21. |
Check position of work
Which of the following option is correct for the given statements about plain plug gauges?
Statement 1: Cylindrical plugs are used for diameter above 100 mm.
Statement 2: For very large holes, spherically ended rods are used.
પ્લેઈન પ્લગ ગેજ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
વિધાન 1: નળાકાર પ્લગ ગેજનો ઉપયોગ 100 મીમીથી વધુના વ્યાસ માટે થાય છે.
વિધાન 2: ખૂબ મોટા છિદ્રો માટે, ગોળાકાર છેડાવાળા સળિયાઓ વપરાય છે.
|
||||||||
Answer:
Option (d) |
22. |
Which principle is related to Gauge design?
ગેજ ડીઝાઇન માટે કયો સિધ્ધાંત વપરાય છે?
|
||||||||
Answer:
Option (c) |
23. |
‘Go limit’ applied to which limit condition?
‘ગો લિમિટ’ કઈ લીમીટની કંડીશન માટે લાગુ પડી શકાય?
|
||||||||
Answer:
Option (a) |
24. |
Which of the following can’t be done by ‘Go’ plug gauges?
‘ગો’ પ્લગ ગેજ માટે નીચેનામાંથી શું શક્ય નથી?
|
||||||||
Answer:
Option (a) |
25. |
What is the effect of wear on the size of ‘Go’ snap gauges?
‘ગો’ સ્નેપ ગેજની સાઈઝ પર વિયરની શું અસર થશે?
|
||||||||
Answer:
Option (b) |
26. |
What is the use of ‘No Go’ gauges?
‘નો ગો’ ગેજનો ઉપયોગ શું છે?
|
||||||||
Answer:
Option (a) |
27. |
Which deviations are provided to a new ‘Go’ plug gauge from the nominal size?
નોમિનલ સાઈઝમાંથી નવા ‘ગો’ પ્લગ ગેજ માટે કયા વિચલનો પૂરા પાડવામાં આવે છે?
|
||||||||
Answer:
Option (c) |
28. |
Which of the following option is correct for the given statements about Gauge design?
Statement 1: ‘No Go’ gauges should put in the condition of maximum impassability in the inspection.
Statement 2: ‘Go’ plug gauge corresponds to a minimum limit.
ગેજ ડીઝાઇન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
વિધાન 1: ‘નો ગો’ ગેજેસને નિરીક્ષણમાં મહત્તમ દુર્ગમ થવાની સ્થિતિમાં મૂકવી જોઈએ.
વિધાન 2: ‘ગો’ પ્લગ ગેજ લઘુત્તમ મર્યાદાને અનુરૂપ છે.
|
||||||||
Answer:
Option (c) |
29. |
What is the not true for plug and ring gauges for self-holding tapers?
સેલ્ફ-હોલ્ડિંગ ટેપર્સ માટે પ્લગ અને રીંગ ગેજ માટે શું સાચું નથી?
|
||||||||
Answer:
Option (c) |
30. |
What is the alternative name of self-holding tapers?
સ્વ-હોલ્ડિંગ ટેપર્સનું બીજું નામ શું છે?
|
||||||||
Answer:
Option (a) |