Metrology & Instrumentation (3341905) MCQs

MCQs of Gear and thread measurement

Showing 1 to 10 out of 29 Questions
1.
What is the alternative name of involute gears?
ઇન્વોલ્યુટ ગીયરનું બીજું નામ શું છે?
(a) Straight tooth gear
સીધા દાંતીવાળા ગીયર
(b) Helical gear
હેલીકલ ગીયર
(c) Cycloid gear
સાયકલોઇડ ગીયર
(d) Spiral gear
સ્પાઈરલ ગીયર
Answer:

Option (a)

2.
Where does involute gear is used?
ઇન્વોલ્યુટ ગીયર ક્યાં વપરાય છે?
(a) For crude purposes
ક્રૂડ હેતુ માટે
(b) General-purpose in precision engineering
પ્રિસિઝન એન્જિનિયરિંગમાં સામાન્ય હેતુ માટે
(c) Where heavy loads come on the machine
જ્યાં મશીન પર હેવી લોડ આવે ત્યાં
(d) Where impact loads come on the machine
જ્યાં મશીન પર અચાનક લોડ આવે ત્યાં
Answer:

Option (b)

3.
What type of teeth is present in involute rack?
ઇન્વોલ્યુટ રેકમાં કયા પ્રકારના દાંતા હોય છે?
(a) Spiral
સર્પાકાર
(b) Helical
હેલીકલ
(c) Straight
સીધા
(d) Double helical
ડબલ હેલીકલ
Answer:

Option (c)

4.
Which of the following factor is least important for an involute profile?
ઇનવોલ્ટ પ્રોફાઇલ માટે નીચેનામાંથી કયું પરિબળ ઓછામાં ઓછું મહત્વપૂર્ણ છે?
(a) Number of teeth
દાંતાની સંખ્યા
(b) Pressure angle
પ્રેસર એન્ગલ
(c) Pitch
પીચ
(d) Gear it mates with
તેની સાથેનો બીજો ગીયર જે જોડાશે તે
Answer:

Option (d)

5.
Which of the following is the correct mathematical formula for module?
નીચેનામાંથી મોડ્યુલ માટેની સાચું ગાણિતિક સુત્ર કયું છે?
(a) D/N
(b) D/2N
(c) 2D/N
(d) 4D/N
Answer:

Option (a)

6.
What is the value of addendum?
એડેન્ડમનું મુલ્ય શું છે?
(a) 1 module
1 મોડ્યુલ
(b) 2 modules
2 મોડ્યુલ
(c) 3 modules
3 મોડ્યુલ
(d) 4 modules
4 મોડ્યુલ
Answer:

Option (d)

7.
What is dedendum?
ડેડેન્ડમ એટલે શું?
(a) Addendum + 2 x clearance
એડેન્ડમ+ 2 x ક્લીયરન્સ
(b) Addendum + clearance / 2
એડેન્ડમ + ક્લીયરન્સ / 2
(c) 2 x Addendum + clearance
2 x એડેન્ડમ + ક્લીયરન્સ
(d) Addendum + clearance
એડેન્ડમ + ક્લીયરન્સ
Answer:

Option (d)

8.
What is the flank of tooth?
દાંતાની ફ્લેન્ક શું છે?
(a) Part of the surface of tooth which is above the pitch surface
દાંતાની સપાટીનો ભાગ જે પીચ સપાટીથી ઉપર છે
(b) Part of the surface of tooth which is below the pitch surface
દાંતાની સપાટીનો ભાગ જે પીચ સપાટીથી નીચે છે
(c) Part of the surface of tooth which is in the middle of top and bottom of the pitch surface
દાંતાની સપાટીનો ભાગ જે પીચ સપાટીની ટોચ અને તળિયાની મધ્યમાં છે
(d) Part of the surface of tooth which is at the top of the pitch surface
દાંતાની સપાટીનો ભાગ જે પીચ સપાટીની ટોચ પર છે
Answer:

Option (b)

9.
What is tooth thickness?
દાંતાની જાડાઈ એટલે શું?
(a) Circular pitch / 2
સરક્યુલર પીચ / 2
(b) Circular pitch / 4
સરક્યુલર પીચ / 4
(c) 2 x Circular pitch
2x સરક્યુલર પીચ
(d) 4 x Circular pitch
4 x સરક્યુલર પીચ
Answer:

Option (a)

10.
What is the name of angle which is present between line of action and common tangent to the pitch circles?
એક્શન લાઇન અને પિચ વર્તુળોમાં સામાન્ય સ્પર્શક વચ્ચેના કોણનું નામ શું છે?
(a) Helix angle
હેલિક્ષ ખૂણો
(b) Lead angle
લીડ ખૂણો
(c) Pitch angle
પીચ ખૂણો
(d) Pressure angle
પ્રેસર ખૂણો
Answer:

Option (d)

Showing 1 to 10 out of 29 Questions