Computer Aided Design (3341904) MCQs

MCQs of 3D parametric modeling

Showing 1 to 10 out of 35 Questions
1.
Which of the following platforms does Pro/Engineer?
Pro/Engineer કયા પ્લેટફોર્મ પર બનેલ છે?
(a) Ubuntu(operating system)
Ubuntu
(b) Unix
(c) Windows 7
(d) Windows XP
Answer:

Option (b)

2.
Which of the file extension for sketch in Pro/Engineer?
Pro/Engineer માં સ્કેચ ફાઈલ માટે શું એક્ષટેન્શન હોય છે?
(a) Dwg
(b) Stl
(c) Sec
.sec
(d) Dxf
Answer:

Option (c)

3.
Which of the file extension for part in Pro/Engineer?
Pro/Engineer માં પાર્ટ ફાઈલ માટે શું એક્ષટેન્શન હોય છે?
(a) .prt
(b) .asm
(c) .sec
(d) .drw
Answer:

Option (a)

4.
Which of the file extension for assembly in Pro/Engineer?
Pro/Engineer માં એસેમ્બલી ફાઈલ માટે શું એક્ષટેન્શન હોય છે?
(a) .prt
(b) .asm
(c) .sec
(d) .drw
Answer:

Option (b)

5.
Which of the file extension for drawing in Pro/Engineer?
Pro/Engineer માં ડ્રોઈંગ ફાઈલ માટે શું એક્ષટેન્શન હોય છે?
(a) .prt
(b) .asm
(c) .sec
.Sec
(d) .drw
Answer:

Option (d)

6.
The basic 3D working planes are available
ક્યાં બેઝીક 3D વર્કિંગ પ્લેન ઉપલબ્ધ હોય છે?
(a) XY plane
XY પ્લેન
(b) YZ plane
YZ પ્લેન
(c) ZX plane
ZX પ્લેન
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

7.
What is use of symmetric constraint?
સીમેટ્રીક કન્સ્ટ્રેઈંટનો ઉપયોગ શું છે?
(a) Make line perpendicular to each other
લાઈન્સને એકબીજાને કાટખૂણે બનવવા માટે
(b) Create collinear line and point on entity constraint
એન્ટીટી કન્સ્ટ્રેઈંટમાં લાઈન અને પોઈન્ટને એકરેખીય બનાવવા માટે
(c) Make two point or vertices symmetric about a centerline
ઉભી રેખા પર રહેલા બે પોઈન્ટને એક મધ્યરેખા માટે સીમેટ્રીક બનાવવા માટે
(d) None of the above
ઉપરોક્ત એકપણ નહિ
Answer:

Option (c)

8.
What is use of coincident constraint?
કો-ઇન્સીડંટ કન્સ્ટ્રેઈંટ શેના માટે વપરાય છે?
(a) Make line perpendicular to each other
લાઈન્સને એકબીજાને કાટખૂણે બનવવા માટે
(b) Create collinear line and point on entity constraint
એન્ટીટી કન્સ્ટ્રેઈંટમાં લાઈન અને પોઈન્ટને એકરેખીય બનાવવા માટે
(c) Make two point or vertices symmetric about a centerline
ઉભી રેખા પર રહેલા બે પોઈન્ટને એક મધ્યરેખા માટે સીમેટ્રીક બનાવવા માટે
(d) None of the above
ઉપરોક્ત એકપણ નહિ
Answer:

Option (b)

9.
What is the extrude command used for?
એક્ષટ્રુડ કમાંડ શેના માટે વપરાય છે?
(a) To sketch new features on an object
ઓબ્જેક્ટ પર નવા ભાગ દોરવા
(b) To add dimensions to an object
ઓબ્જેક્ટમાં ડાયમેન્શન ઉમેરવા માટે
(c) To cut or make a feature grow on an object
ઓબ્જેક્ટમાં નવો ભાગ ઉમેરવા કે કોઈ ભાગ બાદ કરવા માટે
(d) None of the above
ઉપરોક્ત એકપણ નહિ
Answer:

Option (c)

10.
Unconstraint part in an assembly file have how many degrees of freedom?
એસેમ્બલી ફાઈલમાં કન્સ્ટ્રેઈંટ કાર્ય વગરના ભાગને કેટલી ડીગ્રી ઓફ ફ્રિડમ હોય છે?
(a) Two
બે
(b) Four
ચાર
(c) Six
(d) Eight
આઠ
Answer:

Option (d)

Showing 1 to 10 out of 35 Questions