Theory Of Machines (3341903) MCQs

MCQs of Velocity and acceleration diagram

Showing 1 to 0 out of 10 Questions
1.
When the crank is at the inner dead centre, in a reciprocating steam engine, then the velocity of the piston will be
જ્યારે ક્રેન્ક ઇનર ડેડ સેન્ટર પર હોય છે, ત્યારે એક રેસીપ્રોકેટીંગ સ્ટીમ એંજિનમા પિસ્ટનનો વેગ ______ હશે
(a) minimum
લઘુતમ
(b) zero
ઝીરો
(c) maximum
મહતમ
(d) none of these
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

2.
When a particle moves round the circumference of a circle of radius r with ω rad/s, then its maximum acceleration is
જ્યારે કોઈ પાર્ટીકલ ω rad / sની ગતિ સાથે ત્રિજ્યા r ના વર્તુળના પરિઘની ફરતે ફરે છે, તો તેનું મહત્તમ પ્રવેગક_______ છે
(a) ω^2r
(b) ωr
(c) ωr^2
ω r^2
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (a)

3.
The retardation of a flat faced follower when it has contact at the apex of the nose of a circular arc cam, is given by (where OQ = Distance between the centre of circular flank and centre of nose)
જ્યારે કોઈ સર્કુલર આર્ક કેમના નોઝની ટોચ પર સંપર્ક કરે છે ત્યારે ફ્લેટ ફેસ કરેલા ફોલોવરનું પ્રતિપ્રવેગ _____ હોય છે (જ્યાં OQ = સર્કુલર ફ્લેન્ક અને નોઝની સેન્ટર વચ્ચેનું અંતર)
(a) ω^2 x OQ
(b) ω^2 x OQ sin θ
(c) ω^2 x OQ cos θ
(d) ω^2 x OQ tan θ
Answer:

Option (a)

4.
A thin circular disc is rolling with a uniform linear speed, along a straight path on a plane surface. Which of the following statement is correct in this regard ?
પ્લેન સરફેસ પર સીધી સપાટી સાથે એક પાતળી ગોળાકાર ડીસ્ક અચલ રેખીય ગતિ સાથે ફેરવવામાં આવે છે. આ સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?
(a) All points of the disc have the same velocity
ડિસ્કના બધા પોઇન્ટ્સ સમાન વેગ ધરાવે છે
(b) The centre of the disc has zero acceleration
ડિસ્કના કેન્દ્રમાં શૂન્ય પ્રવેગ છે
(c) The centre of the disc has centrifugal acceleration
ડિસ્કના કેન્દ્રમાં કેન્દ્રત્યાગી પ્રવેગ છે
(d) The point on the disc making contact with the plane surface has zero acceleration
પ્લેનની સપાટી સાથે ડિસ્ક બનાવતા સંપર્ક પરના બિંદુમાં શૂન્ય પ્રવેગ છે
Answer:

Option (b)

5.
The acceleration of a particle at any instant has two components i.e. radial component and tangential component. These two components will be
કોઈપણ જગ્યા પર પાર્ટીકલના પ્રવેગના બે ઘટકો એટલે કે રેડિયલ ઘટક અને ટેન્જેસીયલ ઘટક હોય છે. આ બંને ઘટકો ______ હશે
(a) parallel to each other
એક બીજાને સમાંતર
(b) perpendicular to each other
એકબીજાને લંબ
(c) inclined at 45°
45° ના ખૂણે
(d) opposite to each other
એકબીજાની વિરુદ્ધ
Answer:

Option (b)

6.
For low and moderate speed engines, the cam follower should move with
ઓછી અને મધ્યમ સ્પીડ એન્જિન માટે, કેમ ફોલોવર ________ વેગ સાથે આગળ વધવું જોઈએ
(a) uniform velocity
અચલ વેગ
(b) simple harmonic motion
સીમ્પલ હાર્મોનિક મોશન
(c) uniform acceleration and retardation
અચલ પ્રવેગ અને પ્રતિપ્રવેગ
(d) cycloidal motion
સાયક્લોઇડલ ગતિ
Answer:

Option (b)

7.
The Klein's diagram is useful to find
ક્લેઇન્સનો ડાયાગ્રામ ______ શોધવા માટે ઉપયોગી છે
(a) displacement of various parts
વિવિધ ભાગોનું વિસ્થાપન
(b) velocity of various parts
વિવિધ ભાગોનો વેગ
(c) acceleration of various parts
વિવિધ ભાગોનો પ્રવેગ
(d) angular acceleration of various parts
વિવિધ ભાગોના કોણીય પ્રવેગ
Answer:

Option (c)

8.
The Klein's diagram is used when
ક્લેઇન્સનો ડાયાગ્રામ વપરાય છે જયારે
(a) crank has uniform angular velocity
ક્રેન્કમાં યુનિફોર્મ કોણીય વેગ હોય છે
(b) crank has non-uniform angular velocity
ક્રેન્કમાં નોન યુનિફોર્મ કોણીય વેગ હોય છે
(c) crank has uniform angular acceleration
ક્રેન્કમાં યુનિફોર્મ કોણીય પ્રવેગ હોય છે
(d) crank has non-uniform angular acceleration
ક્રેન્કમાં નોન યુનિફોર્મ કોણીય પ્રવેગ હોય છે
Answer:

Option (a)

9.
The maximum velocity of a particle moving with simple harmonic motion is
સીમ્પલ હાર્મોનિક મોશન સાથે ફરતા પાર્ટીકલનો મહત્તમ વેગ _____ છે.
(a) ω
(b) ωr
(c) ω^2r
(d) ω/r
Answer:

Option (b)

10.
For high speed engines, the cam follower should move with
હાઇ સ્પીડ એન્જિન માટે, કેમ ફોલોવર ______ વેગથી આગળ વધવું જોઈએ.
(a) Uniform velocity
અચલ વેગ
(b) simple harmonic motion
સીમ્પલ હાર્મોનિક મોશન
(c) uniform acceleration and retardation
અચલ પ્રવેગ અને પ્રતિપ્રવેગ
(d) cycloidal motion
સાયક્લોઇડલ ગતિ
Answer:

Option (d)

Showing 1 to 0 out of 10 Questions