Theory Of Machines (3341903) MCQs

MCQs of Flywheel and governor

Showing 1 to 10 out of 27 Questions
1.
When the sleeve of a Porter governor moves upwards, the governor speed
જ્યારે પોર્ટર ગવર્નરની સ્લીવ ઉપરની તરફ જાય છે, ત્યારે ગવર્નરની ગતિ
(a) increases
વધે છે
(b) decreases
ઘટે છે
(c) remains unaffected
કઈ અસરથતી નથી
(d) first increases and then decreases
પેલા વધે છે અને પછી ઘટે છે
Answer:

Option (a)

2.
When the speed of the engine fluctuates continuously above and below the mean speed, the governor is said to be
જ્યારે એન્જિનની ગતિ સરેરાશ ગતિની ઉપર અને નીચે સતત ફ્લક્ચુએટ થતી હોય છે, ત્યારે તે ગવર્નરને ______ કહેવાય છે
(a) stable
સ્ટેબલ
(b) unstable
અનસ્ટેબલ
(c) isochronous
આઈસોક્રોનસ
(d) hunt
હંટ
Answer:

Option (d)

3.
In a four stroke I.C. engine, the turning moment during the compression stroke is
ફોર સ્ટ્રોકમાં આઈ.સી. એન્જિમાં કમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન ટર્નિગ મોમેન્ટ ____ હોય છે
(a) positive throughout
પોઝીટીવ
(b) negative throughout
નેગેટીવ
(c) positive during major portion of the stroke
સ્ટ્રોકનો મોટા ભાગનો પોર્શન પોઝીટીવ હોય છે
(d) negative during major portion of the stroke
સ્ટ્રોકનો મોટા ભાગનો પોર્શન નેગેટીવ હોય છે
Answer:

Option (b)

4.
The height of a Watt's governor is
વોટ ગવર્નરની height ______ હોય છે.
(a) directly proportional to speed
સ્પીડના સમપ્રમાણમાં
(b) directly proportional to (speed)2
સ્પીડના વર્ગના સમપ્રમાણમાં
(c) inversely proportional to speed
સ્પીડના વ્યસ્ત પ્રમાણમાં
(d) inversely proportional to (speed)2
સ્પીડના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં
Answer:

Option (d)

5.
Maximum fluctuation of energy in a flywheel is equal to (where I = Mass moment of inertia of the flywheel, E = Maximum fluctuation of energy, CS = Coefficient of fluctuation of speed, and ω = Mean angular speed
ફ્લાયવ્હીલમાં મેક્ષિમમ ફ્લક્ચુએશન ઓફ એનર્જી કેટલી હોય છે. (જ્યાં I = Mass moment of inertia of the flywheel, E = Maximum fluctuation of energy, Cs = Coefficient of fluctuation of speed, and ω = Mean angular speed
(a) Iω(ω1 - ω2)
(b) Iω2CS
Iω^2CS
(c) 2ECS
2ECs
(d) all of these
ઉપરના બધા જ
Answer:

Option (d)

6.
In a turning moment diagram, the variations of energy above and below the mean resisting torque line is called
ટર્નીંગ મોમેન્ટ ડાયાગ્રામમાં, સરેરાશ રેઝિસ્ટિંગ ટોર્ક લાઇનની ઉપર અને નીચે એનર્જીમાં વધઘટને ______ કહેવામાં આવે છે
(a) fluctuation of energy
એનર્જીમાં વધઘટ(fluctuation of energy)
(b) maximum fluctuation of energy
મેક્ષિમમ ફ્લક્ચુએશન ઓફ એનર્જી
(c) coefficient of fluctuation of energy
એનર્જીમાં વધઘટ ગુણાંક
(d) none of these
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (a)

7.
In a spring controlled governor, when the controlling force __________ as the radius of rotation increases, it is said to be a stable governor.
સ્પ્રિંગ કંટ્રોલ ગવર્નરમાં, જયારે કંટ્રોલિંગ ફોર્સ _______ છે ત્યારે પરિભ્રમણની ત્રિજ્યા વધતી જાય છે તો તેને સ્ટેબલ ગવર્નર કહે છે.
(a) remains constant
અચલ રહે
(b) decreases
ઘટે
(c) increases
વધે
(d) None of these
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (c)

8.
For two governors A and B, the lift of sleeve of governor A is more than that of governor B, for a given fractional change in speed. It indicates that
બે ગવર્નર A અને B માટે, ગવર્નર A ના સ્લીવની લિફ્ટ ગવર્નર B કરતા વધુ છે, ગતિમાં આપેલા થોડા ફેરફાર માટે તે શું સૂચવે છે?
(a) governor A is more sensitive than governor B
ગવર્નર A ગવર્નર B કરતા વધુ સેન્સીટીવ છે
(b) governor B is more sensitive than governor A
ગવર્નર B ગવર્નર A કરતા વધુ સેન્સીટીવ છે
(c) both governors A and B are equally sensitive
બંને ગવર્નર A અને B સરખા સેન્સીટીવ છે
(d) none of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (a)

9.
A spring controlled governor is found unstable. It can be made stable by
સ્પ્રિંગ કંટ્રોલ ગવર્નર unstable જોવા મળે છે તો _____ થી સ્ટેબલ બનાવી શકાય છે
(a) increasing the spring stiffness
સ્પ્રિંગ સ્ટિફનેસ વધારવાથી
(b) decreasing the spring stiffness
સ્પ્રિંગ સ્ટિફનેસ ઘટાડવાથી
(c) increasing the ball mass
બોલનું વજન વધારવાથી
(d) decreasing the ball mass
બોલનું વજન ઘટાડવાથી
Answer:

Option (b)

10.
A governor is said to be stable, if the
ગવર્નર સ્ટેબલ હોવાનું કહેવાય છે, જો
(a) radius of rotation of balls increases as the equilibrium speed decreases
સંતુલનની ગતિ ઓછી થતાં બોલના પરિભ્રમણની ત્રિજ્યા વધે છે
(b) radius of rotation of balls decreases as the equilibrium speed decreases
સંતુલનની ગતિ ઓછી થતાં બોલના પરિભ્રમણની ત્રિજ્યા ઘટે છે
(c) radius of rotation of balls increases as the equilibrium speed increases
સંતુલનની ગતિ વધારે થતાં બોલના પરિભ્રમણની ત્રિજ્યા વધે છે
(d) radius of rotation of balls decreases as the equilibrium speed increases
સંતુલનની ગતિ વધારે થતાં બોલના પરિભ્રમણની ત્રિજ્યા ઘટે છે
Answer:

Option (c)

Showing 1 to 10 out of 27 Questions