Metrology & Instrumentation (3341905) MCQs

MCQs of Linear and angular measurement

Showing 1 to 10 out of 24 Questions
1.
Which of the following is not a line standard?
નીચેના પૈકી કયું લાઈન સ્ટાન્ડર્ડ નથી?
(a) Yard
યાર્ડ
(b) Meter
મીટર
(c) Precision Scale
પ્રિસિઝન સ્કેલ
(d) Length Bar
લેન્થ બાર
Answer:

Option (d)

2.
Which of the following is incorrect about the line standard?
નીચેનામાંથી લાઈન સ્ટાન્ડર્ડ માટે કયું વિધાન ખોટું છે?
(a) These are legal standards
આ કાનૂની ધોરણો છે.
(b) A round recess, half inch away from the ends is cut at both ends
એક ગોળ જગ્યા કે જે બંને છેડાથી અડધો ઇંચ કાપવામાં આવે છે
(c) Slope at the ends is zero
છેડા પર ઢાળ શૂન્ય હોય છે.
(d) Points of supports are called ‘Airy’ points
ટેકાના પોઈન્ટ્સને ‘એરી’ પોઈન્ટ્સ કહેવામાં આવે છે.
Answer:

Option (b)

3.
Which of the following is not end standard?
નીચેના પૈકી કયું એન્ડ સ્ટાન્ડર્ડ નથી?
(a) Precision scale
પ્રિસિઝન સ્કેલ
(b) Length bars
લેન્થ બાર
(c) Slip gauges
સ્લીપ ગેજીસ
(d) Gap gauges
ગેપ ગેજીસ
Answer:

Option (a)

4.
Which of the following option is correct about given statements related to end standards? Statement 1: It is possible to transfer line standard to end standard. Statement 2: Size of end bars varies from 5 mm to 100 mm only.
નીચેના બે વિધાનો પૈકી કયું વિધાન એન્ડ સ્ટાન્ડર્ડ માટે સાચું છે? વિધાન 1: લાઈન સ્ટાન્ડર્ડને એન્ડ સ્ટાન્ડર્ડમાં બદલવું શક્ય છે. વિધાન 2: એન્ડ બારની સાઈઝ 5 mm થી 100 mm સુધીની જ હોય છે.
(a) True, False
સાચું, ખોટું
(b) False, False
ખોટું, ખોટું
(c) True, True
સાચું, સાચું
(d) False, True
ખોટું, સાચું
Answer:

Option (a)

5.
Which of the following is incorrect about end standards?
નીચેના પૈકી કયું વિધાન એન્ડ સ્ટાન્ડર્ડ માટે ખોટું છે?
(a) End of micrometer anvil is the end standard
માઈક્રોમીટરના એન્વીલનો છેડો એ એન્ડ સ્ટાન્ડર્ડ છે.
(b) It is difficult to form 2 parallel surfaces at the end of a bar
એક બારના છેડે 2 સમાંતર સપાટી બનાવી અઘરી છે.
(c) Slip gauges were made of more length than legal line standard
સ્લીપ ગેજીસ એ કાયદાકીય લાઈન સ્ટાન્ડર્ડ કરતાં વધારે લંબાઈના બનવવામાં આવે છે.
(d) It is difficult to heat treat the ends
છેડાને હિટ ટ્રીટમેન્ટ આપવી અઘરી છે.
Answer:

Option (c)

6.
What is the least count of vernier caliper?.
વર્નીયર કેલીપરનું લઘુત્તમ માપ શું છે?
(a) 0.01 mm
(b) 0.02 mm
(c) 0.1 mm
(d) 50 microns
50 માઈક્રોન
Answer:

Option (b)

7.
The degree of closeness of the measured value of a certain quantity with its true value is known as
કોઈ ચોક્કસ જથ્થાના માપેલા મુલ્યની સાચા મુલ્યથી નિકટતાને ....... કહે છે.
(a) Accuracy
ચોકસાઈ
(b) Precision
પ્રિસિઝન
(c) Standard
સ્ટાન્ડર્ડ
(d) Sensitivity
સંવેદનશીલતા
Answer:

Option (a)

8.
Error of measurement =
માપનની ભૂલ =
(a) True value – Measured value
સાચું મૂલ્ય - માપેલ મૂલ્ય
(b) Precision – True value
પ્રિસિઝન - સાચું મૂલ્ય
(c) Measured value – Precision
માપેલ મૂલ્ય – પ્રિસિઝન
(d) None of the above
ઉપરોક્ત એકપણ નહિ
Answer:

Option (a)

9.
The ability by which a measuring device can detect small differences in the quantity being measured by it, is called its
એક એવી ક્ષમતા કે જેના દ્વારા માપન ઉપકરણ દ્વારા માપવામાં આવતી માત્રામાં નાના તફાવતો જાણી શકાય છે તેને ...... કહે છે.
(a) Damping
ડેમ્પીંગ
(b) Sensitivity
સંવેદનશીલતા
(c) Accuracy
ચોકસાઈ
(d) None of the above
ઉપરોક્ત એકપણ નહિ
Answer:

Option (b)

10.
To compare an unknown with a standard through a calibrated system is called
કેલીબ્રેટેડ સિસ્ટમ દ્વારા કોઈ અજાણ્યા મુલ્યને સ્ટાન્ડર્ડ સાથે સરખાવવાની ક્રિયાને .......... કહે છે.
(a) Direct comparison
ડાયરેક્ટ સરખામણી
(b) Indirect comparison
ઇનડાયરેક્ટ સરખામણી
(c) both ‘a’ and ‘b’
‘a’ અને ‘b’ બંને
(d) None of the above
ઉપરોક્ત એકપણ નહિ
Answer:

Option (b)

Showing 1 to 10 out of 24 Questions