Metrology & Instrumentation (3341905) MCQs

MCQs of Measurement of geometrical tolerances

Showing 21 to 25 out of 25 Questions
21.
Which of the following option is correct for given statements about parallelism? Statement 1: A dial indicator is used to test parallelism of two planes. Statement 2: Parallelism defines the distance between two surfaces that are parallel to each other and the datum surface.
સમાંતરતાના સંદર્બમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે? વિધાન 1: બે પ્લેનની સમાંતરતા ચકાસવા માટે ડાયલ ઈન્ડીકેટર વપરાય છે. વિધાન 2: સમાંતરતા એ બે સપાટીઓ વચ્ચેના અંતરને નિર્ધારિત કરે છે જે એકબીજા અને ડેટમ સપાટીની સમાંતર હોય છે
(a) True, True
સાચું, સાચું
(b) True, False
સાચું, ખોટું
(c) False, True
ખોટું, સાચું
(d) False, False
ખોટું, ખોટું
Answer:

Option (a)

22.
Which of the following is not a common basic form of slip gauge?
નીચેનામાંથી કયું સ્લિપ ગેજનું સામાન્ય મૂળ સ્વરૂપ નથી?
(a) Rectangular
લંબચોરસ
(b) Square with centre hole
કેન્દ્રીય છિદ્ર સાથેનો ચોરસ
(c) Square without centre hole
કેન્દ્રીય છિદ્ર વગરનો ચોરસ
(d) Parallelogram
સમાંતરબાજુ ચતુષ્કોણ
Answer:

Option (d)

23.
Why ceramic slip gauges is better than steel slip gauges?
સિરામિક સ્લિપ ગેજ્સ સ્ટીલ સ્લિપ ગેજ કરતાં વધુ સારા શા માટે છે?
(a) Due to its wringing capability
તેની રીન્ગીંગ ક્ષમતાને કારણે
(b) Due to its Resistance to impact
તેની ઈમ્પેક્ટના પ્રતિકારને કારણે
(c) Due to its Resistance to wear
તેના વિયર પ્રતિકારને કારણે
(d) Due to its thermal Expansion
તેના થર્મલ વિસ્તરણને કારણે
Answer:

Option (c)

24.
Which of the following is not the most important feature of slip gauge?
સ્લિપ ગેજની સૌથી મહત્વપૂર્ણ સુવિધા નીચેનામાંથી કઈ નથી?
(a) Length between measuring surface
માપવાની સપાટી વચ્ચેની લંબાઈ
(b) Flatness
ફ્લેટનેસ
(c) Surface conditions of measuring surface
સપાટીને માપવાની સપાટીની સ્થિતિ
(d) Adhereness efficiency
ચોંટી રહેવાની ક્ષમતા
Answer:

Option (d)

25.
Which of the following is not a Flatness Testing Method?
નીચેનીમાંથી કઈ ફ્લેટનેસ પરીક્ષણની પદ્ધતિ નથી?
(a) High Spot Method
હાઈ સ્પોટ પધ્ધતિ
(b) Liquid Wedge Method
લીક્વીડ વેજ પધ્ધતિ
(c) Optical Flat Method
ઓપ્ટીકલ ફ્લેટ પધ્ધતિ
(d) Straight Edge Method
સ્ટ્રેટ એજ પધ્ધતિ
Answer:

Option (d)

Showing 21 to 25 out of 25 Questions