Theory Of Machines (3341903) MCQs

MCQs of Power transmission

Showing 21 to 25 out of 25 Questions
21.
The initial tension (T0) in a belt is given by
બેલ્ટનું ઇનીશીયલ ટેન્શન(T0) કેટલું હોય છે.
(a) T0 = (T1-T2)/2
(b) T0 = (T1+T2)/2
(c) T0 = (T1-T2) x 2
(d) T0 = (T1+T2) x 2
Answer:

Option (b)

22.
In which of the following drives, there is no slip
નીચનામાંથી કઈ ડ્રાઈવમાં સ્લીપ થતી નથી.
(a) Open belt drive
ઓપન બેલ્ટ ડ્રાઈવ
(b) Crossed belt drive
ક્રોસ બેલ્ટ ડ્રાઈવ
(c) Rope drive
રોપ ડ્રાઈવ
(d) Chain drive
ચેઈન ડ્રાઈવ
Answer:

Option (d)

23.
Why is an idler gear used in gear trains?
ગિયર ટ્રેઈનમાં આઇડલર ગિયર શા માટે વપરાય છે?
(a) To obtain minimum centre distance between driving and driven shaft
ડ્રાઇવિંગ અને ડ્રીવન શાફ્ટ વચ્ચેનું ન્યુનતમ અંતર મેળવવા માટે
(b) To have required direction of rotation
રોટેશનની આવશ્યક દિશા મેળવવા માટે
(c) Both a and b
a અને b બંને
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

24.
Which flat belt drive system has two pulleys mounted on driven shaft and one pulley on driving shaft?
કયા ફ્લેટ બેલ્ટ ડ્રાઇવ સિસ્ટમમાં ડ્રીવન શાફ્ટ પર બે પુલીઓ અને ડ્રાઇવિંગ શાફ્ટ પર એક પુલી છે?
(a) Multiple belt drive
મલ્ટીપલ બેલ્ટ ડ્રાઇવ
(b) Cone pulley drive
કોન પુલી ડ્રાઈવ
(c) Fast and loose pulley drive
ફાસ્ટ અને લુઝ પુલી ડ્રાઈવ
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (c)

25.
Which of the following statements is/are true for gear drives?
નીચેનામાંથી કયું વિધાન ગિયર ડ્રાઇવ માટે સાચું છે?
(a) They can be used for long centre distances
તેઓ લાંબા સેન્ટર ડીસ્ટન્સ માટે ઉપયોગ કરી શકાય છે
(b) They are used to transmit power between non-intersecting and parallel shafts
તેઓ નોન-ઇન્ટરસેકટીંગ અને સમાંતર શાફ્ટ વચ્ચે પાવર ટ્રાન્સમીટ કરવા માટે વપરાય છે
(c) They cannot be used for high reduction ratios
તેનો ઉપયોગ high reductionના ગુણોત્તર માટે કરી શકાતો નથી
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (b)

Showing 21 to 25 out of 25 Questions