Theory Of Machines (3341903) MCQs

MCQs of Introduction

Showing 1 to 10 out of 42 Questions
1.
In a coupling rod of a locomotive, each of the four pairs is a __________ pair.
લોકોમોટીવ કપલિંગ રોડમાં દરેક પેર કેવી હોય છે ?
(a) sliding
સ્લાઈડીંગ
(b) turning
ટર્નીંગ
(c) rolling
રોલિંગ
(d) screw
સ્ક્રૂ
Answer:

Option (b)

2.
The pair is known as a higher pair, when the relative motion between the elements of a pair is
પેરને હાયર પેર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે પેરના એલિમેન્ટ વચ્ચે રીલેટીવ ગતિ હોય છે.
(a) turning only
ફક્ત ટર્નીંગ
(b) Sliding only
ફક્ત સ્લાઈડીંગ
(c) Rolling only
ફક્ત રોલિંગ
(d) partly turning and partly sliding
પાર્શીયલી ટર્નીંગ અને પાર્શીયલી સ્લાઈડીંગ
Answer:

Option (d)

3.
The Whitworth quick return motion mechanism is formed in a slider crank chain when the
વિથવર્થ ક્વિક રીટર્ન મોશન મિકેનિઝમમાં જ્યારે સ્લાઇડર ક્રેંક ચેનમાં રચાય છે ત્યારે
(a) coupler link is fixed
કપલર લીંક ફિક્ષ હોય છે
(b) longest link is a fixed link
લોંગ લીંક ફિક્ષ હોય છે.
(c) slider is a fixed link
સ્લાઈડર લીંક ફિક્ષ હોય છે.
(d) smallest link is a fixed link
નાની લીંક ફિક્ષ હોય છે.
Answer:

Option (a)

4.
When the two elements of a pair have a surface contact when relative motion takes place and the surface of one element slides over the surface of the other, the pair formed is known as a
પેર બનાવતી લિંક વચ્ચે જયારે સાપેક્ષ ગતિ હોય ત્યારે તેની સપાટી સંપર્કમાં હોય તેને _____ કહે છે.
(a) lower pair
લોવર પેર
(b) higher pair
હાયર પેર
(c) self-closed pair
સેલ્ફ-ક્લોઝ્ડ પેર
(d) force-closed pair
ફોર્સ-ક્લોઝ્ડ પેર
Answer:

Option (a)

5.
The two elements of a pair are said to form a __________ when they permit relative motion between them
પેરની બે લિંક જયારે સાપેક્ષ ગતિ માં હોય ત્યારે તેને _____ કહે છે.
(a) open pair
ઓપન પેર
(b) kinematic pair
કાઈનેમેટીક પેર
(c) Closed pair
ક્લોઝ્ડ પેર
(d) None of above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

6.
Whitworth quick return motion mechanism consists of
વીથવર્થ ક્વિક રીટર્ન મોશન મિકેનિઝમમાં
(a) three turning pairs and one sliding pair
ત્રણ ટર્નીંગ પેર અને એક સ્લાઇડિંગ પેર હોય છે
(b) two turning pairs and two sliding pair
બે ટર્નીંગ પેર અને બે સ્લાઇડિંગ પેર હોય છે
(c) one turning pairs and three sliding pair
એક ટર્નીંગ પેર અને ત્રણ સ્લાઇડિંગ પેર હોય છે
(d) none of these
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (a)

7.
The sliding pairs, turning pairs and screw pairs form
સ્લાઇડિંગ પેર, ટર્નિંગ પેર અને સ્ક્રૂ પેર _______ પેર બનાવે છે
(a) lower pairs
લોવર પેર
(b) Higher pair
હાયર પેર
(c) both
ઉપરની બંને
(d) none of these
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (a)

8.
A pair of friction discs is an example of
ફ્રીક્સન ડિસ્કની પેર _______નું એક ઉદાહરણ છે.
(a) rolling pair
રોલિંગ પેર
(b) Sliding pair
સ્લાઇડિંગ પેર
(c) Screw pair
સ્ક્રૂ પેર
(d) None of these
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (a)

9.
An automobile steering gear is an example of
ઓટોમોબાઈલ સ્ટીયરિંગ ગિયર _______ પેરનું ઉદાહરણ છે
(a) sliding pair
સ્લાઇડિંગ પેર
(b) rolling pair
રોલિંગ પેર
(c) lower pair
લોવર પેર
(d) higher pair
હાયર પેર
Answer:

Option (c)

10.
Which of the following is an open pair?
નીચેનીમાંથી કઈ ઓપન પેર છે?
(a) Ball and socket joint
બોલ અને સોકેટ જોઈન્ટ
(b) Journal bearing
જર્નલ બેરિંગ
(c) Lead screw and nut
લીડ સ્ક્રુ અને નટ
(d) Cam and follower
કેમ અને ફોલોવર
Answer:

Option (c)

Showing 1 to 10 out of 42 Questions