Theory Of Machines (3341903) MCQs

MCQs of Balancing and vibrations

Showing 1 to 0 out of 10 Questions
1.
A body is said to be under forced vibrations, when
બોડીને ફોર્સ વાઈબ્રેસન હેઠળ હોવાનું કહેવામાં આવે છે, જ્યારે
(a) there is a reduction in amplitude after every cycle of vibration
વાઈબ્રેસનના દરેક સાયકલ પછી એમ્પલીટ્યુડમાં ઘટાડો છે
(b) no external force acts on a body, after giving it an initial displacement
પ્રારંભિક ડિસ્પ્લેસમેન્ટ આપ્યા પછી તેના પર કોઈ બાહ્ય બળ લાગતું નથી
(c) a body vibrates under the influence of external force
બોડી બાહ્ય બળના પ્રભાવ હેઠળ વાઈબ્રેટ થાય છે
(d) none of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (c)

2.
Longitudinal vibrations are said to occur when the particles of a body moves
જ્યારે બોડીના પાર્ટીકલ ______ રીતે ગતિ કરે છે ત્યારે તેને લોન્ગીટ્યુડિનલ વાઈબ્રેસન કહે છે
(a) perpendicular to its axis
તેની અક્ષીસને લંબ
(b) parallel to its axis
તેની અક્ષીસને સમાંતર
(c) in a circle about its axis
તેની અક્ષીસને ફરતે
(d) none of these
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

3.
Torsional vibrations are said to occur when the particles of a body moves
જ્યારે બોડીના પાર્ટીકલ ______ રીતે ગતિ કરે છે ત્યારે તેને ટોર્શનલ વાઈબ્રેસન કહે છે
(a) perpendicular to its axis
તેની અક્ષીસને લંબ
(b) parallel to its axis
તેની અક્ષીસને સમાંતર
(c) in a circle about its axis
તેની અક્ષીસને ફરતે
(d) none of these
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (c)

4.
A system of masses rotating in different parallel planes is in dynamic balance if the
વિવિધ સમાંતર પ્લેનમાં ફરતા માસની સિસ્ટમ ગતિશીલ સંતુલનમાં હોય જો
(a) resultance force is equal to zero
પરિણામી બળ શૂન્ય હોય
(b) resultant couple is equal to zero
પરિણામી કપલ શૂન્ય હોય
(c) resultant force and resultant couple are both equal to zero
પરિણામી બળ અને પરિણામી કપલ બંને શૂન્ય હોય
(d) resultant force is numerically equal to the resultant couple, but neither of them need necessarily be zero
પરિણામી બળ અને પરિણામી કપલ બંને સરખા હોય પરંતુ તેમાંથી બંને શૂન્ય હોવા જરૂરી નથી
Answer:

Option (c)

5.
The partial balancing means
પર્શીયલ બેલેન્સીંગ એટલે
(a) balancing partially revolving masses
પર્શીયલ બેલેન્સ રીવોલ્વીંગ માસ
(b) balancing partially reciprocating masses
પર્શીયલ બેલેન્સ રેસીપ્રોકેટીંગ માસ
(c) best balancing of engines
શ્રેષ્ઠ એન્જિન બેલેન્સીંગ
(d) all of these
ઉપરના બધા જ
Answer:

Option (b)

6.
When a body is subjected to transverse vibrations, the stress induced in a body will be
જયારે બોડી ટ્રાન્ઝવર્સ વાઈબ્રેસનમાં હોય ત્યારે _____ સ્ટ્રેસ બોડીમાં ઉદભવે છે.
(a) shear stress
શીયર સ્ટ્રેસ
(b) bending stress
બેન્ડીંગ સ્ટ્રેસ
(c) tensile stress
ટેન્સાઈલ સ્ટ્રેસ
(d) compressive stress
કમ્પ્રેસિવ સ્ટ્રેસ
Answer:

Option (b)

7.
The primary unbalanced force is maximum when the angle of inclination of the crank with the line of stroke is
જયારે પ્રાથમિક અસંતુલિત બળ મહત્તમ હોય છે ત્યારે સ્ટ્રોકની લાઇન સાથે ક્રેન્કનો ઇન્કલીનેસન ખૂણો _______ હોય છે.
(a) 0° and 90°
0° અને 90°
(b) 0° and 180°
0° અને 180°
(c) 90° and 180°
90° અને 180°
(d) 180° and 360°
180° અને 360°
Answer:

Option (b)

8.
In under damped vibrating system, the amplitude of vibration
ડેમ્પડ વાઇબ્રેટિંગ સિસ્ટમમાં વાઈબ્રેસનનું એમ્પલીટ્યુડ
(a) decreases linearly with time
સમય સાથે રેખીય ઘટાડો થાય છે
(b) increases linearly with time
સમય સાથે રેખીય વધારો થાય છે
(c) decreases exponentially with time
સમય સાથે ઝડપથી ઘટે છે
(d) increases exponentially with time
સમય સાથે ઝડપથી વધે છે
Answer:

Option (c)

9.
In order to balance the reciprocating masses
રેસીપ્રોકેટીંગ માસને બેલેન્સ કરવા માટે
(a) primary forces and couples must be balanced
પ્રાયમરી ફોર્સ અને કપલ બેલેન્સ હોવા જોઈએ
(b) secondary forces and couples must be balanced
સેકન્ડરી ફોર્સ અને કપલ બેલેન્સ હોવા જોઈએ
(c) both (a) and (b)
(a) અને (b) બંને
(d) none of these
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (c)

10.
In order to give the primary balance of the reciprocating parts of a multi-cylinder in-line engines,
મલ્ટિ-સિલિન્ડર ઇન-લાઇન એન્જિનોના રેસીપ્રોકેટીંગ પાર્ટનું પ્રાયમરી બેલેન્સ કરવા માટે,
(a) the algebraic sum of the primary forces must be equal to zero
પ્રાયમરી ફોર્સનો એલ્જીબ્રિક સરવાળો શૂન્ય હવો જોઈએ
(b) the algebraic sum of the couples about any point in the plane of the primary forces must be equal to zero
પ્રાયમરી ફોર્સના પ્લેનમાં કોઈપણ બિંદુના કપલનો એલ્જીબ્રિક સરવાળો શૂન્ય હવો જોઈએ
(c) both (a) and (b)
(a) અને (b) બંને
(d) none of these
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (c)

Showing 1 to 0 out of 10 Questions