર રોટરી કોમ્પ્રેસર નથી
(a) Positive displacement type of compressor
પોઝેટીવ ડિસ્પ્લેસમેન્ટ પ્રકાર નું કોમ્પ્રેસર
(b) Steady flow compressor
સ્ટેડી ફ્લો કોમ્પ્રેસર
(c) Both A and B
A અને B બને
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (d)

12.
The ratio of work done per cycle to the stroke volume of the compressor is known as __
કોમ્પ્રેસરનું સરેરાશ અસરકારક દબાણ મેળવવા માટે પ્રતિ સાયકલ મળતા વર્ક અને સ્ટ્રોક વોલ્યુમનો ગુણોત્તર ને____
(a) Compressor capacity
કોમ્પ્રેસર કેપેસિટી
(b) Compression ratio
કામ્પ્રેસન રેશીયો
(c) Compressor efficiency
કોમ્પ્રેસર એફીસીયન્સી
(d) Mean effective pressure
સરેરાશ- અસરકારક દબાણ
Answer:

Option (d)

13.
The multi-stage compression as compared to single-stage compression
મલ્ટીસ્ટેજ કામ્પ્રેસન કરતા સીંગલ સ્ટેજ કામ્પ્રેસન
(a) Improves volumetric efficiency for the given pressure ratio
આપેલ પ્રેસર રેસીયોમાં વોળુંમેટ્રીક એફીસીયન્સી વધારવા માટે
(b) Reduce work done per kg of air
વોર્ક ડન પર kg એર ઘટાડવા
(c) Reduce the cost of a compressor
કોમ્પ્રેસર ની કિંમત ઘટાડવા
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

14.
The volume of air delivered by the compressor is called __
વાતાવરણની સ્થિતિએ કોમ્પ્રેસર દ્વારા અપાતા હવાના ખરેખર કદને ____
(a) Free air delivery
ફ્રી એર ડીલીવરી
(b) Compressor capacity
કોમ્પ્રેસર કેપેસિટી
(c) Swept volume
સ્વેપ્ત વોલ્યુમ
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (b)

15.
The most efficient method of compressing air to the compress it ___
એર કોમ્પ્રેસઈંગ માટે ની સવથી અસરકારક કોમ્પ્રેસ થવાની રીત
(a) Isothermal
ઇસોથાર્માલ
(b) Adiabatically
અડીયાબેતિકલિક
(c) Isentropically
આઈસેન્ટ્રોપીકલિક
(d) Isochronically
આઈસોકોરિકલિક
Answer:

Option (a)

16.
The value of air sucked by the compressor during its suction stroke is called ____
કોમ્પ્રેસરના સરેરાશ સ્ટ્રોક દરમ્યાન કોમ્પ્રેસરમાં દાખલ થતી હવાના કદને ____ કહે છે?
(a) Free air delivery
ફ્રી એર ડીલીવરી
(b) Compressor capacity
કોમ્પ્રેસર કેપેસિટી
(c) Swept volume
સ્વેપ્ત વોલ્યુમ
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (c)

17.
The pressure of air at the beginning of the compression stroke is ______ atmospheric pressure
કોમ્પ્રેસન સ્ટ્રોક ના સર્વાતમાં એર નું પ્રેસર કરતા, વાતવરીક પ્રેસર ____ હોય છે?
(a) Equal to
બરાબર
(b) Less than
ઓછુ
(c) More than
વધારે
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (b)

18.
The inter cooling in multistage compressors is done.......
મલ્ટીસ્ટેજ કોમ્પ્રેસરમાં ઇન્ટર કુલીંગ ___ કરવામાં માટે આવે છે?
(a) To cool the air during compression
કોમ્પ્રેસન દરમિયાન એરને ઠંડુ
(b) To cool the air at delivery
એર ડીલીવરી થવા દરમિયાન એરને ઠંડુ
(c) To Enable Compression in two-stage
બે સ્ટેજ માં કોમ્પ્રેસન
(d) To minimize the work of compression
વર્ક કોમ્પ્રેસન ને ઘટાડો
Answer:

Option (d)

19.
The clearance volume of the air compressor is kept minimum because of ____
એર કોમ્પ્રેસરમાં ક્લીયરન્સ વોલ્યુમ શા માટે ઓછુ રાખવા આવે છે?
(a) It allows maximum compression to be achieved
કોમ્પ્રેસન ને મહત્તમ સુધી પહુંચાડવા માટે
(b) It greatly affects volumetric efficiency
વોલ્યુમેટ્રીક એફીસીયન્સી વધારવા માટે
(c) It results in minimum work
વર્ક ને ઘટાડવા માટે
(d) It permits isothermal compression
ઇસોથાર્માલ કોમ્પ્રેસન કરવા માટે
Answer:

Option (b)

20.
Inter cooling in compressors ___
કોમ્પ્રેસર માં ઇન્ટરકુલીંગ _____
(a) Cool the delivered air
ડીલીવર એર ને ઠંડુ કરવા માટે
(b) Results in saving of power in compressing a given volume to given pressure
આપેક વોલ્યુમઅને આપેલ પ્રેસરમાં કોમ્પ્રેસનનું રિઝલ્ટટ પાવર ને ઘટાડવા માટે
(c) Is the standard practice for big compressors
મોટું કોમ્પ્રેસર માં એર સ્ટાડર્ડ પ્રેક્ટીસ માટે
(d) Enable compression in two stages
બે સ્ટેજ માં કોમ્પ્રેસન કરવા માટે
Answer:

Option (b)

Showing 11 to 20 out of 22 Questions