Theory Of Machines (3341903) MCQs

MCQs of Power transmission

Showing 1 to 10 out of 25 Questions
1.
When the belt is stationary, it is subjected to some tension known as initial tension. The value of this tension is equal to the
જ્યારે બેલ્ટ સ્થિર હોય છે, ત્યારે તેના પર કઈક ઇનીશીયલ ટેન્શન લાગતું હોય છે. આ ટેન્શનનું મૂલ્ય ______ હોય છે
(a) tension in the tight side of the belt
બેલ્ટની ટાઈટ સાઈડમાં ટેન્શન
(b) tension in the slack side of the belt
બેલ્ટની સ્લેક સાઈડમાં ટેન્શન
(c) sum of the tensions on the tight side and slack side of the belt
બેલ્ટની ટાઈટ સાઈડ અને સ્લેક સાઈડના ટેન્શનનો સરવાળો
(d) average tension of the tight side and slack side of the belt
બેલ્ટની ટાઈટ સાઈડ અને સ્લેક સાઈડના ટેન્શનનો સરેરાશ
Answer:

Option (d)

2.
The product of the diametral pitch and module is equal to
ડાયમેટ્રલ પિચ અને મોડ્યુલનો ગુણાકાર _______ હોય છે
(a) 1
(b) 0.5
(c) 2
(d) 1.5
Answer:

Option (a)

3.
When the axes of the first and last wheels are co-axial, then the train is known as
જ્યારે પ્રથમ અને અંતિમ વ્હીલની અક્ષિસ એક જ અક્ષીય હોય છે, તો પછી ટ્રેઈનને ________ ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે.
(a) simple train of wheels
સિમ્પલ ગીયર ટ્રેઈન
(b) compound train of wheels
કમ્પાઉન્ડ ગીયર ટ્રેઈન
(c) reverted gear train
રિવર્ટેડ ગીયર ટ્રેઈન
(d) epicyclic gear train
ઇપીસાયક્લીક ગીયર ટ્રેઈન
Answer:

Option (c)

4.
In a multiple V-belt drive, if one of the belt is broken, then we should replace
મલ્ટીપલ વી-બેલ્ટ ડ્રાઇવમાં, જો કોઈ એક બેલ્ટ તૂટેલો હોય, તો આપણે ______ બેલ્ટને બદલવા જોઈએ
(a) the broken belt only
માત્ર તૂટેલા બેલ્ટને
(b) all the belts
બધા જ બેલ્ટ
(c) the broken belt and the belts on either side of it
તૂટેલા બેલ્ટ અને તેની બંને બાજુ બેલ્ટ
(d) none of the above
ઉપરોર્ક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (b)

5.
Creep in belt drive is due to
બેલ્ટ ડ્રાઇવમાં ક્રીપ કોના કારણે ઉદભવે છે.
(a) weak material of the belt
બેલ્ટનું નબળું મટીરીયલ
(b) weak material of the pulley
પુલીનું નબળું મટીરીયલ
(c) uneven extensions and contractions of the belt when it passes from tight side to slack side
અસમાન એક્સ્ટેંશન અને બેલ્ટના સંકોચન જ્યારે તે ટાઈટ સાઈડથી સ્લેક સાઈડ પસાર થાય છે
(d) expansion of the belt
બેલ્ટનું એક્ષપન્શન
Answer:

Option (c)

6.
The centrifugal tension in belts
સેન્ટ્રીફયુગલ ટેન્શનની અસર બેલ્ટમા
(a) increases power transmitted
પાવર ટ્રાન્સમીટમાં વધારો થાય છે.
(b) decreases power transmitted
પાવર ટ્રાન્સમીટમાં ઘટાડો થાય છે.
(c) have no effect on power transmitted
પાવર ટ્રાન્સમીટમાં કોઈ અસર થતી નથી
(d) increases power transmitted upto a certain speed and then decreases
ચોક્કસ ગતિ સુધી પાવર ટ્રાન્સમીટ થતો વધે છે અને પછી ઘટાડો થાય છે
Answer:

Option (c)

7.
The two parallel and coplaner shafts are connected by gears having teeth parallel to the axis of the shaft. This arrangement is known as
બે સમાંતર અને કોપ્લાનર શાફ્ટ ગીયર દ્વારા જોડાયેલા હોય છે જેમાં ગીયરના ટીથ સાફટની અક્ષિસને સમાંતર હોય છે. આ પ્રકારની ગોઠવણીને ______ તરીકે ઓળખવામાં આવે છે
(a) spur gearing
સ્પર ગીયરીંગ
(b) helical gearing
હેલીકલ ગીયરીંગ
(c) bevel gearing
બેવેલ ગીયરીંગ
(d) spiral gearing
સ્પાઈરલ ગીયરીંગ
Answer:

Option (a)

8.
In a multiple V-belt drive, when a single belt is damaged, it is preferable to change the complete set to
મલ્ટીપલ વી-બેલ્ટ ડ્રાઇવમાં, જ્યારે એક જ બેલ્ટને નુકસાન થાય છે, ત્યારે સંપૂર્ણ સેટ બદલવાનું વધુ સારું છે કારણ કે
(a) reduce vibration
વાઈબ્રેસન ઘટાડે છે
(b) reduce slip
સ્લીપ ઘટાડે છે
(c) ensure uniform loading
યુનિફોર્મ લોડીંગ આપે
(d) ensure proper alignment
અલાઈનમેન્ટ પ્રોપર થાય
Answer:

Option (c)

9.
The train value of a gear train is
ગિયર ટ્રેઈનની ટ્રેઈન વેલ્યુ _______ હોય જેટલી છે
(a) equal to velocity ratio of a gear train
ગિયર ટ્રેઈનના વેલોસીટી રેશિયો હોય
(b) reciprocal of velocity ratio of a gear train
ગિયર ટ્રેઈનના વેલોસીટી રેશિયોના વ્યસ્ત
(c) always greater than unity
એક કરતા વધારે
(d) always less than unity
એક કરતા ઓછી
Answer:

Option (b)

10.
The product of the diametral pitch and circular pitch is equal to
ડાયામેટ્રલ પીચ અને સર્કુલર પીચનો ગુણાકાર _______ હોય છે.
(a) 1
(b)
(c) π
(d)
Answer:

Option (c)

Showing 1 to 10 out of 25 Questions