THERMAL ENGINEERING-I (3341902) MCQs

MCQs of Heat transfer

Showing 1 to 10 out of 41 Questions
1.
Unit of the rate of heat transfer is
હીટ ટ્રાન્સફર રેટ નું એકમ
(a) Joule
જુલ
(b) Newton
ન્યુટન
(c) Pascal
પાસ્કલ
(d) Watt
વોટ
Answer:

Option (d)

2.
Unit of heat transfer is
હીટ ટ્રાન્સફર નું એકમ
(a) Joule
જુલ
(b) Newton
ન્યુટન
(c) Pascal
પાસ્કલ
(d) Watt
વોટ
Answer:

Option (a)

3.
Thermal conductivity is the maximum for which substance
આમાં થી ક્યાં પદાર્થનું થર્મલ કંડકટીવીટી મહત્તમ છે?
(a) Silver
ચાંદી
(b) Ice
બરફ
(c) Aluminum
એલ્યુમિનિયમ
(d) Diamond
ડાયમંડ
Answer:

Option (d)

4.
Heat transfer takes place in liquids and gases is essentially due to
પ્રવાહી અને ગેસમાં હીટ ટ્રાન્સફર સેના લીધે થાઈ છે
(a) Radiation
રેડીએશન
(b) Conduction
કંડકશન
(c) Convection
કન્વેકશન
(d) Conduction as well convection
કંડકશન અને કન્વેકશન
Answer:

Option (c)

5.
Fourier law of heat conduction is best represented by
કંડકશન માટે ફોરીયરનો નિયમનું સૂત્ર
(a) Q=-kAdtdx
(b) Q=kAdxdt
(c) Q=-kA
(d) Q=kdtdx
Answer:

Option (a)

6.
The negative sign in Fourier heat conduction equation indicates
કંડકશન માટે ફોરીયરનો નિયમનું સૂત્રમાં નેગેટીવ સાઈઝ શું સૂચવે છે?
(a) Heat always flow is in the direction of positive temperature gradient
હીટની દિશા હમેશા પોસિટીવ ટેમ્પરેચર ગ્રેડીયન્ટ ની તરફ હોય.
(b) Heat always flows in the direction of negative temperature gradient
હીટની દિશા હમેશા નેગેટીવ ટેમ્પરેચર ગ્રેડીયન્ટ ની તરફ હોય.
(c) No heat flow is there
હીટ ફ્લો ના થઇ
(d) Data is insufficient
ડાટા અધુરો છે
Answer:

Option (b)

7.
Which one is the unit of thermal conductivity?
આમાંથી કયું એકમ થર્મલ કંડકટીવીટી નું છે
(a) W/m2K
(b) KJ/kg
(c) W/mK
(d) kJ/kg.K
Answer:

Option (c)

8.
Thermal conductivity is defined as the heat flow per unit time
વ્યાખ્યા પ્રમાણે થર્મલ કંડકટીવીટી હીટ ફ્લો પર એકમ સમય
(a) When the temperature gradient is unity
જયારે ટેમ્પરેચર ગ્રેડીયન્ટ એકમ હોય
(b) Across the wall with no temperature
તાપમાન વિના દિવાલની આજુબાજુ
(c) Through a unit thickness of the wall
દિવાલની એકમ જાડાઈ દ્વારા
(d) Across unit area where the temperature gradient is unity
સમગ્ર એકમ ક્ષેત્ર જ્યાં ટેમ્પરેચર ગ્રેડીયન્ટ એકમ હોય
Answer:

Option (d)

9.
The rate of convective heat transfer between a solid boundary and adjacent fluid is
સોલીડ બાઉન્ડ્રી અને સંસર્ગમાં રહેલા ફલ્યુઇડ વચ્ચેનું કોન્વેક્ટીવ હીટ ટ્રાન્સફર રેટ
(a) Q=hAts-t
(b) Q=hA
(c) Q=ts-t
(d) Q=hts-t
Answer:

Option (a)

10.
A composite wall generally consists of
સંયુક્ત દીવાલ સામાનીય રીતે
(a) One homogenous layer
એક હોમોજીનીયસ લેર હોય
(b) Multiple heterogeneous layers
મલ્ટીપલ હેટ્રોજીનીયસ લેર હોય
(c) One heterogeneous layer
એક હેટ્રોજીનીયસ લેર હોય
(d) Multiple homogenous layers
મલ્ટીપલ હોમોજીનીયસ લેર હોય
Answer:

Option (b)

Showing 1 to 10 out of 41 Questions