Metrology & Instrumentation (3341905) MCQs

MCQs of Limit gauges, Transducers and sensors

Showing 1 to 10 out of 35 Questions
1.
What are the functional dimensions?
ફન્કશનલ પરિમાણો શું છે?
(a) Have to be machined and fit with other mating components
મશીનીંગ કરીને બીજા ભાગો સાથે ફીટ કરી શકાય તેવા પરિમાણો
(b) Which have no effect on the performance of quality
જેની ગુણવત્તા પર કોઈ અસર પડતી નથી
(c) Need not to be machined to an accuracy of the high degree
ઉચ્ચ ડિગ્રીની ચોકસાઈને ધ્યાનમાં રાખવાની જરૂર નથી
(d) Function is more important than accuracy
કાર્ય ચોકસાઈ કરતાં વધુ મહત્વપૂર્ણ છે
Answer:

Option (a)

2.
Why tolerances are given to the parts?
પાર્ટને શા માટે ટોલરન્સ આપવામાં આવે છે?
(a) Because it’s impossible to make perfect settings
કારણ કે પરફેક્ટ સેટિંગ્સ બનાવવી અશક્ય છે
(b) To reduce weight of the component
પાર્ટનો વજન ઘટાડવા માટે
(c) To reduce cost of the assembly
એસેમ્બલીની કિંમત ઘટાડવા માટે
(d) To reduce amount of material used
વપરાતું મટીરીયલ ઘટાડવા માટે
Answer:

Option (a)

3.
What is bilateral tolerance?
બાયલેટરલ ટોલરન્સ એટલે શું?
(a) Total tolerance is in 1 direction only
એક જ દિશામાં આપેલું કુલ ટોલરન્સ
(b) Total tolerance is in both the directions
બંને દિશામાં આપેલું કુલ ટોલરન્સ
(c) May or may not be in one direction
એક જ દિશામાં હોઈ શકે છે કે નહીં
(d) Tolerance provided all over the component body
આખા ભાગની બોડી પર આપેલું કુલ ટોલરન્સ
Answer:

Option (b)

4.
Which type of tolerance provided in drilling mostly?
મોટા ભાગે ડ્રિલિંગમાં કયા પ્રકારનું ટોલરન્સ પૂરું પાડવામાં આવે છે?
(a) Bilateral
બાયલેટરલ
(b) Unilateral
યુનીલેટરલ
(c) Trilateral
ટ્રાઈલેટરલ
(d) Compound
કમ્પાઉન્ડ
Answer:

Option (b)

5.
Which of the following is incorrect about tolerances?
ટોલરન્સ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?
(a) Too loose tolerance results in less cost
છૂટછાટ વાળું ટોલરન્સ એ ઓછી કીમતમાં પરિણામે છે
(b) Tolerance is a compromise between accuracy and ability
ટોલરન્સ એ ચોકસાઈ અને ક્ષમતા વચ્ચેનો સમાધાન છે
(c) Too tight tolerance may result in excessive cost
ખુબ જ કડક ટોલરન્સ એ વધુ કિંમતમાં પરિણામે છે
(d) Fit between mating components is decided by functional requirements
પાર્ટના ઘટકો વચ્ચેના ફીટને ફન્કશનલ જરૂરિયાતો દ્વારા નક્કી કરવામાં આવે છે
Answer:

Option (a)

6.
Which of the following option is true for given statements? Statement 1: Bilateral tolerances are used in mass production techniques. Statement 2: The basic size should be equal to upper and lower limits.
નીચેના પૈકી કયું વિધાન સાચું છે? વિધાન 1: બાયલેટરલ ટોલરન્સનો ઉપયોગ મોટા પાયે ઉત્પાદન તકનીકોમાં થાય છે. વિધાન 2: બેઝીક સાઈઝ અપર અને લોવર લીમીટ જેટલું હોવું જોઈએ.
(a) True, True
સાચું, સાચું
(b) False, False
ખોટું, ખોટું
(c) True, False
સાચું, ખોટું
(d) False, True
ખોટું, સાચું
Answer:

Option (c)

7.
Which of the following option is incorrect about interchangeability?
ઇન્ટરચેન્જેબીલીટી માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે.
(a) Increase output
આઉટપુટમાં વધારો
(b) Increase cost of production
ઉત્પાદનની કિંમતમાં વધારો
(c) Useful in mass production
મોટા પ્રમાણમાં ઉત્પાદનમાં ઉપયોગી
(d) Assembly time increases
એસેમ્બલીનો સમય વધારે છે
Answer:

Option (d)

8.
What are the main considerations for deciding the limits of a particular part?
કોઈ ચોક્કસ ભાગની લીમીટ નક્કી કરવા માટેની મુખ્ય વિચારણા કઈ છે?
(a) Functional requirement
ફન્કશનલ જરૂરિયાત
(b) Economics and interchangeability
અર્થશાસ્ત્ર અને ઇન્ટરચેન્જેબીલીટી
(c) Interchangeability and functional requirement
ઇન્ટરચેન્જેબીલીટી અને ફન્કશનલ જરૂરિયાત
(d) Interchangeability, functional requirement and economics
ઇન્ટરચેન્જેબીલીટી, ફન્કશનલ જરૂરિયાત અને અર્થશાસ્ત્ર
Answer:

Option (d)

9.
What does ‘50’ represents in 50H8/g7?
50H8/g7 માં ‘50’ શું દર્શાવે છે?
(a) Basic size
બેઝીક સાઈઝ
(b) Actual size
એક્ચ્યુઅલ સાઈઝ
(c) Maximum limit of size
સાઈઝની મહત્તમ લીમીટ
(d) Minimum limit of size
સાઈઝની લઘુત્તમ લીમીટ
Answer:

Option (a)

10.
What is ‘Go limit’?
ગો લીમીટ એટલે શું?
(a) Lower limit of shaft and upper limit of hole
શાફ્ટની લોવર લીમીટ અને હોલની અપર લીમીટ
(b) Lower limit of shaft and hole
શાફ્ટ અને હોલની લોવર લીમીટ
(c) Upper limit of shaft and lower limit of a hole
શાફ્ટની અપર લીમીટ અને હોલની લોવર લીમીટ
(d) Upper limit of shaft and hole
શાફ્ટ અને હોલની અપર લીમીટ
Answer:

Option (c)

Showing 1 to 10 out of 35 Questions