Computer Aided Design (3341904) MCQs

MCQs of CAD Hardware

Showing 1 to 10 out of 22 Questions
1.
Mouse is a___________type of input device
માઉસ એ ___________પ્રકારનું ઇનપુટ ડીવાઇઝ છે.
(a) Graphical
ગ્રાફિકલ
(b) Text
ટેક્ષ્ટ
(c) Locating
લોકેટીંગ
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (c)

2.
The finite element method is mostly used in the field of
ફાયનાઈટ એલિમેન્ટ મેથડનો ઉપયોગ મોટે ભાગે ક્યાં ક્ષેત્રમાં થાય છે
(a) structural mechanics
સ્ટ્રક્ચરલ મીકેનીક્સ
(b) classical mechanics
ક્લાસીકલ મીકેનીક્સ
(c) applied mechanics
એપ્લાઈડ મીકેનીક્સ
(d) engineering mecahnics
એન્જીનીયરીંગ મીકેનીક્સ
Answer:

Option (d)

3.
Typical resolution of dot matrix printer is ____________.
ડોટ મેટ્રીક્ષ પ્રીન્ટરનું રીઝોલ્યુસન કેટલું હોય છે?
(a) 50 dpi
(b) 65 dpi
(c) 75 dpi
(d) 100 dpi
Answer:

Option (c)

4.
The devices which converts the electrical energy into light is called
ડીવાઇઝ કે જે ઈલેક્ટ્રીકલ એનર્જીનું લાઈટમાં ફેરવે છે તેને _____ કહે છે.
(a) Liquid-crystal displays
લીક્વિડ ક્રીસ્ટલ ડિસ્પ્લે
(b) Non-emitters
નોન-એમીટર્સ
(c) Plasma panels
પ્લાઝમા પેનલ
(d) Emitters
એમીટર્સ
Answer:

Option (d)

5.
The primary output device in a graphics system is
ગ્રાફિકલ સીસ્ટમમાં પ્રાયમરી આઉટપુટ ડીવાઇઝ કયું છે?
(a) Scanner
સ્કેનર
(b) monitor
મોનીટર
(c) Printer
પ્રીન્ટર
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (c)

6.
Trackball is
ટ્રેકબોલ એ
(a) Two-dimensional positioning device
ટુ-ડાયમેન્સનલ પોઝીસનીંગ ડીવાઇઝ છે
(b) Three- dimensional positioning device
થ્રી-ડાયમેન્સનલ પોઝીસનીંગ ડીવાઇઝ છે
(c) Pointing device
પોઈન્ટીગ ડીવાઇઝ
(d) None of these
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (a)

7.
Which of the following device is not the input device?
નીચનામાંથી કયું ઈનપુટ ડીવાઇઝ નથી?
(a) Trackball
ટ્રેકબોલ
(b) Data glove
ડેટા ગ્લોવ
(c) Printer
પ્રીન્ટર
(d) Mouse
માઉસ
Answer:

Option (c)

8.
The operation of CRT is based on concept of energizing an electron beam that strikes the_____coating.
CRTનું ઓપરેશન એ ઇલેક્ટ્રોન બીમને ઉત્તેજિત કરવાના કન્સેપ્ટ_____ કોટિંગ પર આધારિત છે.
(a) ceramic
સિરામિક
(b) phosphor
ફોસફરસ
(c) bronze
બ્રોન્ઝ
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

9.
Typical resolution of laser printer is ____________.
લેઝર પ્રિન્ટરનું રીઝોલ્યુસન _____ હોય છે.
(a) 200 dpi
(b) 300 dpi
(c) 75 dpi
(d) 100 dpi
Answer:

Option (b)

10.
Which of the following is not an output device?
નીચેનામાંથી કયું આઉટ પુટ ડીવાઇઝ નથી?
(a) Monitor
મોનીટર
(b) Touchscreen
ટચસ્ક્રીન
(c) Printer
પ્રીન્ટર
(d) Plotter
પ્લોટર
Answer:

Option (b)

Showing 1 to 10 out of 22 Questions