Metrology & Instrumentation (3341905) MCQs

MCQs of Linear and angular measurement

Showing 11 to 20 out of 24 Questions
11.
The following is an internationally recognized and accepted unit system
નીચે પૈકી કઈ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય અને સ્વીકૃત એકમ સિસ્ટમ છે?
(a) MKS
(b) FPS
(c) SI
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (c)

12.
One yard = _____ inch
એક યાર્ડ = _____ ઇંચ
(a) 36
(b) 38
(c) 40
(d) 42
Answer:

Option (a)

13.
The degree of perfection used in instruments, the methods and the observations, is known as
સાધનો, પદ્ધતિઓ અને અવલોકનોમાં વપરાતી પરફેક્શનની ડિગ્રીને ............. તરીકે ઓળખાય છે
(a) Precision
પ્રિસિઝન
(b) Accuracy
ચોકસાઈ
(c) Efficiency
કાર્યક્ષમતા
(d) Error
ભૂલ
Answer:

Option (a)

14.
The accuracy depends upon
ચોકસાઈ નીચેના પૈકી શેના પર આધારીત છે?
(a) Precision of instrument
સાધનના પ્રિસિઝન
(b) Precision of method
પધ્ધતિના પ્રિસિઝન
(c) Good planning
સારા પ્લાનિંગ
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

15.
Which of the following standard can be used for defining length?
લંબાઈને નિર્ધારિત કરવા માટે નીચેનામાંથી કયા ધોરણનો ઉપયોગ કરી શકાય છે?
(a) Bar standard
બાર સ્ટાન્ડર્ડ
(b) End standard
એન્ડ સ્ટાન્ડર્ડ
(c) Light wave standard
લાઈટ વેવ સ્ટાન્ડર્ડ
(d) Any of the above
ઉપરોક્ત કોઈપણ
Answer:

Option (d)

16.
What is the least count of a micrometer?
માઈક્રોમીટરનું લઘુત્તમ માપ શું છે?
(a) 0.01 mm
(b) 0.02 mm
(c) 0.1 mm
(d) 0.2 mm
Answer:

Option (a)

17.
What is the use of ratchet stop in micrometer?
માઈક્રોમીટરમાં રેચેટ સ્ટોપનો ઉપયોગ શું છે?
(a) Prevent motion of the spindle
સ્પીન્ડલની ગતિ અટકાવવા
(b) Maintain uniform measuring pressure
એકસરખું દબાણ જાળવી રાખવા
(c) Provide measuring surface
માપન માટેની સપાટી આપવા
(d) Forms measuring tip
માપનની ટીપ બનવવા
Answer:

Option (b)

18.
What is the range of bevel protractor?
બેવેલ પ્રોટેક્ટરની રેન્જ શું છે?
(a) 0-90°
(b) 0-180°
(c) 0-360°
(d) 90-270°
Answer:

Option (c)

19.
What is the least count of vernier bevel protractor?
વર્નીયર બેવેલ પ્રોટેક્ટરનું લઘુત્તમ માપ શું છે?
(a) 10’
(b) 5’’
(c) 5’
(d) 10’’
Answer:

Option (c)

20.
Up to which angle sine bars can measure the angles?
સાઈન બાર કયા ખૂણા સુધી માપન કરી શકે છે?
(a) 45 degree
45 ડીગ્રી
(b) 60 degree
60 ડીગ્રી
(c) 90 degree
90 ડીગ્રી
(d) 120 degree
120 ડીગ્રી
Answer:

Option (a)

Showing 11 to 20 out of 24 Questions